સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ચાલો!: Difference between revisions

no edit summary
(Created page with "<poem> ચાલો, આપણે૬૦લાખમાણસોભેગાથઈએ. સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક,...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ચાલો, આપણે૬૦લાખમાણસોભેગાથઈએ.
 
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃદ્ધ, નરનેનારીબધાંજ,
 
સૌકોઈઆનગરનેખાલીકરીજઈએ;
ચાલો, આપણે ૬૦ લાખ માણસો ભેગા થઈએ.
છોડીદઈએપાછળઆ‘સ્ક્વેરફીટ’નાંસરવાળાઅનેબાદબાકી
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃદ્ધ, નર ને નારી બધાં જ,
અનેપીપળાનેઊગવાદઈશુંમહાકાયમકાનોનાંખંડિયેરોમાં.
સૌ કોઈ આ નગરને ખાલી કરી જઈએ;
મૂકીદઈએપાછળસોનારૂપાનીમાયા, ઝૂંપડાંઅનેચીંથરાંનીછાયા.
છોડી દઈએ પાછળ આ ‘સ્ક્વેર ફીટ’નાં સરવાળા અને બાદબાકી
કટાઈજવાદઈશુંમોટરબસોનાઢગલાનેકાટમાળહેઠળ.
અને પીપળાને ઊગવા દઈશું મહાકાય મકાનોનાં ખંડિયેરોમાં.
સૂમસામરસ્તાપરભલેપછીફરકતીલાલલીલીપીળીબત્તીઓ.
મૂકી દઈએ પાછળ સોનારૂપાની માયા, ઝૂંપડાં અને ચીંથરાંની છાયા.
ભલેપછી‘ફોરેનટૂરિસ્ટો’ આલીશાનહોટેલમાંશોધ્યાકરે
કટાઈ જવા દઈશું મોટર બસોના ઢગલાને કાટમાળ હેઠળ.
એકભગ્નશહેરનાઅવશેષો.
સૂમસામ રસ્તા પર ભલે પછી ફરકતી લાલ લીલી પીળી બત્તીઓ.
ચાલો, આપણેવીખરાઈજઈએ
ભલે પછી ‘ફોરેન ટૂરિસ્ટો’ આલીશાન હોટેલમાં શોધ્યા કરે
આવિશાળધરતીનાપટઉપર.
એક ભગ્ન શહેરના અવશેષો.
દરેકનેલીલુંલીલુંઘાસઆપવામાંઆવશેઆળોટવામાટે.
ચાલો, આપણે વીખરાઈ જઈએ
દરેકનેખુલ્લુંઆકાશઆપવામાંઆવશેઆંખોનાંસ્વપ્નોભરવામાટે.
આ વિશાળ ધરતીના પટ ઉપર.
દરેકનેએકનાનુંઘરઆપવામાંઆવશે—
દરેકને લીલું લીલું ઘાસ આપવામાં આવશે આળોટવા માટે.
પ્રેમનીઈંટોથીચણવામાટે.
દરેકને ખુલ્લું આકાશ આપવામાં આવશે આંખોનાં સ્વપ્નો ભરવા માટે.
દરેકનેએકનદીસાથેનાતોઆપવામાંઆવશે
દરેકને એક નાનું ઘર આપવામાં આવશે—
જેનાજળનેહોઠઉપરમૂકી
પ્રેમની ઈંટોથી ચણવા માટે.
અંતિમસમયેચેનથીનયનબીડીશકાશે.
દરેકને એક નદી સાથે નાતો આપવામાં આવશે
જેના જળને હોઠ ઉપર મૂકી
અંતિમ સમયે ચેનથી નયન બીડી શકાશે.
</poem>
</poem>
26,604

edits