સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/રગ-રગમાં ભારતીયતા ભરી છે

Revision as of 12:31, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણાઋષિઓઅનેમહર્ષિઓએઆખાભારતનેએકબનાવવામાટેયુક્તિશોધી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આપણાઋષિઓઅનેમહર્ષિઓએઆખાભારતનેએકબનાવવામાટેયુક્તિશોધીકાઢી. ‘ભારતવર્ષપુણ્યભૂમિછે,’ એમકહીનેએમણેલોકોનેયાત્રાકરવાનીપ્રેરણાઆપી. ‘કાશીમોટુંતીર્થસ્થાનછે, રામેશ્વરપુણ્યધામછે,’ એમકહીનેલોકોનેતીર્થાટનનીપ્રેરણાઆપી. તેજમાનામાંઆવવા-જવાનાંસારાંસાધનોહતાંનહીં, યાત્રાકરવામાંઘણુંકષ્ટપડતું; તેમછતાંલોકોયાત્રાકરતા. આવીતીર્થયાત્રાઓનામૂળમાંઉદ્દેશભારતદર્શનનોજરહેતો. ઋષિઓનામનમાંરાષ્ટ્રીયએકતાનોઉદ્દેશહતો. કાશીમાંગંગાતટઉપરરહેનારોતડપેછેકેકાશીનીગંગાનીકાવડભરીનેક્યારેરામેશ્વરનેચઢાવું? જાણેકાશીઅનેરામેશ્વરએનામકાનનુંઆંગણુંઅનેપાછલોવાડોનહોય! વાસ્તવમાંબંનેવચ્ચેપંદરસોમાઈલનુંઅંતરછે, પરંતુઆપણાશ્રેષ્ઠઋષિઓએઆપણનેએવોવૈભવઆપ્યોછેકેઆપણુંઆંગણુંપંદરસોમાઈલસુધીવિસ્તરેલુંછે! રામેશ્વરમાંરહેનારોતડપેછેકેરામેશ્વરનાસમુદ્રનુંજળકાશી-વિશ્વેશ્વરનામસ્તકઉપરક્યારેચઢાવું? કેટલીવ્યાપકઅનેપવિત્રભાવનાછેઆ! ૧૨૦૦વરસપહેલાંશંકરાચાર્યદક્ષિણમાંથીયાત્રાકરતાકરતાછેકશ્રીનગરગયાહતાઅનેત્યાંપહાડઉપરભગવાનશંકરનીસ્થાપનાકરીહતી. શંકરાચાર્યેબિલકુલજુવાનીમાંપગપાળાયાત્રાકરીઅનેકેરલથીનીકળીનેકાશ્મીરપહોંચ્યા. મલબારનોએકછોકરો, ભારતનાઠેઠદક્ષિણછેડાનોએકછોકરો, તેજમાનામાંકાશ્મીરસુધીપગેચાલતોચાલતોઆવ્યો. શંકરાચાર્યેસમાધિપણહિમાલયમાંજલીધી. કેદારનાથમાંશંકરનીસમાધિછે. વળી, કેદારનાથનામંદિરમાંઆજસુધીએવીપરંપરાચાલીઆવેછેકેત્યાંનોમુખ્યપૂજારીકેરલનોનંબૂદ્રીબ્રાહ્મણજહોય. શંકરાચાર્યેચારદિશામાંચારઆશ્રમસ્થાપ્યા-દ્વારિકા, જગન્નાથપુરી, બદ્રીકેદારઅનેશૃંગેરી. હજાર-હજારમાઈલનુંઅંતરઆમઠોવચ્ચેહતું. એમઠોવાળાઓનેએકબીજાનેમળવુંહોયતોયેવરસ-બેવરસપગપાળાયાત્રાકરવીપડતી! મનેએમલાગ્યુંછેકેશંકરાચાર્યમાંસમસ્તભારતીયતામૂર્તિમંતથઈગઈહતી. આપણોભારતદેશમોટોછે, મહાનછે; પરંતુઆમહાનતાએમનીએમનથીઆવીગઈ, તેનીપાછળદીર્ઘકાળનીવિચારપૂર્વકનીમહેનતછે, સાધનાછે. તેનાપરિણામસ્વરૂપઆવીએકમહાનસંસ્કૃતિઊભીથઈછે. આપ્રાચીનસંસ્કૃતિનોસંદેશઆદેશનાએકખૂણાથીબીજાખૂણાસુધીપહોંચાડવામાંઆવ્યોછે. જ્યારેઆજનાજેવાંસંદેશવ્યવહારનાંકોઈસાધનોનહોતાં, ત્યારેઆવડુંમોટુંરાષ્ટ્રીયએકતાનુંજેકામથયુંછે, તેઅદ્ભુતજછે! અનેકાનેકભેદહોવાછતાંઆપણાપૂર્વજોએએકરાષ્ટ્રનીભાવનાઆપણાચિત્તમાંએવીતોબેસાડીદીધીછે, તેનામાટેએવીએવીપરંપરાઊભીકરીદીધીછેકેઆશ્ચર્યજથાયછે! તમિલનાડુ, કર્ણાટકકેમહારાષ્ટ્રનોમાણસસ્નાનમાટેકાવેરી, તુંગભદ્રાકેગોદાવરીજશેતોયેકહેશેકે, હુંગંગા-સ્નાનમાટેજાઉંછું! આરીતેઆપણાપૂર્વજોએઆપણીરગ-રગમાંભારતીયતાભરીદીધીછે. આવીએકતાએમનેમઊભીનથીથઈગઈ. અનેકસંતપુરુષોઆદેશનીધરતીનેપગપાળાખૂંદીવળ્યાછે, અનેએમણેજઆદેશનેએકબનાવ્યોછે. ભારતનાએકએકસંત-શિરોમણિઅહીંવરસોસુધીઘૂમતારહ્યા. શંકરાચાર્ય૧૫વરસ, રામાનુજ૧૨થી૧૪વરસ, વલ્લભાચાર્ય૧૮વરસ, શંકરદેવ૧૨વરસ, નામદેવ૧૩-૧૪વરસ, નાનક૧૮થી૨૦વરસઅનેકબીર૨૫થી૩૦વરસસુધીપગપાળાફર્યા. આવોઉજ્જ્વળઇતિહાસઆભારતીયસંસ્કૃતિપાછળછે. હજારોવરસોનાપ્રયત્નબાદમાણસનોસદ્-અસદ્વિવેકકેળવાયોછે, કેટલીકનિષ્ઠાઓપાકીથઈછે, ઉચિત-અનુચિતનોખ્યાલસ્થિરથયોછે. માણસનીઆજેઉચિત-અનુચિતનીભાવનાબનીછે, તેકોઈરાજા-મહારાજાએનથીબનાવી, સંતોએબનાવીછે. આસંત-મહાપુરુષોજોનહોત, તોઆપણેજાનવરજરહીજાત. અહીંનુંલોકમાનસસંતોદ્વારાકેળવાયુંછે. રવીન્દ્રનાથઠાકુરેગાયું, ‘ભારતેરમહામાનવેરસાગરતીરે!’ ભારતએકમહામાનવ-સમુદ્રછે. જેમસમુદ્રમાંચારેકોરથીનદીઓઆવીનેમળેછે, તેમઆદેશમાંલોકોઆવીનેઅહીંનામાનવસાગરમાંસમાઈગયાછે. આપણેહવેઆસમાજનેએકરસબનાવવાનોછે. એકરસસમાજહશે, તેષડ્રસયુક્તસમાજહશે. ભિન્ન-ભિન્નજમાતોનાગુણોનેકાયમરાખીનેએમનેસહુનેઆપણેએકરસકરવાપડશે. સંગીતકારનીમાફકસાતસૂરોનેમેળવીનેએકસુંદરસુસંવાદી‘ભારત-રાગ’ આપણેનિપજાવવાનોછે. [‘ભારતીયસંસ્કૃતિ’ પુસ્તક :૨૦૦૩]