સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ કણેકર/બાબુલ મોરા

From Ekatra Wiki
Revision as of 13:20, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તમનેસૌથીવધુગમતુંગીતકયું, એતમેકહીશકશો? હુંતોનહીંકહીશકુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તમનેસૌથીવધુગમતુંગીતકયું, એતમેકહીશકશો? હુંતોનહીંકહીશકું. સો-સવાસોનામઆપવાંપડે. તોપણઆપણનેસૌથીવધુગમતુંગીતરહીજગયું, એવીશંકામનમાંથયાકરશે. પણસૌથીલાડકુંગીતગમેતેહોય, મારાકાનમાંતોહંમેશાં‘બાબુલમોરા’ ગુંજવામાંડેછે. ગળાપરતલવારમૂકીનેપસંદગીકરવાનુંમનેકોઈકહેતોક્ષણનોયેવિલંબકર્યાવગરહું‘બાબુલમોરા’ કહીદઉં : ચિત્રપટ‘સ્ટ્રીટસિંગર’, સંગીતઆર. સી. બોરાલ, ગાયકકુંદનલાલસાયગલ! વાજિદઅલીશાહસંગીતનૃત્યાદિકલાઓમાંખોવાઈગયેલો. અંગ્રેજનોમાંડલિકરાજા. તેનેપદચ્યુતકરવામાટેગોરોસાહેબમહેફિલરૂપીદરબારમાંઆવ્યો. ત્યારેદુઃખથીકાળજુંછિન્નભિન્નથયેલાવાજિદઅલીએ‘બાબુલમોરા’ ગાયાનીદંતકથાછે. ઉપરઉપરથીજુઓતોએસાસરેજતીનવોઢાનોવ્યાકુળપોકારછે. તેનુંપિયરછૂટેછે, પણપગઊપડતોનથી. ઘરસામેનુંઆંગણુંતેનેપર્વતસમાનલાગેછે. આંગણુંતોદૂરરહ્યું, ઘરનોઉંબરોતેનેપરદેશલાગેછે. રાજ્યજેનેછોડવુંપડેલુંતેવાજિદઅલીનાલોહીલુહાણકાળજાની‘બાબુલમોરા’ ચીસછે. આવ્યથા, આકારુણ્ય, આશૂળજીવંતજનહીં, પણઅમરકર્યાંબોરાલનાસંગીતેઅનેસાયગલનાઅવાજે! સાયગલનાઅવાજનુંએકદમબરાબરવર્ણનકરીશકેએવાશબ્દોક્યાંકહશે, તોયેએમનેમળ્યાનથી. ‘ખુદાકીદેન’, એમઆકાશતરફજોઈનેસાયગલનાકુદરતીઅવાજવિષેકહેવાયછે. ‘આફતાબ-એ-મૌસિકી’ ઉસ્તાદફૈયાજખાનસાયગલવિષેકહેછે, “ખુદાકીદેનશબ્દોથીછેતરાશોનહીં. જેનીપરમહેરબાનીકરવીહોયતેનીપાસેપહેલાંતોતેલોહીનુંપાણીકરેએવીતનતોડમહેનતકરાવેછે. અનેપછીસફળતામળેતેનુંશ્રેયપોતેલેછે.” પેટીહાથમાંલીધાવગરસાયગલગાતોનહીં. ‘શાહજહાન’નારેકડિર્ંગમાંપેટીનાસૂરઆવેનહીં, તેમાટેનૌશાદનીસૂચનાથીસાયગલ‘સ્ટોપર’ લગાડવાતૈયારથયો; પણહાથમાંથીપેટીતેણેછોડીનહીંકેતેનીપરઆંગળીઓફેરવવાનુંઅટકાવ્યુંનહીં. “પેટીહોયતોસૂરમારાહાથમાંછે, એવુંમનેલાગેછે,” એમતેકહેતો. પાગલ! સપ્તસૂરતેનાકંઠમાંહતા; એનિર્જીવલાકડાનાખોખામાંશુંહતું? દારૂપીધાવગરપોતેગાઈશકતોનથી, એમપણતેનામનમાંબેસીગયુંહતું. રેકડિર્ંગનાદરેક‘ટેક’ પહેલાંડ્રઇવરજોસેફનાનામનોપોકારથતો. એઅદબથીપીણાનોગ્લાસધરતો. સાયગલમદિરાને‘કાલીપાંચ’ કહેતો. સ્વરયંત્રનેબાળતો‘કાલીપાંચ’ અંદરજાયએટલેગાવામાંનશોઊતરેએવોતેનેભ્રમહતો. એકવારનૌશાદેતેનેકહ્યું, “માફકીજિયેસાયગલસાહબ, છોટેમુંહબડીબાત. તોઇતનેદિનહમજિસગાનેકેદીવાનેથે, વોઆપનહીં, આપકી‘કાલીપાંચ’ ગારહીથી! જેકોઈમિત્રોએઆતમારામનમાંભર્યુંછેતેઓમિત્રનહીંતમારાશત્રુછે. બસ, ઇતનાજાનલો.” સાયગલએસમજેત્યાંસુધીમાંબહુમોડુંથઈગયુંહતું. બધુંપૂરુંથયુંહતું. ‘કાલીપાંચ’ લેતાંપહેલાંનો‘જબદિલહીટૂટગયા’નોપ્રથમ‘ટેક’ પછીનાબધા‘ટેક્સ’ કરતાંસારોહતો, એતેણેમાન્યકર્યુંહતું. એજચિત્રપટમાંતેનાકંઠેએકગીતહતું-‘ચાહબરબાદકરેગીહમેમાલૂમનથા…’ ‘તાનસેન’માંતાનીછૂટાપડતીવખતેઅસ્સલરાગદારીથીલાડથીગાયછે, ત્યારેમંત્રમુગ્ધથયેલીગાયભેંસોદોડતીઆવેછે. તાનસેનતેનેશુદ્ધરાગકેવોહોયછેતેસમજાવેછે. તાનીહસીનેવાતઉડાડીદેછે. ઘરેગયાપછીતાનસેનનેએકાએકલાગેછેકેમૂંગાંજનાવરોનેપશુત્વભુલવાડીદેતેખરુંગાન; ફક્તરાગઅનેરાગિણીનાનિયમોનુંચુસ્તપણેપાલનએટલેગાનનહીં! તેથીજસાયગલ‘યમન’ ‘(રાધેરાનીદેડાલોના’ : ‘પૂરનભગત’) ગાયછે, કે‘ખમાજ’ ‘(લાખસહીપીકીપતિયાઁ : ‘ખાસગી’) ગાયછે, કેતેનીલાડકી‘ભૈરવી’ ‘(હૈરતેનજારા’ : ‘કારવાન-એ-હયાત’) ગાયછે, ત્યારેતેકેવળરાગનોવિસ્તારનથીહોતો, શાસ્ત્રનોઆલેખનથીહોતો. તેમાંસાયગલનોઆત્માહોયછે. ‘સોજામીઠેસપનેઆયે’ કે‘જબનાકિસીનેરાહસુઝાયી’ કે‘તૂતોનહીંનાદાન’ કે‘મનપૂછરહાહૈઅબમુઝસે’ વગેરેગીતોનીપંક્તિઓમાંસાયગલેજીવરેડ્યોછે. ‘તાનસેન’માંદેખાડ્યોછેએસંગીત-ચમત્કારકોઈપણકાળમાંઅસંભવલાગેએવોજછે. પણખેમચંદપ્રકાશનાસંગીતમાંસાયગલનોઅવાજભળેછે, ત્યારેસંભવ-અસંભવનીશૃંખલાતૂટીજાયછે. તે‘સપ્તસુરનતીનગ્રામ’ ગાયછેનેઅમસ્તાંજપડેલાંવાદ્યોઆપમેળેવાગવામાંડેછે. જોઈએતોલાગેછેકેઆવોગાનારોહોયતોકેમનવાગે? તે‘બાગલગાહૂંસજની’ ગાયછેઅનેનિષ્પર્ણવૃક્ષવેલીઓફૂલપાંદડાંથીખીલીઊઠેછેઅનેઉજ્જડજગાનંદનવનબનેછે. જોઈએતોલાગેકેએકદમશક્યછે. તે‘રૂમઝૂમરૂમઝૂમચાલતિહારી’ ગાયછેઅનેપાગલથયેલોમદોન્મત્તહાથીશાંતથાયછે. જોઈએતોલાગેકેગાનારોઆકક્ષાનોહોયતોકેમશાંતનથાય? તે‘ઝગમગઝગમગદિયાજલાવ’ ગાયછેઅનેમહેલનાદીવાપેટેછે. જોતાંલાગેકેદીવાનક્કીપેટીશકે; ફક્ત‘દીપ’ રાગગાનારસાયગલજોઈએ. સાયગલનીબરોબરીનીઉષ્માસભરતાબીજાકોઈજપુરુષીઅવાજમાંનહીંમળે. ‘મધુકરશ્યામહમારેચોર’ ‘(ભક્તસુરદાસ’), ‘ઇકબંગલાબનેન્યારા’ ‘(પ્રેસિડેન્ટ’), ‘જોબીતચૂકીસો’ ‘(પૂજારન’), ‘છુપોનાછુપોના’ ‘(મેરીબહન’), ‘કાહેગુમાનકરે’ ‘(તાનસેન’) વગેરેકેટલાંયેગીતોમાંઆઉષ્માસભરતાપદેપદેઅનુભવાયછે. મારામતેઉષ્માસભરતાનુંસર્વોત્તમઉદાહરણએટલે‘પ્રેસિડેન્ટ’નું‘એકરાજેકાબેટાલેકરઊડનેવાલાઘોડા’. એગીતપૂરુંથતાંએકહેછે, “અચ્છાબચ્ચોં, અગરતુમ્હેંવોશહેજાદીમિલજાયતોઉસકેસાથખેલોગે? વોબચ્ચોંકોબડીઉમદાઉમદાચીજેખિલાતીહૈ, કહોહાઁ…” શરૂઆતનાસમયમાં, પોતેગુરુ-શિષ્યપરંપરાનાઘરાણાનીગાયકીશીખ્યોનથીએનોસાયગલનેખેદથતોહશે. આવીજમન :સ્થિતિમાંએકવારતેઉસ્તાદફૈયાજખાનપાસેકંઠીબંધાવવાગયો. ખાનસાહેબેતેનેગાઈદેખાડવાકહ્યું. સાયગલે‘દરબારી’ રાગમાંખ્યાલગાયો. તેસાંભળીનેફૈયાજખાનબોલ્યા, “બેટા, તનેવધુમોટોગાયકબનાવવામાટેશીખવવાજેવુંમારીપાસેકાંઈનથી. તુંગાતોરહે.” સાયગલે, તેસાયગલથયોતેપહેલાં, રેલવેમાંક્લાર્કતરીકે, હોટેલ-મૅનેજરતરીકે, ટાઇપરાઇટરમિકેનિકતરીકેઅનેરેમિંગ્ટનટાઇપરાઇટરકંપનીમાંવિક્રેતાતરીકેનોકરીકરી. તેનીપરએકવારચોરીનુંઆળપણઆવ્યુંહતું. પાસાપાડવાનીગરજવગરનોઆસ્વયંભૂહીરોઆર. સી. બોરાલનેસાંપડ્યો. ન્યૂથિયેટર્સના‘ઓડિશન’ રૂમમાંબોરાલેસાયગલનાઅવાજનીચકાસણીકરી. સાયગલેપહેલાંભજન, પછીખ્યાલઅનેછેવટેગઝલગાઈ. પેલીતરફમેકઅપકરીરહેલાઅંધકે. સી. ડેનાકાનેસાયગલનોઅવાજપડ્યો. તેરોમાંચિતથયો. અથડાતોટિચાતોતે‘ઓડિશનરૂમ’માંઆવ્યો. ફંફોસીનેતેણેસાયગલનુંમસ્તકશોધ્યુંઅનેઅઢળકઆશીર્વાદઆપ્યા. ન્યૂથિયેટર્સના‘મુહબ્બતકેઆંસુ’, ‘સુબહકેસિતારે’ અને‘જિંદાલાશ’માંતેણેકામકર્યુંનેગાયુંપણખરું. પણઆત્રણેચિત્રપટોસાવનિષ્ફળગયાં. તેપછીબંગાળી‘દેવદાસ’માંતેનેબેગીતોપડદાપરગાવામળ્યાંનેસાયગલબંગાળીમાંઘરેઘરેપહોંચ્યો. ન્યૂથિયેટર્સનાધુરંધરોનેબેબાબતોસમજાઈ, કેસાયગલગાયછેતોસારુંજપણપડદાપરદેખાયછેયસારોઅનેતેનેભૂમિકાઆપીનેબંગાળીઅનેહિંદીબંનેભાષામાંચિત્રપટકાઢવાંશક્યછે. પ્રથમેશબારુઆનીજગાએસાયગલનેલઈનેહિંદી‘દેવદાસ’ આવ્યુંઅનેસાયગલ‘નૅશનલહીરો’ બન્યો. નિષ્ફળપ્રેમની‘ગ્લૅમર’ અનુભવાયએટલોસાયગલનીભૂમિકામાં‘દેવદાસ’નોયુવાનવર્ગપરપ્રભાવપડ્યો. ‘બાલમઆયેબસોમેરેમનમેં’ અને‘દુઃખકેઅબદિનબીતતનાહીં’ એ‘દેવદાસ’નાંતેનાંગીતોજાણેરાષ્ટ્રગીતોથયાં! પછીન્યૂથિયેટર્સમાંતેણે‘પૂરનભગત’, ‘ચંડીદાસ’, ‘કરોડપતિ’, ‘જિંદગી’, ‘પ્રેસિડેન્ટ’, ‘સ્ટ્રીટસિંગર’, ‘દુશ્મન’ અને‘કારવાન-એ-હયાત’માંકામકર્યુંઅનેગીતોપણગાયાં. ‘ન્યૂથિયેટર્સ’માંદશવર્ષકાઢ્યાપછી૧૯૪૧નીસાલમાંસાયગલકલકત્તાથીમુંબઈઆવ્યોનેઅહીંતેણે‘ભક્તસુરદાસ’, ‘તાનસેન’, ‘ભંવરા’, ‘તદબીર’, ‘ઉમરખય્યામ’, ‘શાહજહાન’ અને‘પરવાના’માંકામકર્યું. સાયગલમાંરહેલાગાયકેતેનામાંરહેલાઅભિનેતાનેહંમેશાંપાછળધકેલ્યો, એનાખૂબજલોકપ્રિયથયેલા‘દેવદાસ’માંપણતેનોચહેરોહીરોનોનહોતો. ‘સ્ટ્રીટસિંગર’ વખતેજતેનેલગભગસંપૂર્ણતાલપડીહતી. તેવિગપહેરીનેપ્રસંગસાચવીલેતો. મુદ્રાભિનયપરતેનોવિશેષઆધારનહોતો. તેનીસંવાદક્ષમતાતેનાગીતનીજેમજસહજસુંદરનેનૈસગિર્કહતી. ‘તાનસેન’માંતેઅનેખુશિર્દબોલવામાંડેત્યારેચિત્રપટ૧૯૪૩નીસાલનુંછેએસાચુંલાગેનહીં. જિંદગીઆખીમુંબઈમાંકાઢવાછતાંમહંમદરફીનેમુંબઈનામુખ્યરસ્તાનીયેખબરનહોતી. ડ્રાઇવરલઈજાયતેમજવાનું. ગાવાસાથેકામ. સાયગલપણઆમજઅનેકબાબતોમાંઅજાણહતો. એકવારતેશૂટંગિમાટેઆવ્યોનહીંતેથીતેનેશોધવાલોકોગયા. જુએછેતોસાયગલદાદરનાખોદાદાદસર્કલપાસેએકથાંભલાનેઅઢેલીનેરડમસઊભેલો! “શુંથયું, સાયગલસા’બ?” “મનેરસ્તોજમળતોનહોતો,” આજવાબ! સાયગલદંતકથાથયોતેથીતેનીઆસપાસખરીખોટીઅતિરંજિતદંતકથાઓઊભરાયએસ્વાભાવિકછે. આએકતપાસીનેખાતરીકરેલોપ્રસિદ્ધપણખરોકિસ્સોછે : ઉદ્યોગપતિસિંઘાનિયાનાઘરેલગ્નકેકંઈકબીજોઉત્સવહતો. પચ્ચીસહજારરૂપિયામાનધનનક્કીકરીનેતેમણેસાયગલનાંગીતોનોકાર્યક્રમરાખ્યોહતો. ૧૯૪૨નીસાલનાતેપચ્ચીસહજારરૂપિયા! કારદારસ્ટુડિયોનોગણપતનામનોએકકામગારદીકરીનાંલગ્નનીકંકોતરીલઈનેઆવ્યોનેએણેહાથજોડીનેસાયગલનેકહ્યું : “તમેબહુમોટાલોકો. અમોગરીબોનાઘરેશાનાઆવો? પણઆવશોતોહુંજિંદગીભરનહીંભૂલું.” સિંઘાનિયાઅનેગણપતનાંઘરમાંલગ્નએકજદિવસેહતાં. પચ્ચીસહજારપરપાણીફેરવીનેસાયગલગણપતનેત્યાંગયો. એટલુંજનહીંપણગણપતનાઘરમાંજમીનપરબેઠકજમાવીને‘બાબુલમોરા’ ગાયું. દેવદાસેપાર્વતીનેવચનઆપ્યુંહોયછેકે, મરતાંપહેલાંએકવારતનેજરૂરમળીજઈશ. તેપ્રમાણેતેપ્રાણછોડવામાટેજમાણિકપુરજાયછે. સાયગલઆવાજઅનામીખેંચાણથીજાલંધરગયો. કારદારનીપાછળપડીનેતેણે‘શાહજહાન’ ઉતાવળેપૂરુંકરાવ્યું. જાણેત્યાંતેનીમૃત્યુસાથેઅપોઇન્ટમેન્ટહતીઅનેગમેતેથાયતોયેએનેતેચૂકવીનહોતી. નાનપણથીથયેલોડાયાબિટીસતેનેગ્રસીગયો. દારૂએપોતાનીકિંમતપૂરેપૂરીવસૂલકરી. તેનીસાથેપાંચડોક્ટરહતા, પણકોઈકાંઈકરીશક્યુંનહીં. સાયગલેઅપોઇન્ટમેન્ટજાળવી. ૧૮જાન્યુઆરી, ૧૯૪૬નોએદિવસહતો. બેંતાળીસમાવર્ષેઅમરસૂરપંચત્વમાંવિલીનથયો. હોંશથીખરીદેલા, જિંદગીનાપહેલવહેલારેડિયોપરલતામંગેશકરેપહેલાસમાચારસાંભળ્યાતેસાયગલનાઅવસાનના. તેડૂસકાંભરીભરીનેરડી. સાયગલનીઅંતિમઇચ્છાનુસારતેનીઅંત્યયાત્રામાં‘જબદિલહીટૂટગયા’ વગાડવામાંઆવ્યું. માથાપરરૂમાલબાંધીને, ગળામાંપેટીભરાવીનેસાયગલે‘સ્ટ્રીટસિંગર’માં‘બાબુલમોરા’ ગાયું. તેનીપાછળ, માઇકદેખાયનહીંએમએકજણચાલતોહતો. નાનકડુંવાદ્યવૃંદકૅમેરાનીકક્ષાનીબહારઆગળચાલતુંહતું. તેનીસામેઊલટાચાલીનેબોરાલસંચલનકરતોહતો. કુંદનલાલસાયગલભાનભૂલીનેગાતોહતો… બાબુલમોરાનૈહરછૂટોહીજાય, ચારકહારકામેલામોરીડુલિયાસજાવે, મોરાઅપનાબેગાનાછૂટોજાય… અંગનાતોપર્બતભયા, ઔરદેહરીભયીબિદેસ, લેબાબુલઘરઆપનો મૈંચલીપિયાકેદેસ. શિરીષકણેકર (અનુ. જયામહેતા)


[‘રૂપેરીપરદાનાચહેરાઓ’ પુસ્તક :૨૦૦૩]