સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/અલબેલો અંધાર હતો

Revision as of 12:54, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એરાતહતીખામોશ, અષાઢીઅલબેલોઅંધારહતો, તમરાંનીત્રમત્રમવાણીમાંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એરાતહતીખામોશ, અષાઢીઅલબેલોઅંધારહતો,
તમરાંનીત્રમત્રમવાણીમાંકંઈપાયલનોઝંકારહતો...
જલવરસીનેથાકેલગગનમાંસુસ્તગુલાબીરમતી’તી,
ધરતીનોપટમસ્તાન, મુલાયમ, શીતલનેકુંજારહતો...
માસૂમહવાનામિસરાઓમાંકેફીઉદાસીછાઈહતી,
કુદરતનીઅદા, કુદરતનીઅદબ, કુદરતનોકારોબારહતો.
ઊર્મિનુંકબૂતરબેઠું’તુંનિજગભરુદર્દછુપાવીને,
આંખોમાંજીવનસ્વપ્નહતાં, પાંખોમાંજીવનભારહતો...
{{Right|[‘સહવાસ’ પુસ્તક]}