સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ પંચાલ/ઘસાઈ ગયેલાં મૂલ્યો

Revision as of 13:21, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} છેલ્લાથોડાદાયકાથીજાગતિકસ્તરેઅનેરાષ્ટ્રીયસ્તરેઘણાંબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          છેલ્લાથોડાદાયકાથીજાગતિકસ્તરેઅનેરાષ્ટ્રીયસ્તરેઘણાંબધાંપરિવર્તનોજોવામળેછે. ઉદારતા, પરમતસહિષ્ણુતા, નિષ્ઠા, પ્રામાણિકતાજેવાંમૂલ્યોઘસાઈગયાંછે. પ્રજાસત્તાનાસ્વાંગમાંસરમુખત્યારશાહીપરિબળોએફરીમાથુંઊચક્યુંછે. એકજુદાપ્રકારનીસામંતશાહીનાવાતાવરણમાંઆપણેજઈપહોંચ્યાછીએ. એકજમાનામાંઅંગ્રેજરાજ્યતંત્રેઠગ-પિંઢારાઓનેપરાજિતકરીપ્રજાનેસુખચેનનીભેટધરીહતી. આજેનવાપિંઢારાપ્રજાનેપાયમાલકરીરહ્યાછેત્યારેઆપણાશાસકોહસતાંહસતાંએતમાસોજુએછે. રાજ્યનીસત્તાઅમર્યાદરીતેવધતીરહીછે, એજોઈનેબીજાઓનેપણએવીસત્તાનાભોગવટાનીઇચ્છાજાગીછે. એધર્મસંસ્થાઓ, શિક્ષણસંસ્થાઓપણહોઈશકે. એકજમાનામાંધર્મસંસ્થાનઆવીસત્તાહતી, પણપછીતેનોહ્રાસથવામાંડ્યોહતો. પરંતુઆજેહવેનર્મદ, દલપતરામ, કરસનદાસમૂળજી, દુર્ગારામમહેતા, નવલરામપંડ્યાકરતાંયઅધિકશકિતધરાવતાસમાજસુધારકનીજરૂરવર્તાયએટલીહદેસમાજમાંસડોવ્યાપ્યોછે. રાજકારણબધાનેભરડોલઈનેબેઠુંછે. પરંતુઆવિવિધશાસનોનાંનેતેમનીસત્તાનાંમોહિની—સ્વરૂપોએવાંઆકર્ષકછેકેસર્જકોસુધ્ધાંઉત્તમભાવકોદ્વારામળતીસ્વીકૃતિકરતાંધર્મકેરાજ્યનીસંસ્થાદ્વારામળતીસ્વીકૃતિનેચઢિયાતીમાનીલેછે.

[‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]