સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરીફા વીજળીવાળા/“અહીં તમારી સત્તાનો અંત આવે છે!”

Revision as of 13:06, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સ્ત્રીનાશારીરિકશોષણનીસામેનોપ્રબળવિદ્રોહમહાશ્વેતાદે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          સ્ત્રીનાશારીરિકશોષણનીસામેનોપ્રબળવિદ્રોહમહાશ્વેતાદેવીની‘દ્રૌપદી’ વાર્તામાંકલાત્મકસ્તરેપ્રગટ્યોછે. નક્સલવાદીઆંદોલનદરમિયાનજમીનદારીનોવિરોધકરીનેનીકળીપડેલાઆદિવાસીઓમાંનીએકસ્ત્રીછેદોપડી. દ્રૌપદીતોસવર્ણોનુંનામ. દ્રૌપદીનોપતિદુલનઅનેબાકીનાસાથીઓપોલીસનાહાથેમરાયા, પણદ્રૌપદીબચીગઈહતી. દ્રૌપદીપકડાયછેઅનેસેનાનાયકએને‘ઠેકાણેલાવવા’નોહુકમઆપેછે. પાંચ-છ-સાતઆવ્યાએનેઠેકાણેલાવવાત્યાંસુધીદ્રૌપદીનેખબરછે... પછીએબેહોશથઈજાયછે. ફરીવારહોશમાંઆવેછેઅનેફરીશરૂથાયછેએનેઠેકાણેલાવવાનીપ્રક્રિયા... નેપછીચાલુજરહેછે... સવારપડેછે. એકમાણસએનેસેનાનાયકપાસેલઈજવાઆવેછે. દ્રૌપદીએણેઆપેલાપાણીનાઘડાનેલાતમારીનેઢોળીનાખેછે. પહેરવાઆપેલાંકપડાંનાદાંતથીલીરેલીરાઉડાડીદેછેઅનેલેવાઆવનારનેકહેછે: “ચાલ, ક્યાંલઈજવીછેમને?” નગ્નદ્રૌપદીનેલોહીનીંગળતીહાલતમાં, ઉઝરડાયેલી-ઘારાંપડીગયેલીછાતીસાથેટટ્ટારડોકુંરાખીનેચાલીઆવતીજોઈસેનાનાયકબેબાકળોબનીજાયછે. અટ્ટહાસ્યકરતીદ્રૌપદીત્રાડેછે: “કપડાંનુંશુંકામછે? તમેમનેનગ્નકરીશકો, પણતમેમનેકપડાંકઈરીતેપહેરાવીશકવાના! સ્ત્રીનેનિર્વસ્ત્રકરવાસાથેજતમારીસત્તાસમાપ્તથઈજાયછે. અનેઆમેયઅહીંકોઈપુરુષછેખરોકેમારેઅંગઢાંકવુંપડે?” પોતાનીઘારાંપડીગયેલીછાતીથીસેનાનાયકનેધક્કોમારતીદ્રૌપદીત્રાડેછે: “તમેઆનાથીવધુકરીશુંશકવાના? અહીંતમારીસત્તાનોઅંતઆવેછે!” નેદ્રૌપદીનાતાપસામેઆસત્તાધીશપુરુષદયામણોલાગેછે. એનીજિંદગીમાંસેનાનાયકપહેલીવારઆટલોબધોડર્યોછે. ‘મહાભારત’નીદ્રૌપદીનેભરીસભામાંકર્ણેવેશ્યાકહીહતી. અનેએનેનગ્નકરવામાંકંઈવાંધોનથીએવુંકહ્યુંહતું. વસ્ત્રાહરણકરવામથતીપુરુષોનીજમાતનેઆઅભણ, આદિવાસીદ્રૌપદીજડબાંતોડજવાબઆપેછે: “આવોમારીસામે, બોલોઆનાથીવધુતમેશુંકરીશકવાના?” મહાશ્વેતાદેવીનીદ્રૌપદીસ્ત્રીનીઈશ્વરદત્તનબળાઈનેઅતિક્રમીગઈછે. આએકલીસ્ત્રીપુરુષોનીસત્તાનીમર્યાદાનેબતાવીશકીછે. [‘અર્થાત્’ ત્રિમાસિક: ૨૦૦૪]