સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્યામ સાધુ/ચૈતરી તડકામાં...



ચૈતરી તડકામાં તારી યાદને
માની લીધી ડાળ મેં ગુલમ્હોરની!