સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/નામની પીડા

Revision as of 13:08, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અક્ષરધામનાહત્યારાઓનેસજાથવાથીમારીજેવાદરેકમાનવતાવાદી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અક્ષરધામનાહત્યારાઓનેસજાથવાથીમારીજેવાદરેકમાનવતાવાદીરાજીથાયજ. પણસાથેસાથેમારીઅંદરનોસાચોહિંદુસ્તાનીજીવએવીમાગણીચોક્કસકરેકેએનીપહેલાંથયેલાંનરોડાપાટિયાકેગુલમર્ગસોસાયટીકેએવાતોઘણાયહત્યાકાંડ… વગેરેનીસજાક્યારેથશે? આબધાબનાવનાઆંખેદેખ્યાસાક્ષીઓછે, એમાંકયાંમોટાંમાથાંઓજાતેહાજરહતાએદુનિયાઆખીજાણેછે, છતાંઆબાબતેકંઈજનથીથયુંએનુંશું? મારામાટેદરેકહત્યાકાંડમાંમરનાર‘માણસ’ જહોયછે. હુંએનેહિંદુકેમુસ્લિમનાખાનામાંવહેંચીશકતીનથી. મારામાટેદરેકઆતંકવાદીમાત્રહત્યારોછે. એનેકોઈધર્મનથી. ઇન્સાનિયતનાદુશ્મનોનેકોઈએકકોમનુંનામહોયએનાકારણેઆખીકોમનેભાંડવીએક્યાંનોન્યાય? પછીતોએકશ્વાસેગાયત્રીમંત્રબોલનાર, હનુમાનચાલીસાજપનાર, ભજનો-કીર્તનગવડાવનાર, ‘ગીતા’નુંતત્ત્વજ્ઞાનજાણનાર, ‘રામાયણ’-‘મહાભારત’ પરવ્યાખ્યાનઆપનારશરીફાનેપણએનાનામનીસજાથાયજ. મનેધરારઘરનહીંઆપનારાનેપછીહુંખોટાકઈરીતેકહું? લોકોજોવ્યક્તિનાનામનીસજાઆખીકોમનેઆપતાહોય, તોમારીદેશભક્તિપુરવારકરવાબાબતેમારેશુંકરવું? સતતશંકાનીસોયનોભોગબનનારા, મુસ્લિમનામનીપીડાનેસાથેલઈનેફરનારાઅમારીજેવાકઈરીતેરોજથોડુંથોડુંમરીનેજીવીએછીએએજાણોછો? તમારીજેટલીજતીવ્રતાથીઆતંકવાદનેહુંપણધિક્કારતીહોઉંછતાંમારીહાજરીમાંલોકોવાતનકરે, કરતાહોયતોમારાપ્રવેશવાસાથેમુંગાથઈજાય… આનીપીડાકેવીહોયતેનુંઅનુમાનકરીશકોછોખરા? મારીજેવાકેટલાંયઆનામનીપીડાનોભોગબનતાંહશેએબાબતેકદીવિચારકર્યોછેતમે? [‘નિરીક્ષક’ પખવાડિક :૨૦૦૬]