સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિવપ્રસાદ ત્રિવેદી/પાંચ કરોડ વર્ષની જૂની

Revision as of 13:24, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હાંફળી-ફાંફળીઆમતેમદોડતી, મોંમાંખોરાકલઈહારબંધજતી, વાટમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          હાંફળી-ફાંફળીઆમતેમદોડતી, મોંમાંખોરાકલઈહારબંધજતી, વાટમાંમળતીસખીઓપાસેપળવારરોકાઈનેવળીવેગથીઆગળધપતીકીડીનેઆપણેક્ષુદ્રજંતુગણીએછીએ. પણતેનાજીવનમાંડોકિયુંકરીએતોતેનીનગરરચના, નગર-વહીવટ, શિસ્ત, કરકસર, સંગ્રહવૃત્તિઅનેસમાજનાશ્રેયખાતરવ્યક્તિનુંસમર્પણજોતાંઆપણેતાજુબથઈજઈએછીએ. જીવનજીવવાનીકળાતોમાણસેકીડીપાસેથીશીખવાનીછે, એવુંલાગે. વિજ્ઞાનનાદફતરેકીડીનીછહજારજાતોનોંધાઈછે; અનેદરેકજાતમાંતેનીસંખ્યાઅગણિત. આપણાઘરનાબગીચાનાએકખૂણામાંનીકીડીઓનીસંખ્યાગણીએતોઅમદાવાદશહેરનીમાનવ-વસ્તીજેટલીથવાજાય! અનેપૃથ્વીનેખૂણેખૂણેએનીવસાહતોઆવેલીછે. ધ્રુવપ્રદેશોનાસીમાડાઓથીમાંડીનેરણવગડામાં, ઊંચાપર્વતોનીવૃક્ષરાજિથીમાંડીનેઊંડીખીણોસુધીએફેલાયેલીછે. સામાજિકજીવનગાળનારાકીટકોમાંચારમુખ્યછે : કીડી, ઊધઈ, મધમાખઅનેભમરી. ખુલ્લામાંમધપૂડાબાંધતીમધમાખોનીક્રિયાશીલતાઘણાનાજોવામાંઆવેછે. તેનુંચાતુર્યનિહાળીનેઆપણેમુગ્ધબનીએછીએ. ઓછામાંઓછુંમીણવાપરીનેવધારેમાંવધારેમધસંઘરાયએવાષટ્કોણોનાબનેલામધપૂડાબાંધનારમધમાખનીચતુરાઈ, ઉદ્યમઅનેખંતઅજબપ્રકારનાંછે. મધમાખોનાજેવીજઅદ્ભુતનગર-રચનાઅનેવ્યવસ્થાકીડીઓનીપણછે. તેનીનગરરચનાનીકારીગરીઅનેઅદા, સમૂહજીવનમાંજળવાતીશિસ્તઅનેવ્યવસ્થા, રોજિંદાંકાર્યોમાંનિપુણતાનિહાળીનેકીડીજેવાનાનકડાજીવનીબુદ્ધિશક્તિવિશે, કદમાંતેનાથીહજારોગણામોટામનુષ્યનેઆશ્ચર્યઅનેઆનંદનોઅનુભવથાયછે. કીડીનાજીવનનોવર્ષોલગીઅભ્યાસકરનારલોર્ડઓબરીકહેછેકે, કીડીનાજેટલીબુદ્ધિશક્તિબીજાકોઈજંતુમાંનથી. વિચારકરવાનીશક્તિપણતેનામાંછે. જમીનમાંરસ્તોકોતરીનેદરબનાવવાં, દરનુંરક્ષણકરવું, ખોરાકએકઠોકરવોનેસંઘરવો, બચ્ચાંનેપોષવાંનેમોટાંકરવાં, ‘ગાયો’ રાખીનેતેનુંદૂધપીવું, બગીચાબનાવવા, ઉપાડેલુંકામખંતથીઅનેગૂંચાયાવગરકરવું — આબધુંવિચારકરવાનીશક્તિવગરશીરીતેપારપડે? જોનલુબાકનામનાબીજાએકઅભ્યાસીલખેછેકે, “પ્રાણીઓમાંછતીથતીબુદ્ધિશક્તિનિહાળીને, માણસપછીબીજીહરોળમાંગોરીલાકેચિમ્પાન્ઝીવાંદરાઓકરતાંપણપહેલાંમધમાખનેઅનેતેનાકરતાંપણઅદકીકીડીનેમૂકવીપડે.” ઘોડાં, હાથીઅનેકૂતરાંકરતાંપણપ્રમાણમાંઅદકુંચાતુર્યકીડીમાંછે. તેનાંલશ્કરોસામસામાંખૂનખારલડાઈમાંઊતરેછે, યુદ્ધકેદીતરીકેપકડાયેલીસામાપક્ષનીકીડીઓનેગુલામતરીકેરાખેછેઅનેપોતાનાદરનીસાથીકીડીઓપ્રત્યેપ્રેમભાવરાખેછે — માણસનેતેનાંસગાંમાટેહોયતેવોજ. રાગદ્વેષપણએટલાજ. પરાઈકીડીજોઈકેતરતજતેનેમારીનાખે. તેનીયાદશક્તિપણઅજબછે. કોઈકીડીનેતેનાદરમાંથીકાઢીનેઅન્યસ્થળેપૂરીરાખીએનેથોડાવખતપછીતેનાઅસલદરમાંપાછીમૂકીએ, ત્યારેસાથીકીડીઓતરતતેનેઓળખીકાઢેછેઅનેવહાલકરવાલાગેછે. તેમાંયાદશક્તિકરતાંપણકીડીનીગંધશક્તિવધારેમહત્ત્વનોભાગભજવેછે. આશક્તિનેપ્રતાપેગમેતેટલેદૂરથીપણકીડીપોતાનાજદરમાંપહોંચીજાયછે. કીડીઆમતોઆંધળાજેવીગણાય, કારણકેઆંખવડેકશુંજોઈનેતેહલનચલનકરતીનથી. અનેછતાં, તમેએનોરસ્તોગમેતેટલોભુલાવોકેગૂંચવાવોતોપણ, તેછેવટેપોતાનાદરમાંજજઈનેઊભીરહેવાની! દરેકકીડી-નગરમાંએકરાણીકીડીહોયછે. બાકીનીબધીવંધ્યકીડીઓમજૂરઅનેસૈનિકનીકામગીરીબજાવેછે. રાણીમરજીમુજબઈંડાંમૂકતીરહેછે. તેઈંડાંફળેલાંહોયકેનપણહોય. ફળેલાંઈંડાંમાંથીમાદાકીડીઓનેનફળેલાંમાંથીનરકીડીઓપેદાથાયછે. રાણીબનનારકીડીજ્યારેઇયળનીઅવસ્થામાંહોયછેત્યારેતેમનેખૂબપોષણવાળોખોરાકઆપવામાંઆવેછે. બાકીનીઇયળોનેજેવોખોરાકઆપ્યોહોયતેમુજબતેમાંથીમજૂરકેસૈનિકકીડીઓબનેછે. નરઅનેરાણીકીડીઓનેપાંખોફૂટેછેત્યારેતેદરનીબહારઊડીજાયછે. પવનનીલહરરૂપીહિંડોળેઝૂલતાંઝૂલતાંઅધ્ધરહવામાંજતેએકબીજાસાથેજોડાઈનેમધુરજનીમાણેછે. પછીબન્નેછૂટાંપડેછે. તેમાંથીનરકીડીઅથડાઈ— કૂટાઈભૂખમરાથીમરણપામેછે. રાણીકીડીઅસલદરમાંકેકોઈનવાસ્થળેપોતાનુંઘરબનાવેછે, અનેતેમાંપ્રવેશકર્યાપછીપાંખોતોડીનાખેછે. રાણીકીડીજીવનમાંએકજવખતનરકીડીસાથેસહચારસાધેછે. પછીતોતેજીવેત્યાંસુધી (૧૭વરસનીતેનીઆયુમર્યાદાનોંધાઈછે) મરજીમુજબઈંડાંમૂકતીરહેછે. તેનાજીવનનુંએજએકમાત્રકામબનીરહેછે. અરે — ખાવાનીપણતેપરવાકરતીનથી. મજૂરકીડીઓતેનેખવરાવેછેઅનેબધીરીતેરક્ષેછે. કામદારકીડીઓનાકામપ્રમાણેજુદાજુદાવર્ગપડેલાહોયછે. જેવુંતેમનુંકામ, તેમુજબકદમાંતેનાનીમોટીહોયછે. કેટલીકકીડીદરબાંધવાનાકામમાંગૂંથાયેલીરહેછે, તોબીજીફક્તખોરાકઉપાડીલાવવાનીકામગીરીબજાવેછે. કેટલીકબચ્ચાંઉછેરવાનાકામમાંલાગેલીહોયછે. મોટાંમાથાંવાળીકેટલીકકીડીઓદરનાંદ્વારઆગળમાથુંરાખી, દરનુંમોઢુંબંધકરીદઈનેપડીરહેછેનેદરનુંરક્ષણકરેછે, તોવળીઅમુકકીડીઓબાગબાનબનીનેફૂગનાબગીચાઉછેરેછે. એફૂગમાંથીબચ્ચાંનેખોરાકઅપાયછે. કીડીગણિકા, કીડીપરિચારિકા, કીડીખેડૂતઅનેકીડીસ્થપતિપણહોયછે — હા, વિશ્વનીઅઠંગનેકુશળસ્થપતિ. ઇંચનાચોથાભાગજેટલુંઝીણુંઊધઈજેવુંજીવડુંવીસવીસફૂટઊંચામિનારારૂપીરાફડાબાંધેછે! રાફડાબાંધવામાંઊધઈજેયોજનાશક્તિ, ખંત, હિંમતઅનેકૌશલ્યભરીકારીગરીનુંદર્શનકરાવેછે, તેપિરામિડોબાંધનારાપ્રાચીનઇજિપ્તવાસીઓનુંસ્મરણકરાવેછે. એઇજિપ્તવાસીઓપાસેતોપિરામિડબાંધવામાટેટાંચાંપણકાંઈકસાધનોહતાં, જ્યારેઊધઈપાસેકુદરતેઆપેલાંતદ્દનટચૂકડાંસાધનોસિવાયબીજુંકશુંનમળે! છતાંવનસ્પતિનેચાવી, તેનાકૂચામાંથીરાફડાનાથરબનાવી, પોતાનીલાળવડેતેમાંસિમેંટપૂરીનેકુશળકડિયાનીમાફકઊધઈમિનારાચણેછે. કીડીનગરએકઅજોડલોકશાહીછે. તેમાંદરેકનાગરિકેપોતાનાવ્યક્તિત્વનુંસ્વેચ્છાએસમાજનેસમર્પણકરેલુંહોયછે. તેમાંકોઈસત્તાધીશનથી, અમલદારનથી, નેતાનથી. છતાંસૌપોતપોતાનુંકામચીવટથીકર્યેજાયછે. જગતમાંસહકારીસંસ્થાનીઆદ્યસ્થાપકકીડીજછે. જંતુઓનીસંસ્કૃતિઅતિપ્રાચીનછે — પૃથ્વીઉપરમનુષ્યપેદાથયોતેપહેલાંયુગયુગોનીએજૂનીછે. પાંચકરોડવરસથીતોકીડીઆજગતમાંજીવતીઆવીછે. માનવીનેસમાજરચનામાંમૂંઝવનારાઅનેકપ્રશ્નાોકીડીએલાખોવર્ષોપહેલાંઉકેલીનાખ્યાછે. પોતાનીસિદ્ધિઓમાંમગરૂરીમાનતામાનવીએવર્ગવિગ્રહવગરનોસમાજરચવામાટેનમ્રભાવેકીડીનાચરણપાસેબેસવાનુંછે. [‘નવચેતન’ માસિક :૧૯૬૨]