સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/બંને સાથે માણવાં હોય તો—

Revision as of 12:36, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ધર્મનેસમજવામાટે‘બાઇબલ’ અનેસાહિત્યરસપામવામાટેશેક્સપિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ધર્મનેસમજવામાટે‘બાઇબલ’ અનેસાહિત્યરસપામવામાટેશેક્સપિયરઅંગ્રેજીમાંજુદાંજુદાંવાંચવાંપડશે, પણબન્નેનેસાથેમાણવાંહોયતો‘રામચરિતમાનસ’ જેવોસારોગ્રંથમળવોમુશ્કેલછે.