સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શંભુપ્રસાદ હ. દેશાઈ/સગા બાપનો દીકરો

Revision as of 12:59, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} લોલવણગામનાચોરાઉપરમામલતદારસાહેબનોમુકામહતો. ગામનાખેડૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          લોલવણગામનાચોરાઉપરમામલતદારસાહેબનોમુકામહતો. ગામનાખેડૂતો, વેપારીઓતથાઉભડોભેગાથયાહતા. મામલતદારસાહેબગાદીતકિયેબેઠાહતા. પાસેતલાટીતથાપટેલપણબેઠાહતા. આજુબાજુખેડૂતોબેઠાહતા. વેપારીઓપણહતા. બેકોસનાપાકાકૂવાતથાકૂંડીબાંધેલીએકવાડીનીસોવીઘાનીજમીનબિનવારસેજતાંઆજેહરાજથવાનીહતી. વાડીમાંએકમકાનહતું. ઢોરનાંઢોરવાડિયાંહતાં. ચાલીસઆંબાનાંઝાડહતાં. નાળિયેરી, મોસંબીઅનેચીકુનાંપણઝાડહતાં. જમીનનીફરતીદીવાલહતીઅનેજમીન-માલિકશ્રીમંતમાણસહતા. તેણેશોખખાતરઆબધુંકરેલું, પણઅચાનકગુજરીજતાંતેમજવારસનહોઈ‘દરબારદાખલ’ થયેલતેનીઆજેહરાજીહતી. તેથીલેવાઇચ્છનારાઓની, અનેકોનાભાગ્યમાંઆલોટરીલાગેછેતેજોવાઆવનારાઓનીઠઠજામીહતી. મામલતદારસાહેબેકાગળોનોનિકાલકરવામાંડ્યો. હરાજીજેમમોડીથાયતેમલોકોવધારેએકત્રથાયએમાટેપરચૂરણકાગળોનોજનિકાલશરૂકર્યો. તલાટીનામબોલતાજતાહતા. ખેડૂતોજવાબલખાવતાહતાઅનેકામચાલ્યેજતુંહતું. “કાનાગોવા!” તલાટીએનામપુકાર્યું, અનેએકજુવાનઊભોથયો. શ્યામલવાન, કૃશશરીરઅનેમાત્રએકચોરણોનેશિરઉપરફાળિયુંધારણકરેલીમાનવકાયા‘જી’ કહીઆવીઊભીરહી. “કાનોતારુંનામ?” “જી, હા.” “તારોભાઈગોપો?” “જી, હા.” “ક્યાંછે?” અનેગોપોઊભોથયો. મામલતદારસાહેબેબન્નેનાસામુંજોયું. વસ્ત્રોમાં, દેખાવમાં, રંગમાંઅનેમુખાકૃતિમાંબદલ્યાબદલાયએવાસહોદરભાઈઓતરફએમણેમીટમાંડી. પછીસાહેબેપૂછ્યું: “તમેતલાટીસાહેબપાસેવહેંચણનોંધાવીછેતેબરાબરછે?” “જીહા.” બન્નેએજવાબઆપ્યો. “જુઓ, હુંફરીવાંચુંછું. હજીપણતમેફેરફારકરીશકોછો. હુંએકવારમંજૂરકરીશપછીફરીનહિશકોતેતમનેખબરછેને?” “જી, હા...” “ત્યારેસાંભળો: ખીજડાવાળુંખેતરદસવીઘાંનુંતથાલોલવણગામનુંખાંધુંઉત્તર-દક્ષિણદસહાથ, પૂર્વ-પશ્ચિમછહાથ: એબન્નેનાનાભાઈગોપાનેભાગે, બરાબર?” “જી, હા...” “રામપરાનેમાર્ગેવાડીવીઘાંછની, જ્યાંએકકૂવોછેતે, કાનાનેભાગે, બરાબર?” “જી, હા—” “ત્યારેમંજૂરકરીદઉં?” “જી, હા.” અહીંબન્નેજણાએએકસાથેઉત્તરઆપ્યો. મામલતદારસાહેબેસહીકરવાકલમઉપાડીત્યાંપાછળથીઅવાજઆવ્યો: “એમાબાપ, રહેવાદ્યો: જલમકરોમા—” એકસ્ત્રી, અમાસનીમેઘલીરાતજેવાવર્ણની, કાખમાંએકએવાજવર્ણનાબાળકનેતેડીનેમાથેથીપડતાછેડાનેખેંચતીઆગળઆવી. “બાપા, તમારોદીકરોતોગાંડોથયોસે—” છોકરાનેકાખમાંઊચીચડાવતીજાયછે, છોકરોરોતોજાયછે, અનેલાંબાહાથકરીમામલતદારતરફકોપાયમાનભ્રૂકુટિકરીબાઈઆગળવધીરહીછે. “રહેવાદેજો, હુંખોરડુંનહિદઉં, નહિદઉં, નેનહિદઉં! મારાંછોકરાંનેમારેનાખવાંક્યાં—” “આકોણછે?” મામલતદારસાહેબેપ્રશ્નકર્યો. “મારીજીવલેણ, સાહેબ!” કાનાએએકજશબ્દમાંપોતાનીપત્નીનોપરિચયઆપીદીધો. “જીવલેવાતોતુંબેઠોછ—ભાઈનેદઈદેબધું! આજતોખેતરનેખોરડુંદેછ, નેકાલમનેપણદઈદેશે—” સ્ત્રીઓનાહાથમાંજેઅંતિમશસ્ત્રછેતેનોઉપયોગકરતાંબાઈરોવામાંડી. “પણભાઈનેઅર્ધોભાગદેવોજજોઈએને? તુંસમજતીનથીનેભર્યામાણસમાંમારીઆબરૂલેછ! જાજા, હાલતીથા—” પતિદેવગરજ્યા. પટેલહવેવચમાંપડ્યા. “ઊભોરે, કાના, ખીજામા. મનેવાતકરવાદે. જોદીકરી, તારેમોટાનેખેતરનદેવાંહોયતોવાડીગોપાનેદઈદે—” “કાંઈનહિ. વાંઢોરૂંઢોછે, ગમેત્યાંગદરીખાય! હુંછોકરાંછિયાંવાળી, મારોમાંડમાંડવાડીનેખેતરમાંથીગુજારોથાય, એમાંગોપલાનેશુંદઉં—ડામ?” મામલતદારજોઈરહ્યા. ગામલોકોનેઆઅન્યાયવસમોલાગ્યો. “સાહેબ, મારુંરાજીનામું. મારેકાંઈનજોયે; લખીલ્યો. મારોભાઈનેભાભીભલેબધુંભોગવે—” હવેગોપોબોલ્યો. “અરે, એમહોય? તુંમારાબાપનોદીકરો, નેભાગતોમાગને!” કાનાએગોપાનોહાથરોક્યો. “આનોતોદીફરીગયોછે.” “દીતારોફર્યોછેતેબાવોથાવાનેઅમનેકરવાનીકળ્યોછે...” બાઈરડીપડી. “સાહેબ, મેંકહ્યુંઈમાંડોને, બાપા. મારેકાંઈનજોવે. મારોભાઈસુખીતોમારેબધુંછે; હુંક્યાંકગુજારોકરીલઈશ.” “અરેપડનેપાટમાં, મારારોયા! લૂંટવાબેઠોછેભોળાભાઈને! સમજાવીનેપડાવીલેવુંછે. આતોઠીકથયુંકેમનેખબરપડીગઈ, નહિતરમનેઘરબારવગરનીકરતને! હુંતનેકાંઈનહિદેવાદઉં, હાવળી—” “અરે, પણમારેજોવેછેપણક્યાં? તમેબેજણાંસુખેરોટલોખાવતોહુંઆઘેબેઠોબેઠોરાજીથાઈશ, પણઆભર્યામાણસમાંતુંભલીથઈઅમારીઆબરૂપાડમા. મારેકાંઈનખપે...” “ઇતોવાતું. હમણાંડાયરામાંપોરસીલોથાછ, પણપછીઆવીશબાઝવા. ગોપલા, તનેતોનાનપણથીઓળખુંછ...” ગોપોહસ્યો. પોતાનાપિતાનીમિલકતનોઅર્ધાભાગનોહિસ્સેદારઅનેહક્કદારહતો, ભાઈભાગદેવાતૈયારહતો, પણતેનાસંસારનેસળગાવીપોતેભાગલેવાતૈયારનહતો. ભાઈનુંસુખતેનેમિલકતથીવિશેષહતું. “તોસાંભળ. આભાગ, ખેતર, ખોરડુંકેઘરવખરીએમાંથીમારેકાંઈનખપે! આપહેર્યાંલૂગડાંહક્કછે, બાકીમારેગોમેટછે. બસ, હવેરાજી—” “હાંહાં—” લોકોમાંથીઅવાજઆવ્યો. “ગોપા, વિચારકરીલેજે; કાયદોતનેમદદકરશે, અર્ધોભાગબરાબરમળશે.” મામલતદારેકહ્યું. “સાહેબ, બાપા, મેંમોઢેથીગોમેટકહીદીધુંપછીહિંદુનાદીકરાનેબસછેને! મારોભાઈનેભાભીરાજીતોહુંસોદાણરાજી.” અભણકોળીયુવાનેતેનાભાઈનાસુખખાતરસર્વસ્વનુંબલિદાનઆપ્યું. સહુનીઆંખોતેનાતરફમંડાઈરહી. એકનીચુંમાથુંકરીજોઈરહ્યોઅનેઆંસુસારીરહ્યોકાનો. મામલતદારેમૌનધારણકર્યું. ગોપાનીહક્કછોડીદેવાનીકબૂલાતમાંસહીલીધી. સર્વત્રમૌનછવાઈગયું. “ચાલો, હવેવાડીનીહરાજીકરીએ.” મામલતદારસાહેબેમુખ્યઅનેઅગત્યનાકામનોપ્રારંભકર્યોઅનેલોકોપણજરાઆનંદમાંઆવીગયા. તલાટીએવિગતોતથાશરતોવાંચીસંભળાવી. મામલતદારસાહેબેતેનીકિંમતહજારોઉપરજાયતેમસમજાવ્યુંઅનેલોકોનેમાગણીકરવાઆગ્રહકર્યો. પણકોઈપહેલકરતુંનથી. મોટામોટામાણસોમાગણીકરવાઆવ્યાછે. પહેલીમાગણીકોણકરેતેજોવાએકબીજાનાંમુખસામુંજોઈરહ્યાહતા. ઘણીવારથઈ, કોઈમાગણીકરતુંનથી. મામલતદારેગામનાઅગ્રગણ્યનાગરિકવનેચંદશેઠનેકહ્યું: “શેઠ, માગણીકરોને? કોકશરૂકરશેપછીચાલશે.” “હાં-હાં,” શેઠહસ્યા, “સાહેબ, કોકેપગતોમાંડવોજોવે; આપગમેતેનીમાગણીમૂકો, પછીચાલશે.” “તોકોનીમૂકશું?” “ગોપાની—” માંડલામાંથીઅવાજઆવ્યો. તેમાંગોપાનીહમદર્દીહતીકેમશ્કરીતેસમજાયુંનહિ. પહેરેલલૂગડેબહારનીકળેલાગોપાપાસેપાંચહજારનુંનજરાણુંભરવાનીક્યાંત્રેવડહતી? “તોભલે—લ્યો, ગોપાનોસવારૂપિયો.’ મામલતદારેમાગણીલીધી. “સાહેબ, પણ—” ગોપોબોલીનશક્યો. “ગભરામા, ગોપા, તારાહાથમાંઆશેઠિયાઆવવાનહિદે. હજીતોઆંકડોક્યાંયપહોંચશે.” પણમાગણીથતીનથી. મામલતદારસાહેબસમજાવીનેથાક્યા. “હબીબશેઠ, પૂછપરછતોઘણાદિવસથીકરતાહતા, હવેકાંટાઢાથઈગયા?” એમણેબીજાશેઠનેકહ્યું. “સાહેબ—” વનેચંદબોલ્યા. “આપેભૂલકરીએવાતઆપનેકોણકહે!” “કેમ! મારીભૂલ?” “હા. આદેવજેવાગોપાનીઉપરકોણચડાવોકરે? જમીનતોમળીરહેશે, પણઆવોખેલદિલજુવાનનહિમળે, જેણેબાપનીમિલકતભાઈનાસુખસારુહરામકહી. એનીઉપરચડાવોહોયનહિ. આપો, સાહેબસવારૂપિયામાંઆવાડીગોપાનેઆપો!” આખામાંડલામાંઆનંદપ્રસરીગયો. વનેચંદશેઠનાશબ્દોનેજઅનુમોદનમળવામાંડ્યું. કોઈચડાવોકરવાતૈયારનથી. “ગોપા, ત્યારે‘ત્રણવાર’ કહીદઉં? દસવીઘાંનુંઘાસખેતરછોડ્યુંતેનાબદલામાંતનેઆવીઅફલાતૂનવાડીમળી. રાજીને?” મામલતદારે‘એકવાર, બેવાર...’ બોલતાંકહ્યું. “બાપા,” ગોપાનીઆંખોમાંઆંસુઆવ્યાં. “ગામલેવાદે, નેઆપમાવતરઆપોતોરાજી; પણહુંએકલોશુંકરું? એમાંમારાભાઈકાનાનુંપણનામનાખીદ્યો—” મામલતદાર, મહાજનઅનેગામજોઈરહ્યાં.