સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિમલા ઠકાર/તરણોપાય

Revision as of 12:48, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} માણસમાંમૂળભૂતસારપછે, સદ્ગુણપ્રત્યેનિષ્ઠાછે, તેસદ્વૃત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          માણસમાંમૂળભૂતસારપછે, સદ્ગુણપ્રત્યેનિષ્ઠાછે, તેસદ્વૃત્તિનાપાયાપરસમાજરચનાકરવાનીછે. માનવ-માનસહજુએવુંનેએવુંજભૂતકાળનાબંધનથીજકડાયેલુંછે. માનસિકપરિવર્તનએઆજનીસૌથીમોટીપાયાનીજરૂરિયાતછે. સમાજમાનવતાનિષ્ઠબનેએવુંપરિવર્તનલાવવાનીજરૂરછે. જીવનનાંસઘળાંક્ષેત્રોમાંજનશિક્ષણ, જનજાગરણદ્વારાશુભસંસ્કારનાસંચિનનુંઆંદોલનચલાવવુંએજતરણોપાયછે. નધામિર્કવાદ, નસંપ્રદાયવાદ, નવૈચારિકવાદ, નઆધ્યાત્મિકવાદ-એવાઅનાગ્રહીચિત્તવાળામાનવતાનાઉપાસકોનીઆજેજરૂરછે. જેનેનેતાબનવુંનથી, પણજીવનસાધકબનીનેદેશનેકાજેજીવનખરચીનાખવુંછે, એવીજમાતઆપણેખડીકરવીછે. હજારોલોકનેપ્રવચનોમાંજતાંહુંજોઉંછું, મંદિર-મસ્જિદોમાંજતાંજોઉંછું, તોહુંભીતરનેભીતરકંપીઊઠુંછું. મોટાંમોટાંઆધ્યાત્મિકપ્રવચનોમાં, સત્સંગોઅનેશિબિરોમાંજઈનેહજારોલોકોબેસેછે. આધ્યાત્મિકજિજ્ઞાસાપણજોજમાનાનીએકફૅશનબનીરહે, અસંસ્કારીનેધંધાદારીપ્રવૃત્તિબનીરહે, તોપછીદુખનોકોઈઅંતનહીંરહે. સારીવ્યક્તિનેજોવી, એનાસારાસારાવિચારોસાંભળવા, ત્યાંજજોઅટકીજવાનુંહોયતોતોસમાજમાંએકનવાપ્રકારનોદંભફેલાયછે. [‘અધ્યાત્મનીઅગ્નિશિખા’ પુસ્તક]