સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/સત્ય

Revision as of 12:45, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હુંત્યારેફરતોહતોઆકાશમાં મુક્તમને અનેતુંજોતીહતીસ્વપ્ન: એકશિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હુંત્યારેફરતોહતોઆકાશમાં
મુક્તમને
અનેતુંજોતીહતીસ્વપ્ન:
એકશિશુનાગુલાબીગાલઉપર
વરસાવતીહતીતારુંહેત.
નાનીનાનીકીકીઓમાંમૂકતીહતી
તારાશૈશવનાંગીત.
વિચારતીહતી: કોણહશેએ?
સુજાતાકેસિદ્ધાર્થ?
મોનાલીકેશિરીષ?
કેવોહશે?—પપ્પાજેવો,
મમ્મીજેવો?
ઊનનાદોરાવડે
તુંગૂંથતીહતીકોનુંનામ?
એદોડીનેસંતાઈજતો
નેતું
જાણેઅચાનકમૂંઝાઈજતી
નેબૂમપાડતી‘ક્યાંછેતું?’
હુંએજછું
એજ, તારાસ્વપ્નનોશિશુ,
તનેગભરાયેલીજોઈનેદોડીઆવ્યો
નેતારાહોઠઉપર
નામથઈનેછવાઈગયો.
તેંમનેકેટલેદૂરથીબોલાવ્યો, મા?