સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ચાલો!

Revision as of 12:43, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચાલો, આપણે૬૦લાખમાણસોભેગાથઈએ. સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ચાલો, આપણે૬૦લાખમાણસોભેગાથઈએ.
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃદ્ધ, નરનેનારીબધાંજ,
સૌકોઈઆનગરનેખાલીકરીજઈએ;
છોડીદઈએપાછળઆ‘સ્ક્વેરફીટ’નાંસરવાળાઅનેબાદબાકી
અનેપીપળાનેઊગવાદઈશુંમહાકાયમકાનોનાંખંડિયેરોમાં.
મૂકીદઈએપાછળસોનારૂપાનીમાયા, ઝૂંપડાંઅનેચીંથરાંનીછાયા.
કટાઈજવાદઈશુંમોટરબસોનાઢગલાનેકાટમાળહેઠળ.
સૂમસામરસ્તાપરભલેપછીફરકતીલાલલીલીપીળીબત્તીઓ.
ભલેપછી‘ફોરેનટૂરિસ્ટો’ આલીશાનહોટેલમાંશોધ્યાકરે
એકભગ્નશહેરનાઅવશેષો.
ચાલો, આપણેવીખરાઈજઈએ
આવિશાળધરતીનાપટઉપર.
દરેકનેલીલુંલીલુંઘાસઆપવામાંઆવશેઆળોટવામાટે.
દરેકનેખુલ્લુંઆકાશઆપવામાંઆવશેઆંખોનાંસ્વપ્નોભરવામાટે.
દરેકનેએકનાનુંઘરઆપવામાંઆવશે—
પ્રેમનીઈંટોથીચણવામાટે.
દરેકનેએકનદીસાથેનાતોઆપવામાંઆવશે
જેનાજળનેહોઠઉપરમૂકી
અંતિમસમયેચેનથીનયનબીડીશકાશે.