સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/જો ઘર ફૂંકે આપના...

From Ekatra Wiki
Revision as of 12:25, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પરમેશ્વરેજોહરેકનાદિલમાંબારીમૂકીહોત, તોમારાહૃદયમાંજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પરમેશ્વરેજોહરેકનાદિલમાંબારીમૂકીહોત, તોમારાહૃદયમાંજેઆગધીકીરહીછે, તેઆપભાળીશકત. આજનીસ્થિતિએકમિનિટમાટેપણસહનથઈશકેએવીનથી. આજકાલહુંહસતોજરહુંછું. એટલાવાસ્તેહસતોરહુંછુંકેરોવાનુંવાજબીનથી. જોકેહાલતતોરોવાલાયકજછે. ચારેકોરકેવુંકેવુંથઈરહ્યુંછે! અન્યાયજઅન્યાયચાલીરહ્યોછે. અંદરથીભારેવેદનાઅનુભવાયછે. આજનો‘સ્ટેટસકો’-જૈસેકેતૈસેસ્થિતિબિલકુલબરદાસ્તથઈશકેતેવીનથી. આજેનીચેનાઓનેસતતવધુનેવધુદબાવાઈરહ્યાછે. એમનુંબેફામશોષણચાલીરહ્યુંછે. એમનીસાથેજેકાયમનીહિંસાઆચરાઈરહીછે, તેહરગિજસહનથઈશકેતેવીનથી. આવુંજચાલુરહ્યું, તોતૂફાનઆવશેઅનેલોહિયાળક્રાંતિમાંસહુનેસમેટીલેશે. એવુંથશેતોમનેદુઃખતોથશે, પણઆજની‘સ્ટેટસકો’ સ્થિતિથીથાયછેતેનાકરતાંઓછુંજથશે. જોકેતેજોવામાટેહુંજીવતોનહીંરહું. અહિંસકઢબેક્રાંતિથાયતેમાટેહુંમારોજાનઆપીદઈશ. છતાંઈશ્વર‘રુદ્ર’ ને‘શિવ’ બંનેછે. તેનેજોપોતાનુંરુદ્રસ્વરૂપપ્રગટકરવુંહશે, તોતમારીનેમારીશીવિસાતછેતેનેરોકવાની? જ્યાંગરીબોનીકોઈપૂછપરછનથી, એમનેરોજી-રોટી, કપડાં-મકાનમળેછેકેનહીંતેનીકોઈનેપરવાનથી, એવીહાલતતોકેમસહનથાય? ગામડે-ગામડેહુંજ્યારેગરીબોનીહાલતજોઉંછું, ત્યારેમારુંદિલરડીઊઠેછે. હુંખાઉંછુંત્યારેકોળિયે-કોળિયેમનેગરીબોનીયાદઆવેછે. આચીજજમનેસતતચલાવીરહીછે, મનેપગવાળીનેબેસવાદેતીનથી. લોકોમનેપૂછેછેકે, તમેથાકતાનથી? હુંજવાબદઉંછુંકેઆબૂઢાપામાંથાકવુંતોસ્વાભાવિકછે. શરીરઆરામમાગેછે, એતેનોસ્વભાવછે. પરંતુહુંથાકતોનથી, કેમકેહુંમારીઆંખોસામેઆટલોબધોઅનર્થજોઈરહ્યોછું! હુંજોઈરહ્યોછુંકેઆપણેસહુએકબીજાનેમદદનહીંકરીએ, શ્રમજીવીઓનેઅનેગરીબોનેઆપણાપરિવારમાંસામેલનહીંકરીએ, તોસમાજનુંઘણુંઅઘટિતથવાનુંછે. હુંજોઈરહ્યોછુંકેઆવુંનેઆવુંચાલુરહે, તોઆગળશુંથાય. એટલેસહુનેસાવધાનકરવાહુંએકપણદિવસનીફુરસદલીધાવિનાઅવિરતઘૂમીરહ્યોછુંઅનેમારોદુર્બળઅવાજતમારાકાનસુધીપહોંચાડીરહ્યોછું. આગલાગીછે, ત્યારેહુંપગવાળીનેબેસીશીરીતેશકું? આગળશુંથશે, એતોઈશ્વરનીઇચ્છાઉપરનિર્ભરછે. મેંમારીફરજબજાવી, તેનાકરતાંવિશેષહુંશુંકરીશકું? હુંએટલુંજોઉંછુંકેમારાપરિશ્રમનેપુરુષાર્થમાંકોઈકસરનરહીજાય. આજનીપ્રચલિતવ્યવસ્થાનામૂળપરઆપણેકુઠારાઘાતકરવોછે. આજનાસમાજનાઢાંચાનેઆપણેજડમૂળથીબદલવોછે. આમતોદુનિયામાંકરવાનાંસારાંકામોતોઅનેકછે, પણએવાંસામાન્યસેવાનાં, રાહતનાંનેકલ્યાણનાંકામોઅત્યારેનહીં. અત્યારેતોઆપણેસમાજમાંસમૂળીક્રાંતિલાવવીછે. માણસ-માણસવચ્ચેઆજેજેસંબંધછે, તેસંબંધોમાંજઆપણેધરમૂળથીપરિવર્તનલાવવામાગીએછીએ. આજેસમાજમાંજેમૂલ્યોછે, તેનેઆપણેબદલીનાખવામાગીએછીએ. આનેમાટેઆપણાઅંતરનોઅગ્નિપ્રજ્વલિતજોઈએ. એટલાવાસ્તેહુંગામડે-ગામડેઅનેઘરે-ઘરેજઈનેલોકોનાંદિલનેઢંઢોળુંછું. ગરીબોજમીન-વિહોણાંજનહીં, જબાન-વિહોણાંપણછે. હુંએજબાન-વિહોણાંઓનીજબાનબન્યોછું. હુંભીખનથીમાગતો, હુંએજબાન-વિહોણાંઓનોહકમાગુંછું. ઉત્પાદનવધારો, સમૃદ્ધિવધારો, પછીએબધુંઉપરનાસ્તરેથીધીરેધીરેઝમતું-ઝમતુંનીચેનાસ્તરસુધીપહોંચશે-એવી‘પરકોલેશનથિયરી’ મનેહરગિજમંજૂરનથી. કોઈમાણસડૂબીરહ્યોછે, તોતત્કાળએનેઉગારવાનોહોય, ડૂબતાનેતુરતબચાવવાનોહોય. તેનાઉદ્ધારમાંઉધારીનહીંચાલે. આટઆટલાંવરસોનીજાતજાતનીયોજનાઓછતાંગરીબોનેહજીજીવનનીપ્રાથમિકજરૂરિયાતોજેટલુંયેનમળતુંહોય, તેકેમચાલે? હુંતોકોઈપણયોજનામાંપહેલવહેલુંએજોઉંકેતેનાથીસૌથીપહેલોગરીબોનેલાભમળેછેકેકેમ? અનેમળેછેતોકેટલોમળેછે? આપણેઆગરીબોનીશૂન્યઆંખોમાંપુણ્ય-પ્રભાલાવવીછે. એપુણ્ય-પ્રભાત્યારેજઆવશે, જ્યારેઆપણેલોકોકરુણાવાનબનીશું, એમનામાટેકંઈકકરીશકીશું. ગાંધીજીઆવીનેઆજવાતકહીગયા. એમણેઅહિંસાનીક્રાંતિનો, પ્રેમનીક્રાંતિનોમાર્ગદાખવ્યો. મેંતેમાર્ગેચાલવાનીપૂરેપૂરીકોશિશકરીછે. તેમકરતાંમેંમારાપ્રયત્નોનીપરાકાષ્ઠાકરીદીધી. મનેએવીએકક્ષણપણયાદનથીકેજ્યારેઆબાબતમાંહુંઅસાવધાનરહ્યોહોઉં. મારોઅંતરાત્માઆનોસાક્ષીછે. ક્રાંતિઓફુરસદથીનથીથતી. ‘હંડ્રેડઇયર્સવોર’-યુરોપનુંસોવરસનુંયુદ્ધઇતિહાસમાંપ્રસિદ્ધછે. સોવરસસુધીલડાઈચાલતીરહી. એકપછીએકપાંચપેઢીઓથઈગઈ, એકલડાઈલડતાં-લડતાં! આવીજરીતેક્રાંતિમાટેપણઅવિરતઝઝૂમતારહેવાનુંછે. આવાઅહિંસકસમાજ-પરિવર્તનનાઆંદોલનમાંકોણટકીશકશે? જેનામાંક્રાંતિનીભાવનાહશેઅનેવૈરાગ્યનીવૃત્તિહશે. આબેમાંથીએકનહીંહોયતોટકાશેનહીં. ક્રાંતિનીભાવનાહશે, પણવૈરાગ્યનહીંહોય, આધ્યાત્મિકવૃત્તિનહીંહોય, તોપોતાનોમાયાપાશતોડીનહીંશકે. આજનીસમાજવ્યવસ્થાનેગાળોદેતારહેશે, અસંતુષ્ટરહ્યાકરશે, પણસાતત્યપૂર્વકક્રાંતિકાર્યમાંરચ્યોપચ્યોનહીંરહીશકે. આધ્યાત્મિકવૃત્તિહશેતોજઅંદરથીશક્તિમેળવીશકશે. બીજીબાજુ, આધ્યાત્મિકવૃત્તિહશે, પણક્રાંતિનીભાવનાનહીંહોય, તોમોડોવહેલોવ્યક્તિગતસાધનામાંસરીપડશે. માટેબેઉવસ્તુજોઈશે-ક્રાંતિનીભાવનાતેમજઆધ્યાત્મિકવૃત્તિ. આનેમાટેસાધકોનેનેસેવકોનેઆવાહનછે. કબીરેહાકલકરેલી— કબીરાખડાબાજારમેંલિયેલુકાટીહાથ, જોઘરફૂંકેઆપનાચલેહમારેસાથ! અમારીસાથેઆવવુંછે, તોઘરપણરાખશો, માબાપનેકુટુંબકબીલોરાખશો, તેનહીંબને. બધુંછોડીનેઆવવુંપડશે. કબીરસાહેબરાહજોતારસ્તાપરખડાછે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૬]