સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ મહેતા/છોકરીઓ, ચેતજો!

Revision as of 13:23, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હા, હવેહદથાયછે. પાછાંતમેકહેશોકે, કાકીબોલેછે! પણબોલુંનહી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હા, હવેહદથાયછે. પાછાંતમેકહેશોકે, કાકીબોલેછે! પણબોલુંનહીંતોકરુંશું? ઘણુંયમનથીથાયકેબોલીનેકડવીનથાઉં. પણમારોજીવજઅભાગિયો, એટલેબહુથાયત્યારેબોલીજવાય. આઆટલાદિવસથીતુંદેખાતીનહીં, એટલેમનમાંચિંતાથયાકરેકેતબિયતતોઠીકહશેને? છેવટેઆજેજીવનરહ્યો, એટલેતણાઈનેઆવી, ચારદાદરાચડી — પણતારેઘેરતોતાળું! અમેયઘરનથીચલાવ્યુંશું? પણઆજકાલબધુંનવીનવાઈનુંજછે. અમારાજમાનામાંઘરનાંબૈરાંનેભાગ્યેજબહારનીકળવુંપડતું. લગ્નસરાકેવારતેવારહોયકેપછીદેવદર્શનેજવુંહોયત્યારેજબહારનીકળતાં. પણહવેતોજમાનોજફરીગયોછે. એમાંતમેબૈરાંઓએઘરનાંઅનેબહારનાંબંનેકામોજાણીજોઈનેતમારીઉપરલઈલીધાં, અનેપછીતોએતમારીઉપરજઆવીપડ્યાં — હુંતોકહુંછુંકેતમારાવરોએજએતમારીઉપરઠોકીબેસાડયાં! શરૂઆતમાંફક્તહોંશનેલીધેતમેબહારનુંકામમાથેલીધું, પણપછીતોએકાયમનુંથઈગયું! તોબીજીબાજુતમારાવરોઆળસુથતાજાયછેએનીખબરેયપડેછેતમને! એમનેમનતો, ભલુંથયુંભાંગીજંજાળ! અમારાજમાનામાંબૈરાંથીઝોળીલઈનેબહારજવાતુંનહોતું. જરાબનીઠનીનેનીકળ્યાંકેચંપલપહેર્યાં, નેકોઈજુએતોવાતોથવામાંબાકીનરહે. પણહવેક્યાંકાંઈએવુંરહ્યુંછે? ઉઘાડેમાથેનેહાથમાંઝોળીલેતાંઆનીકળ્યાંછેશાકલેવા! કેડમાંછોકરુંનેહાથમાંઝોળીહોયઅનેબૈરાંઊભાંહોયરેશનિંગનીદુકાનેલાઇનમાં! પુરુષનેતોપોતેભલોનેઑફિસભલી. બીજીલપ્પનછપ્પનજનહીંને! ગયાશુક્રવારેછોકરાંનેદાક્તરનેત્યાંલઈજતાંતનેરસ્તામાંમનુમળેલો, તેએણેમનેકહ્યું. હુંપૂછુંછુંકેછોકરાંનેદાક્તરપાસેલઈજવાનુંકામકોનુંછે? તારુંકેએનાબાપનું? એકામપણએણેતારાઉપરનાખીદીધુંછે! વળીદાક્તરેલખીઆપેલીબાટલીદવાવાળાનેત્યાંથીતારેજલાવવાનીહશે. વરેકહીદીધુંહશેકે“ભેગાભેગીલેતીજઆવજેને!” હા, હા. હવેરહેવાદે! હુંબધુંયજાણુંછું. ગયેમહિનેતારીસાસુઆવ્યાંત્યારેસ્ટેશનેતેડવાઅનેપાછાંજતીવખતેટિકિટરિઝર્વકરાવવાતારેજજવુંપડ્યુંહતુંને? તારાવરનાપગશુંભાંગીગયાહતા? તુંજકહેતી’તીકેએમણેકહ્યુંકે, બૈરાંનીલાઇનજુદીહોય, એટલેજલદીટિકિટમળીજાય. વાહ, બૈરાંનોઆવોફાયદોતેલેવાતોહશે! શરમઆવવીજોઈએઆવાવરોને! ક્યારેકતમારાંકામનાંવખાણકરીતમનેચડાવે, અનેતમેયપાછાંકાળજાંનાંકાચાં, એટલેફુલાઈનેફાળકોથઈજાઓ! હુંકહુંછું, આમએકધારોઢસરડોકરીશતોમાંદીપડીશ, તબિયતહાથથીજશે. હા, સમયસરચેતવુંછુંતને. બાકી... મારેશું? નળમાંપાણીચડતુંનહોય, ત્યારેભોંયતળિયેથીપાણીતારેજલઈઆવવુંપડેછેને? હુંબધુંયજાણુંછું...... એમાંતોશરમઆવેનેએમનેપાછી! ઘાટીનઆવ્યોહોયઅનેહાથેકામકરવાનુંહોય, ત્યારેતમારાવરોએમદદકરીછેતમને? પાછાઉપરથીકહેશે, “આબૈરાંવ્યાયામનથીકરતાં, એટલેએમનાંશરીરબેડોળથઈજાયછે!” અરે, બૈરાંનીસરખામણીમાંએકદિવસપણકામથશેતમારાથી! સવારનાઊઠતાંવેંતચાપાણીથીમાંડીનેશાકસમારવું, રસોઈકરવી, પાણીગરમકરવું, કપડાંપલાળવાં, છોકરાંનેનવરાવવાં — તૈયારકરવાં — જમાડવાં, અજીઠવાસઉસેડવો...... બપોરનાપણપાછુંઅનાજસાફકરવું, ફાટેલતૂટેલસાંધવુંવગેરેકામોનીતોજાણેલંગારલાગીહોયછેબૈરાંને! એમાંપાછાંઅથાણાં-પાપડજુદાં. આતોરોજનીરામાયણ. આટલાંકામજાણેઓછાંહોયતેમતમેજાતેઊઠીનેજબહારનાંકામપણતમારીઉપરલઈલીધાં, એમૂર્ખાઈનહીંતોબીજુંશું? બળ્યોએવોસુધારો! અરે, એકઓરડીમાંથીકચરોકાઢવાનુંજકહીજુઓનેતમારાવરને — નાકેદમનઆવીજાયતોકહેજેમને! મનેપૂછોતોબહારનાંબધાંકામપુરુષોનેમાથેજહોવાંજોઈએ. મારુંકહેવુંહમણાંભલેખોટુંલાગેતમને, પણતમારાવરઆળસુથતાજાયછેએનીએકદિવસબરાબરખબરપડશેતમને. ઘરનાંતથાબહારનાંબધાંકામોબૈરીઉપરનાખીપોતેતૈયારભાણેબેવારજમવું, ચારવારચાઢીંચવીઅનેફક્કડરામથઈનેભટકવું, પાનાંરમવાંઅથવાસિનેમાજોવા — આતેમનોધંધો! તમારાવરોકેટલીરજાભોગવેછેએનોખ્યાલછેતમને? જરાહિસાબતોકરો! વરસનાબાવનઅરધાશનિવાર, બાવનરવિવાર, બાવીસતહેવારો, પંદરદિવસનીઅમસ્તીઅનેદરવરસેમહિનાનીહકનીરજા — કેટલીથઈ, ખ્યાલઆવેછે? રજાનેદિવસેકેએણેઑફિસમાંથીગાબડીમારીહોયત્યારેબૈરીજોવિચારકરેકે, લાવો, આજેએઘેરછેતોછોકરાંએમનેસોંપી, હુંમારાંસગાંનેકેટલાયદિવસથીમળીનથીતેમળીઆવું. પણએતોનાજપાડીદેવાના! અનેતમેમહિનેત્રાણદિવસજેરજાપામતાં, તેરજાયેસુધારોગણીનેતમેતમારીમેળેજગુમાવી. આતમારીમૂર્ખામીનહીંતોશું? સુવાવડમાંપણઆગળપાછળથઈનેત્રાણમહિનાનીઆરામકરવાનીરજાતમનેમળતીઅનેતેયદરદોઢબેવરસે. પણઆજકાલઆનવુંભૂતચાલ્યુંછેનેછોકરાંનથવાદેવાનું! એટલેએરજાપણતમેગુમાવોછો. ઈશ્વરેઆપેલીઆરજાઓપણતમારાવરોતમનેલેવાદેતાનથી. દેવનહીં, ધરમનહીં, પાળવુંનહીં, પારણુંનહીં, છોકરાંઉછેરવાનીત્રોવડનહીં — ત્યારેઆબધાપુરુષોછેશામાટે? આટલુંજાણેઓછુંહોયતેમ, નોકરીકરીનેતમારેપૈસાકમાવાજોઈએએવોઉપરથીએમનોઆગ્રહ. છોકરાંનીફી, પાઠયપુસ્તકો, મોંઘવારીવગેરેકારણોઆગળધરીનેપાછાદલીલકરશેકે, “નહીંતોભણતરનોઉપયોગશો? બધુંભણેલુંતુંભૂલીજઈશ!” વગેરે. અનેતમેસૌરહ્યાંકાચાકાનનાં, એટલેએયનેમાંડયાંનોકરીઓકરવા! આજકાલજ્યાંજુઓત્યાંબધેનોકરીઓમાંતોબૈરાંજ. એટલેજઆજકાલસૌનેદરવાજેતાળાંલટકતાંહોયછે! કહેવાનીમતલબએકેનોકરીછોડોઅનેઘરસંભાળો. આતોમારાથીનથીરહેવાતુંએટલેકહુંછું.