સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાંતિલાલ ડગલી/સત્તાવન સેન્ટ

Revision as of 13:10, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} એકનાનાદેવળપાસેડૂસકાંભરતીએકબાળાબહારઊભીહતી. “અંદરહવેજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          એકનાનાદેવળપાસેડૂસકાંભરતીએકબાળાબહારઊભીહતી. “અંદરહવેજગ્યાનથી,” એમકહીનેતેનેદેવળમાંઆવવાદીધીનહોતી. થોડીવારમાંવડાપાદરીએનીપાસેથીપસારથયાત્યારેએનેડૂસકાંભરતીજોઈનેકારણપૂછ્યું, તોતેણેકહ્યું: “મનેદેવળનીરવિવારનીપાઠશાળામાંજવાદેતાનથી.” એલઘરવઘરઅનેમેલીઘેલીછોકરીપ્રત્યેએમનેકરુણાઊપજી. હાથપકડીનેવડાપાદરીએનેઅંદરલઈગયાઅનેબીજાંબાળકોસાથેતેનેરવિવારનીપાઠશાળામાંબેસાડી. છોકરીનાઆનંદનોપારનરહ્યો. એછોકરીસૌનેએટલીવહાલીલાગીકેતેનેબીજીછોકરીઓસાથેરૂમમાંરહેવા-સૂવાનીસગવડકરીઆપી. રાતેતેણેસરસઊઘલીધી. પણજેબાળકોનેભગવાનનેભજવાનીઆવીસગવડનથીમળતીએબાળકોએનેસૂતાંપહેલાંબહુયાદઆવ્યાં. એછોકરીનાંમા-બાપતોઝૂંપડપટ્ટીમાંરહેતાંહતાં, એટલેબીજેદિવસેએએમનીપાસેચાલીગઈ. પણદેવળનીરવિવારનીપાઠશાળામાંહવેએનિયમિતજતીહતી. બેએકવરસપછીએકદિવસએછોકરીનુંશબગરીબોમાટેનીવસાહતનાએકમકાનમાંપડેલુંજોવામળ્યું. એનીઅંતિમક્રિયામાંમદદરૂપથવામા-બાપેએનાદોસ્તબનીગયેલાપેલાવડાપાદરીનેબોલાવ્યા. એમણેઆવીનેછોકરીનાશબનેસરખીરીતેમૂકવાઉપાડ્યું, તોચીંથરેહાલએકનાનોબટવોએનીનીચેપડેલોજોયો. કોઈઉકરડામાંથીતેનેઆબટવોમળ્યોહશેએવોલાગતોહતો. એબટવામાં૫૭સેન્ટહતાઅનેસાથેએકચબરખીહતી. બાળકનાજેવાગડબડિયાઅક્ષરવાળીએચબરખીમાંલખ્યુંહતું: “વધુબાળકોસમાઈશકેએવીમોટીપાઠશાળાબાંધવામાંકામઆવેએમાટેઆપૈસાછે; દેવળમાંઆપીદેવાનાછે.” પાઠશાળાપ્રત્યેનાપ્રેમથીપ્રેરાઈનેએછોકરીએબેવરસમાંઆટલીબચતકેવીરીતેકરીહશેતેનાવિચારથીવડાપાદરીદ્રવિતથઈગયા. દેવળનાવિસ્તારનાલોકોનાસુખચેનમાટેખેવનારાખતાસુખીશુભેચ્છકોનીતેમણેબીજેદિવસેમિટિંગબોલાવી. પેલોબટવોઅનેપેલીચબરખીટેબલપરમૂકીનેતેમણેવાતશરૂકરી. એછોકરીનાનિ:સ્વાર્થપ્રેમઅનેભકિતભાવવિશેનીઆખીકથાએમણેકહીઅનેપાઠશાળામાટેવધુમોટુંમકાનબાંધવાભંડોળભેગુંકરવાકમ્મરકસવાઅપીલકરી. સ્થાનિકછાપાંમાંઆઆખીવાતસારીરીતેપ્રસિદ્ધથઈ. એકધનિકનાવાંચવામાંએઆવી. તેમણેલાખોરૂપિયાનીકિંમતનીગણાયએવીજમીનબહુઓછીરકમલઈનેઆપવાઓફરકરી. દેવળનાસંચાલકોએએમનેજણાવ્યુંકે“આટલીબધીરકમદેવળઆપીશકેતેમનથી.” તો, પેલાધનિકેકહ્યું: “આઆખીજમીનદેવળને૫૭સેંટમાંજઆપીદેવાતૈયારછું.” જમીનતોમળી. હવેમકાનબાંધવાપૈસાજોઈએને! નિ:સ્વાર્થપ્રેમથીપેલીનાનીછોકરીજેદાનઆપતીગઈહતીતેણેચમત્કારસર્જ્યો. દાનનોધોધવરસવામાંડ્યો. એછોકરીનાઅરધાડોલરજેટલાદાનનીરકમવધીનેઅઢીકરોડડોલરજેટલીથઈગઈ. વીસમીસદીનાઆરંભકાળનીઆવાતછે. એટલેએજમાનામાંતોઆરકમઘણીબધીમોટીગણાય. અમેરિકાનાવિખ્યાતશહેરફિલાડેલ્ફિયાનીઆબધીકથાછે. રવિવારનીસવારનીપાઠશાળાનુંમજાનુંમોટુંમકાનતોથયુંજ. એઉપરાંત, ત્રણહજારલોકોબેસીશકેએવુંમોટુંદેવળનુંમકાનબન્યું. એકસરસહોસ્પિટલપણથઈઅનેહજારોવિદ્યાર્થીઓભણીશકેએવીવિખ્યાતટેમ્પલયુનિવર્સિટીપણઊભીથઈ. પાઠશાળાનામકાનનાએકઓરડામાંપેલીનાનીછોકરીનીતસવીરમૂકવામાંઆવીછે. સાથેપેલાકરુણામૂર્તિવડાપાદરીનીપણતસવીરછે. [‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૨૦૦૪]