સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/ખામોશ પાની

From Ekatra Wiki
Revision as of 13:09, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ભારતવિભાજનનીઘટનાનેપશ્ચાદ્ભૂમાંરાખીનેબનાવેલી, ૧૫જેટલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ભારતવિભાજનનીઘટનાનેપશ્ચાદ્ભૂમાંરાખીનેબનાવેલી, ૧૫જેટલાઆંતરરાષ્ટ્રીયપુરસ્કારોજીતીચૂકેલી, આપાકિસ્તાનીફિલ્મમાંલગભગદરેકવ્યક્તિએએટલીસાહજિકરીતેપાત્રભજવ્યાંછેકેએલોકોઅભિનયકરેછેએવુંકોઈજગ્યાએલાગતુંજનથી. યુદ્ધહોયકેકોમીતોફાન, વિયેતનામહોયકેઅફઘાનિસ્તાન, ભારતહોયકેપાકિસ્તાન, સૌથીવધુવેઠવાનું-શારીરિકઅનેમાનસિકબેઉસ્તરે-હંમેશાંસ્ત્રીઓનાભાગેજઆવેછે. ૧૯૪૭નાઓગસ્ટપહેલાંઅનેપછીનામહિનાઓમાંદુનિયાનાઇતિહાસેકદીનજોઈહોયએવીવસ્તીનીજંગીફેરબદલદરમિયાનઆપણાદેશમાંવ્યાપેલીઅરાજકતામાંસ્ત્રીઓપરઅમાનુષીઅત્યાચારોથયા. પોતાનીપત્ની, બહેનો, દીકરીઓનુંરક્ષણકરવામાટેઅસમર્થરહેલાપુરુષોએપોતાનીઅસહાયતાતથાનિર્બળતાનોબધોજગુસ્સોસામેનીકોમનીસ્ત્રીઓપરઅત્યાચારોગુજારીનેકંઈકઅંશેહળવોકર્યો. આમાંકોઈકોમઓછીનહોતીઊતરી. લાખોસ્ત્રીઓનાંઅપહરણથયાં, હજારોએકૂવાપૂર્યા. અપહૃતસ્ત્રીઓનીહત્યામાંનહીંપણએનેબેઆબરુકરવામાંજબેઉકોમનેરસહતો. આવીસ્ત્રીઓચાર-પાંચવારવેચાઈ, કેટલીકગાંડીથઈગઈતોકેટલીકલશ્કરનાજવાનોનેહવાલેકરીદેવાઈ. મા-બાપ-ભાઈવગેરેએએકજગ્યાએથીસલામતરીતેબીજીજગ્યાએખસીજવામાટેબહેન-દીકરીનાસોદાકર્યાનાદાખલાપણઅનેકછે. રાનરાનનેપાનપાનથઈગયેલીઆવીસ્ત્રીઓપોતાની, પોતાનાંકુટુંબીજનોનીલાચારીકેકાયરતાનેજોઈનેવિધર્મીપુરુષનીથઈપણજતી. બળજબરીકરનારસાથેજિંદગીનિભાવીહોયએવીસ્ત્રીઓનીસંખ્યાનાનીસૂનીનહોતી. જોકેલૂંટનારાહાથોએપછીથીપ્રેમપણકર્યોહોયઅનેજિંદગીભરનોસાથનિભાવ્યોહોયએવાપણપારવગરનાદાખલાનોંધાયેલાછે. બળજબરીથીવશકરાયેલીસ્ત્રીઓનીવિધર્મીનેત્યાંનવેસરથીમૂળિયાંરોપવાનીકુદરતીતાકાતમાટેઆપણનેનર્યોઅહોભાવજથાય. આવીજએકસ્ત્રીવિશેનીવાત‘ખામોશપાની’માંથઈછે. વિભાજનબાદ૩૦-૩૫વર્ષપછીનાપાકિસ્તાનનીવાતઆફિલ્મકરેછે. ‘ખામોશપાની’નીવાર્તા૧૯૭૯માંશરૂથાયછે. જનરલઝિયાઉલહકનાશાસનકાળદરમિયાનનુંપાકિસ્તાનઅહીંનજરેપડેછે. આસમયદરમિયાનપાકિસ્તાનપરઅંતિમવાદીઓની-જેહાદીઓનીપકડવધુનેવધુમજબૂતથતીજતીહતી. ચોતરફમુલ્લાઓ-મૌલવીઓનુંશાસનહતું. આગઓકતાંભાષણોથઈરહ્યાંછે. કાફિરો (એટલેમુસલમાનનથીતેબધાજ) સામેનોતિરસ્કારભાષણોદ્વારા, પત્રિકાઓદ્વારાઠલવાઈરહ્યોછે. આફિલ્મનાનાયકસલીમનીજેમબેકાર, રાહભટકેલાયુવાનોક્યારેકહતાશાનામાર્યાજેહાદીઓનાહાથાબનીજાયછેઅનેપછીનીએમનીમંઝિલહોયછેટ્રેનિંગકૅમ્પઅનેહાથમાંપિસ્તોલકેથ્રીનોટથ્રી. કોઈપણદેશટોપી-ટીલાં-ટપકાંકેદાઢીઓવાળાનાહાથમાંજાયતોએનીશીઅવદશાથાયએનોસીધોચિતારઅહીંમળેછે. વિભાજનવેળાએજેમનાભાગેસૌથીવધુસહનકરવાનુંઆવ્યુંહતુંએવીહજારોકમભાગીસ્ત્રીઓનીએકપ્રતિનિધિવીરોનીવાતદિગ્દર્શકનેકરવીછે. પાકિસ્તાનનાએકકસ્બામાંરહેતી, મુસ્લિમછોકરીઓને‘કુરાન’ પઢાવતી, સપનાંઓમાંજીવતા૧૮-૨૦વર્ષનાદીકરાસલીમનેકંઈકકામકરવાસમજાવતીઆયેશાનમાઝપઢેછે, મઝારપરજઈદુવામાગેછે. આસ્ત્રીમુસલમાનનહીંહોયએવીશંકાપણનથીકરીશકાતી. કદાચએપોતેપણભૂલીગઈછેકેજન્મથીએમુસલમાનનહોતી. પાકિસ્તાનનાએકકસ્બામાંછતપરકપડાંસૂકવતીબેસ્ત્રીઓનાદૃશ્યથીફિલ્મનોઆરંભથાયછે. એમનીબોલી, પહેરવેશદર્શાવેછેકેવિસ્તારપંજાબનોછે. દીકરાસલીમમાટેમાકામશોધીલાવેછે, પણએનવાબજાદાનેનાની-મોટીનોકરીકેખેતીમાંરસનથી. મોટીમોટીવાતોકરવીઅનેઝુબેદાનાપ્રેમમાંઘેલાઘેલાફરવાસિવાયએનેકોઈધંધોનથી. એવુંભણ્યોપણનથીકેએનેકોઈસારીનોકરીઆપે. પતિનાપેન્શનમાંથીઅનેછોકરીઓને‘કુરાન’ શીખવવામાંથીઘરચાલેછે. અહીંપડોશણસાથેનીવાતોમાં, ભેળાથઈનેનખાતાંઅથાણાં, સૂકવાતાંમરચાં, કપડાંનાંલેવાતાંમાપ, માથામાંનખાતાંતેલ, બજારમાંહજામતકરાવતાપુરુષો, ક્રિકેટમૅચપાછળબધંુભૂલીજતાલોકો… આમાંનુંએકપણદૃશ્યઆપણનેઅજાણ્યુંકેપરાયુંનહીંલાગે. ભારતનાભાગલાકઈહદેઅકુદરતીહતાએઅહીંવગરકહ્યેવ્યંજિતથઈશક્યુંછે. પંજાસાહેબનાદર્શનેઆવેલાશીખોનેપ્રજાઉષ્માભર્યોઆવકારઆપેછેએજેહાદીઓનેખૂંચેછે. સામાન્યપ્રજામાનેછેકેઆલોકોતીર્થયાત્રાકરવાઆવ્યાછે, જ્યારેજેહાદીઓકહેછેએલોકોજાસૂસીકરવાઆવ્યાછે. સલીમજેવાગુમરાહ-બેકારયુવાનોનેઈમાન-ધરમશુંછેએઆઅંતિમવાદીઓએશીખવેલુંછે. (સલીમનોપ્રશ્નએકોઈપણબેકારયુવાનનોપ્રશ્નછે-પછીએજેહાદીમુસ્લિમહોય, વિહિપકેબજરંગદળનોયુવાનહોય… આબધાએમગજનાદરવાજાબંધરાખેલાહોયછે.) માનાપગમાંજન્નતછેએવુંધર્મશીખવે, પણસલીમતોમુસલમાનહોવાનાગુરુરમાંમાને‘કાફિર’ કહેછે. આખીફિલ્મદરમિયાનકૂવાનાશાંતજળમાંપેદાથતાંવમળોનાપ્રતીકદ્વારાડહોળાતાવાતાવરણને, ડહોળાતાંમનનેવ્યક્તકર્યાંછે. શ્વેત-શ્યામરંગમાંવારેવારેએકકૂવો, એમાંપડતીસ્ત્રીઓ, નહીંપડીશકતી૧૮-૧૯વર્ષનીવીરો; હરિણીનીજેમભાગતીવીરો, પાછળપડતા, ઘસડીલઈજતાપુરુષો, એબધાનાહાથમાંથીછોડાવી, મોંમાંકોળિયોદેનારોએકચહેરો (જેનોફોટોદીવાલપરલટકેછેતે), દોડતીટ્રેનોનીઆવન-જાવન… આબધાંદૃશ્યોકૂવેજતીકેલોઢાનીપેટીખોલતીકિરણનામનમાંકૂવાનાજળમાંઊઠતાવમળનીજેમઘૂમરાયેરાખેછે. તાળામાંબંધરહેતીલોઢાનીએકપેટીમાંપોતાનાભૂતકાળનેબંધકરીનેજીવતીઆસ્ત્રીપેટીમાં‘કુરાન’નીસાથેનાનકસાહેબનોફોટોપણસાચવીનેબેઠીછે. ત્યારેપૂર્વપંજાબથીપંજાસાહેબનાદર્શનેઆવેલાશીખોનાટોળામાંનોએકશીખઆપ્રદેશનોજાણકારહોયએવીનજરેચોતરફબધુંજોઈરહ્યોછે. વર્ષોપહેલાંલખાયેલોહોયએવોએકજર્જરિતકાગળહાથમાંલઈએઠેરઠેરશોધતોફરેછે. ચાનીદુકાનેબેઠેલટપાલીનેખબરછેકેએકોનેશોધીરહ્યોછે. ટપાલીનીબહેનપણ૧૯૪૭માંગાયબથઈગયેલીછે. એપેલાશીખોનેસાચુંકહીદેછે. શીખખડકીઉઘાડેછે. “હુંજશવંત, વીરો…” પણપેલીનાપાડેછે. “તમેઘરભૂલ્યા, ભાઈ; અહીંએનામનીકોઈસ્ત્રીનથીરહેતી…” હજીઆવાતચાલતીહતીનેફટકેલામગજવાળોદીકરોઆવીચડેછે. “આમુસલમાનનુંઘરછે. તમેઅહીંશુંકરોછો?” બંધથતીખડકીપાસેશીખરાડોપાડીરહ્યોછે : “એમારીબહેનછે. વીરો, પિતાજીમરીરહ્યાછે. મરતાંપહેલાંએકવારતનેજોવામાગેછે, વીરો…” એનાહાથમાંનુંલોકેટલઈસલીમખડકીભીડીદેછે. લોકેટમાંવીરોનોયુવાનીનોચહેરોજોઈદીકરોભડકેછે. “તોએમવાતછે? મારીમાકાફિરછે?” માપરએનુંદબાણવધતુંજાયછે : તુંબધાસામેએકવારકબૂલીલેકેતુંમુસલમાનછે. બધાનાંમોંઆપોઆપબંધથઈજશે. તુંબોલતીકેમનથી?… પાસ-પડોશનાલોકોસંબંધતોડીનાખેછે. પગનાતળિયામાંતેલઘસીઆપતી, પાણીભરીઆપતીઅલ્લાળીપણનથીઆવતી. નેપડોશણરાબ્બોપણ‘દીકરીનાલગ્નમાંહુંતોઇચ્છુંતુંઆવે, પણ…’ કહીનેમૂંગીથઈજાયછે. વળીએકવારવીરોનીઓળખછીનવાઈજાયછે. કૂવાપાસેભાઈસાથેલડતીવીરોભાઈનેપૂછતીહતી : “તુંકેમઆવ્યોછે? તમેતો૩૦-૩૫વર્ષથીમનેમરેલીમાનીજહતીને? તોહવેઆટલાંવર્ષેશામાટેઆવ્યોછે? મેંમાંડમાંડમારીજિંદગીનેથાળેપાડીહતી, માંડઠરીઠામથઈહતી. તમેતોકદીભાળકાઢીનો’તીકેવીરોજીવેછેકેમરીગઈછે. માંડશાંતપડેલાજળનેવળીડહોળવાકેમઆવ્યોછે? મનેજીવતીમારીનેતમારાકલેજેઠંડકનથીવળી? આબરુબચાવીનેતમનેતોજન્નતમળીગયુંને? પણમારામાટેકયુંજન્નત? મુસલમાનોનુંકેશીખોનું? મેંપોતેમારીજિંદગીબનાવી. તમારાસાથકેટેકાવગરજ. હવેઆજમારીજિંદગીછે. તુંજાઅહીંથીનેમનેમારાહાલપરછોડીદે…” રસ્તાપરનાસરઘસમાંજોયેલાખૂનીચહેરાઓમાંએનેઝાંખોપડીગયેલોભૂતકાળફરીથીજીવતોથતોલાગેછે, કૂવાનાંજળવમળાતાંનજરેપડેછે… નેઅચાનકજશાંતચિત્તેવીરોપોતાનોરસ્તોશોધીલેછે. નમાઝપઢી, હળવેકથીબારણુંખોલીબહારનીકળીજાયછે. કૂવાપરઊભીરહેછેનેએકધૂબાકો… ઘડીકવમળાતાંજળવળીશાંતથઈજાયછે. ૧૯૪૭માંઠેકડોનહીંમારીશકેલીવીરોનેએજકૂવાનોઆશરોલેવોપડેછે. ઉત્તમદિગ્દર્શન, ઉત્તમઅભિનેત્રીનાપુરસ્કારોજીતેલીઆફિલ્મઆસમયગાળામાંસ્ત્રીઓનાભાગેજેપીડાઆવેલીએનેજરાયબોલકાબન્યાવગર, કલાત્મકઢબેઆલેખેછે. સમાંતરેધર્મઝનૂન, અંતિમવાદીઓનુંગાંડપણસલીમજેવાયુવાનોનેકઈહદેગુમરાહબનાવેછેએપણવ્યક્તથતુંરહ્યુંછે. બેઉદેશનીઆમપ્રજામાંકઈહદેસમાનતાછેએનાપરઅહીંભારમુકાયોછે. [‘પરબ’ માસિક :૨૦૦૬]