સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્યામ સાધુ/મઘમઘ



યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડકેલો?