સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ઢગલેઢગલા

From Ekatra Wiki
Revision as of 12:16, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણાદેશનીવિદ્યાપીઠોતોહરતી-ફરતીવિદ્યાપીઠોહતી. કબીર, ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણાદેશનીવિદ્યાપીઠોતોહરતી-ફરતીવિદ્યાપીઠોહતી. કબીર, નામદેવ, તુલસીદાસ, ચૈતન્યવગેરેનાઅસંખ્યભક્તોગામેગામફરતાઅને, વેપારીઓજેમગામેગામફરીનેલોકોનેપોતાનોમાલપહોંચાડેછેતેમ, તેઓ‘ઉપનિષદ’ વગેરેબ્રહ્મવિદ્યાલોકોનાકાનસુધીપહોંચાડતા. માલબનાવવાનુંકામ‘વેદો’થીમાંડીનેરવીન્દ્રનાથસુધીથયું. એટલોબધોમાલબનીગયોછેકેતેનાઢગલેઢગલાપડ્યાછેઅનેતેખપતોનથી. તોઆપણુંકામગામેગામજઈનેઆજ્ઞાનખપાવવાનુંછે. બુદ્ધ-ઈશુ-કૃષ્ણથીગુરુદેવ-રામકૃષ્ણ-વિવેકાનંદજેવાસંતોએજથ્થાબંધબનાવેલોમાલસામાનલઈનેહુંગામેગામજઈતેનુંછૂટકવેચાણકરુંછું