સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી/ભોળપણ અને મૂઢતા

Revision as of 12:51, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જેમવસતિવધેછેતેમજાણેમૂર્તિઓનીઅનેમંદિરોની, સાધુઓનીસંખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          જેમવસતિવધેછેતેમજાણેમૂર્તિઓનીઅનેમંદિરોની, સાધુઓનીસંખ્યાપણવધતીજાયછે. બાધા, આખડી, પ્રસાદવિધિ, દર્શનવિધિ, ચોઘડિયાં — એમકર્મકાંડચાલેછે. ઈશ્વરનીઉપાસનાનાબાહ્યઆચારમાંહિંદુઓએમુસ્લિમોપાસેથીબહુશીખવાનુંછે : શાન્તના, સાદાઈ, નિયમન, એકતાભાવ. કેટલાંકમંદિરોતોજાણેવેપારીમંડળો. ક્યાંકભક્તોનાધનનીલૂંટપુણ્યનેનામેથાયછે. મંદિરોનેઅર્પિતઘણીજમીનનાનામોટાવેપારીઓએપડાવીલીધીછે. સામાન્યસાધુ, સંતકેઉપદેશકનેદેવકેભગવાનબનાવીદઈતેમનેનામેમંદિરોરચવાંએપણભોળપણગણાય. કૃષ્ણકેરામનેઅવતારીપુરુષોગણીએતેસુયોગ્યછે. પરંતુજ્યાંત્યાંવિભૂતિ, જ્યાંત્યાંઅવતારજોવામાંમૂઢતાછે. કોઈપોતાનેદેવકેઅવતારીપુરુષનબનાવીદેતેબાબતગાંધીજીકેટલીબધીકાળજીરાખતા. થોડીકઊંચીકક્ષાનામાનવનેભગવાનબનાવીદેવાનીહિંદુઓનીટેવઆપણાધાર્મિકજીવનનોમોટોદોષગણાવોજોઈએ. પ્રભુપાસેજવાનોમાર્ગતત્ત્વનિષ્ઠઅનેસાત્ત્વિકજહોવોજોઈએ. મૂઢાચારથીમોક્ષનમળે. [‘ઉત્પ્રેક્ષા’ પુસ્તક]