સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શંકરભાઈ બુ. પટેલ/ગામડું

Revision as of 12:56, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ઝાડતણાંઝૂંડોમાંછૂપ્યુંછેગામડું! સૂરજસંગાથેરોજઊગ્યુંછેગામડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઝાડતણાંઝૂંડોમાંછૂપ્યુંછેગામડું!
સૂરજસંગાથેરોજઊગ્યુંછેગામડું!...
પરસેવેરેબઝેબ, તેલ્યુંછેગામડું!
સપનોનીછલકાતીથેલ્યુંછેગામડું!...
ગાલ્લીનાઘૂઘરામાંરણકેછેગામડું!
ગીતજેવુંછાતીમાંકણસેછેગામડું!...