સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ જાની/અમે — તમે

Revision as of 13:09, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અમેધરતીનેતમેઆભ : લ્યો, ચારેછેડેછાઈગયા; તમેચાંદરણું, અમેચાકળો :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અમેધરતીનેતમેઆભ :
લ્યો, ચારેછેડેછાઈગયા;
તમેચાંદરણું, અમેચાકળો :
કિરણકિરણઢંકાઈગયાં.
અનરાધારઅષાઢતમે
નેઅમેનવાણેનીર;
અમેખેડેલાંખેતરાંનેતમેવણબોટ્યુંબીજ.
અમેવડવાયું, તમેવૃક્ષ :
લ્યો, વળવળમાંગંઠાઈગયાં;
તમેટહુકોનેઅમેપડછંદા :
નાદેનાદેનાહીગયાં.
તમેડેલીનાડાયરા,
અમેમેડીનીબોલાશ;
તમેદુહાનેરાસઅમે : લ્યો,
રગરગમાંરંગાઈગયાં.
તમેકાંગરિયાળાકાંઠલા,
અમેભીંત્યુંઝાકમઝોળ;
તમેઅમારાંપાનેતર :
અમેતમારાખેસ.
[‘સ્ત્રી-જીવન’ માસિક :૧૯૭૬]