સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સ્વતંત્રતાનો દિવસ કે પરાધીનતાનો?

Revision as of 12:26, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૫ઓગસ્ટએઆપણોસ્વાતંત્ર્ય-દિનછે. પરંતુઘણીવારમનેએમથાયછે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ૧૫ઓગસ્ટએઆપણોસ્વાતંત્ર્ય-દિનછે. પરંતુઘણીવારમનેએમથાયછેકેઆઆપણોસ્વતંત્રતાનોદિવસછેકેપરાધીનતાનો? સ્વરાજએટલેશું? સ્વરાજઆવતાંલોકોનેએવીઆત્મપ્રતીતિથવીજોઈતીહતીકેહવેઆપણુંરાજઆવ્યુંએટલેઆપણોઉદ્ધારહવેઆપણેજકરવાનોછે. પણઆવુંથયુંખરું? આનેબદલેસાવઊલટુંજથયું. લોકોબધીબાબતમાંસરકારતરફતાકીનેબેઠા! પ્રજાનુંપોતાનુંકર્તૃત્વઅનેપુરુષાર્થજવિલાઈગયાં! મારીયાત્રાબિહારમાંચાલતીહતી. ત્યાંમોટીરેલઆવી. માઈલોનામાઈલોસુધીનોવિસ્તારપાણીહેઠળઆવીગયો. મારીપદયાત્રાત્યારેકમરસુધીનાંપાણીમાંચાલતીહતી. ભાષણસાંભળવાલોકોહોડીમાંઆવતા. એકશહેરથીમાત્રચારેકમાઈલછેટેસુધીરેલનાંપાણીઆવીગયેલાં. પણશહેરવાળાઓતરફથીરેલગ્રસ્તોનીરાહતમાટેકાંઈજથયુંનહીં. હા, ત્યાંસિનેમા-નાટકબધુંયથાવત્ચાલતુંહતું. મેંલોકોનેપૂછ્યુંતોકહે, અમેશુંકરીશકીએ? આતોસરકારનુંકામછે. સ્વરાજમળ્યાપછીઆપણેઆવાપરાધીનબનીગયા. પ્રજાનોસ્વતંત્રપુરુષાર્થનરહ્યો. બસ, સરકારેઆનકર્યુંનેપેલુંનકર્યું. સરકારનીનંદાિ-સ્તુતિકર્યાકરવાસિવાયપ્રજાપાસેજાણેબીજુંકોઈકામજનરહ્યું. સ્વરાજએટલેશુંલોકોનુંઆવીરીતેપરાધીનથવું? બધુંસરકારકરશેએમમાનીનેબેસીરહેવું? આતેસ્વાધીનતાકેપરાધીનતા? આજેલોકોપાસેજઈનેકોઈએમનથીકહેતુંકેતમારોઉદ્ધારતમારેજાતેકરવાનોછે, તમારુંસુખઅનેદુઃખતમારાપોતાનાપુરુષાર્થપરનિર્ભરછે. બસ, અગાઉજેમપંડા-પુરોહિતોકહેતાકેઅમનેદક્ષિણાઆપોતોતમનેસ્વર્ગમળશે, તેમઆજનાઆઆધુનિકપંડા-પુરોહિતોપણલોકોપાસેજઈનેકહેછેકેઅમનેમતઆપોતોતમેસુખીથશો. અનેલોકોપણમાનેછેકેઆબધાદેવતાછે, એમનેમતઆપીશુંતોતેઓઆપણનેસુખઆપશે. અસલમાંવાતએસમજવાનીછેકેસ્વરાજમારોજન્મસિદ્ધઅધિકારછે; પરંતુતેમારોકેવળઅધિકારજનથી, મારુંકર્તવ્યપણછે. સ્વરાજનોઅર્થછે, પોતાનીજવાબદારીપોતેઉપાડવી. સ્વરાજનીબીજીકસોટીછે, પ્રજાનોગુણ-વિકાસ. શુંસ્વરાજમળ્યાપછીઆપણોગુણ-વિકાસથયોછે? શુંપહેલાંનાઝઘડાહવેશમીગયાછે? પહેલાંનીભેદભાવનીવૃત્તિછોડીનેશુંહવેઆપણેએકાત્મતાથીકામકરવાલાગ્યાછીએ? પહેલાંનાઆપણાસ્વાર્થનેસંકુચિતતાધોવાઈનેશુંઆપણામાંધૈર્ય, કરુણા, દયા, બીજાનીચિંતાવગેરેસદ્ગુણોવધ્યાછે? શુંઆપણીસામાજિકભાવનાવ્યાપકનેવિશાળબનીછે? સ્વરાજનાંઆટલાંવરસોમાંજોઆરીતેનોગુણવિકાસથયાનોઅનુભવથઈરહ્યોહોય, તોસમજવુંકેસ્વરાજસંપન્નથયુંછે. પરંતુઆનેબદલેજોમાત્રએટલુંજથયુંહોયકેસ્વરાજપછીદેશમાંથોડુંધનવધ્યું, નદીઓપરપુલનહોતાતેબંધાયા, રેલવેલાઇનોનહોતીતેનખાઈ, જીવનધોરણવધ્યું, ઉદ્યોગ-ધંધાવધ્યાવગેરે-તોએટલાઉપરથીએમનકહીશકાયકેઆપણીસ્વરાજ-શક્તિવધી. બહુબહુતોએટલુંકહીશકાયકેથોડુંકસુખવધ્યું. પરંતુઆજેહજીદેશમાંજાતિભેદ, ઊંચનીચનાભેદ, ધર્મભેદઝઘડાવગેરેબધુંકાયમછે. ત્યારેસ્વરાજનેબળક્યાંથીમળશે? આઆપણાબધાંનીમોટીચિંતાનોનેચિંતનનોવિષયબનવોજોઈએ. સ્વરાજમાંઆપણાંસુખ-સગવડકેટલાંવધ્યાંએમહત્ત્વનુંનથી, પણઆપણામાંસ્વરાજનીશક્તિનોકેટલોવિકાસથયોતેમહત્ત્વનુંછે. વળી, સ્વરાજનીએકમુખ્યકસોટીતોએછેકેઆપણનેસ્વરાજમળ્યુંછે, તેનીપ્રતીતિદરેકેદરેકજણનેથવીજોઈએ. સૂર્યોદયથાયછે, તોતેનેકાંઈચીંધીબતાવવોપડતોનથી. સૂર્યનારાયણઘેરઘેરપહોંચીજાયછેતેમસ્વરાજપણઘેરઘેરપહોંચવુંજોઈએ. દરેકનેસ્વરાજનોપ્રત્યક્ષઅનુભવથવોજોઈએ. આજેઆવોઅનુભવદેશમાંસહુકોઈનેથાયછેખરો? ઘણાદુઃખસાથેકહેવુંપડેછેકેહજીતોકેટલાયેલોકોભારોભારગુલામીમાંસબડેછે. હરિજનોસવર્ણોનાગુલામછે. ગામડાંનાલોકોશહેરવાસીઓનાગુલામછેઅનેશહેરવાસીઓવિદેશીઓનાગુલામછે. ઉપરથીનીચેસુધીનીઆતરેહતરેહનીગુલામીનાબૂદનથાય, ત્યાંસુધીઆપણનેસ્વરાજમળ્યુંછે, એમકઈરીતેકહીશકાય? એકગામહતું. ત્યાંકસાઈલોકોરહેતાહતા. તેઓબકરાને‘શેફીલ્ડ’નાછરાથીકાપતાહતા. પછીસ્વરાજઆવ્યું, તોનક્કીકરવામાંઆવ્યુંકેહવે‘શેફીલ્ડ’નાનહીં, અલીગઢનાછરાથીબકરાકપાશે. તેમછતાંબકરાતોચિલ્લાતાજરહ્યા. કસાઈકહેવાલાગ્યા, ‘મૂર્ખાઓહવેકેમબૂમોપાડોછો? હવેતોવિદેશનાશેફીલ્ડનાછરાથીનહીં. સ્વદેશનાઅલીગઢનાછરાથીતમેકપાઈરહ્યાછો.’ આસાંભળીનેશુંબકરાખુશથશે? [‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૬]