સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/મા

Revision as of 12:44, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જેનાહાથમાંઆપણે દિવસેઅનેરાતે, કૂદકેનેભૂસકે, મોટાથયા તે આપણાજહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

જેનાહાથમાંઆપણે
દિવસેઅનેરાતે, કૂદકેનેભૂસકે,
મોટાથયા
તે
આપણાજહાથમાં
ક્ષણેક્ષણે, સંકોડાતીસંકોડાતી
નાનીથતીજાય
અનેએકદિવસ
ડૂસકાંભીનાખાલીહાથ
પાછળમૂકી
અલોપથઈજાય.