સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીઅરવિંદ/બ્રહ્મજ્ઞાન

From Ekatra Wiki
Revision as of 04:13, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ચંદ્રધીરેધીરેવાદળોનાપડદાપાછળગતિકરીરહ્યોહતો. નીચેનદી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ચંદ્રધીરેધીરેવાદળોનાપડદાપાછળગતિકરીરહ્યોહતો. નીચેનદીકલકલકરતીપવનનાસૂરમાંપોતાનોસૂરમેળવતીનાચતીનાચતીવહેતીહતી. પૃથ્વીનુંસૌન્દર્યઅર્ધાઅંધકારમાંઅર્ધાચંદ્રપ્રકાશમાંઓરખીલીઊઠ્યુંહતું. ચારેબાજુઋષિઓનાઆશ્રમોહતા. પ્રત્યેકઆશ્રમનીશોભાનંદનવનનીશોભાનેપણટપીજાયતેવીહતી. હરેકઋષિનીકુટિરનીઆસપાસનાંતરુ, પુષ્પોઅનેલતાઓસૌન્દર્યથીલચીપડતાંહતાં. આવીજ્યોત્સ્નાથીછલકાતીએકરાત્રેબ્રહ્મર્ષિવશિષ્ઠપોતાનીપત્નીઅરુંધતીનેકહેતાહતા, “દેવી, ઋષિવિશ્વામિત્રનેત્યાંથીથોડુંકમીઠુંલઈઆવોને!” આસાંભળતાંજઅરુંધતીનેઆશ્ચર્યથયુંઅનેતેમણેપ્રશ્નકર્યો, “પ્રભુ, આપઆકેવીઆજ્ઞાકરોછો? મનેએસમજાતુંનથી. જેણેઆપણાએકસોપુત્રોનોવધકર્યોછે...” એશબ્દોબોલતાંબોલતાંઅરુંધતીનોકંઠરૂંધાઈગયો. ભૂતકાળબધોસ્મરણપટપરતાજોથઈઆવ્યો. અપૂર્વશાંતિનાધામજેવુંએહૃદયવ્યથાથીઊભરાવાલાગ્યું. તેબોલ્યાં, “આવીજસુંદરકૌમુદીવાળીરાત્રેમારાપુત્રોવેદગાનકરતાકરતાફરતાહતા. એસોએસોવેદજ્ઞહતા, બ્રહ્મનિષ્ઠહતા. મારાએસર્વપુત્રોનેજેણેમારીનાખ્યાછે, તેનાઆશ્રમમાંથીમીઠુંમાગીલાવવાનુંઆપકહોછો? મનેકંઈસમજાતુંનથી.” ઋષિનુંમુખધીરેધીરેપ્રકાશથીછલકાવાલાગ્યું, સાગરજેવાએમનાહૃદયમાંથીશબ્દોનીકળવાલાગ્યા: “દેવી, એમનાઉપરતોમનેખાસપ્રેમછે.” અરુંધતીનુંઆશ્ચર્યખૂબવધીગયું. તેમણેકહ્યું, “એમનાઉપરઆપનેજોપ્રેમછેતોતોપછીઆપએમને‘બ્રહ્મર્ષિ’ નામેસંબોધનકેમનથીકરતા? એમનેબ્રહ્મર્ષિકહીદીધાહોતતોઆબધીજંજાળમટીજાત, અનેમારેમારાસોપુત્રોગુમાવવાનપડત.” ઋષિનામુખઉપરએકઅપૂર્વકાંતિપ્રગટીઆવી. તેબોલ્યા, “તેમનાઉપરમનેપ્રેમછેમાટેજહુંએમનેબ્રહ્મર્ષિકહેતોનથી. હુંએમનેબ્રહ્મર્ષિનહીંકહુંએમાંથીજતેઓબ્રહ્મર્ષિથઈશકવાનીઆશારહેછે.”

આજેવિશ્વામિત્રક્રોધથીજ્ઞાનશૂન્યબનીગયાહતા. આજેતેઓતપસ્યામાંમનપરોવીશકતાનહતા. તેમણેસંકલ્પકર્યોહતોકે, આજેજોવશિષ્ઠમનેબ્રહ્મર્ષિનહીંકહેતોતેમનોપ્રાણલઈશ. અનેએસંકલ્પનેપારપાડવાતેહાથમાંતલવારલઈપોતાનીકુટિરમાંથીબહારનીકળીપડ્યા, અનેધીરેધીરેવશિષ્ઠનીકુટિરનીપાસેઆવીઊભારહીગયા. ત્યાંઊભાંઊભાંતેમણેવશિષ્ઠનીબધીવાતોસાંભળી. હાથમાંજોરથીપકડેલીતલવારઢીલીથઈગઈ. તેવિચારવાલાગ્યા, મેંઆશુંકર્યું? તદ્દનઅજ્ઞાનમાંરહીનેમેંકેવોમોટોઅન્યાયકર્યોછે? કેવાનિર્વિકારહૃદયનાઋષિનેવ્યથાપહોંચાડવાનોપ્રયત્નમેંકર્યોછે! તેમનાહૃદયમાંજાણેસોસોવીંછીનાડંખનીવેદનાથવાલાગી, હૃદયઅનુતાપથીબળવાલાગ્યું. દોડીનેતેવશિષ્ઠનાપગમાંઢળીપડ્યા. થોડીક્ષણોતોતેકશુંબોલીજનશક્યા. પછીતેબોલ્યા, “ક્ષમાકરો. પણમારામાંતોક્ષમાયાચવાનીપણયોગ્યતાનથીરહી.” વિશ્વામિત્રનુંગર્વીલુંહૃદયબીજુંકાંઈબોલીશક્યુંનહીં. પણવશિષ્ઠશુંબોલ્યા? વશિષ્ઠેબેયહાથવડેતેમનેપકડીલીધાઅનેકહ્યું, “ઊઠોબ્રહ્મર્ષિ, ઊઠો.” વિશ્વામિત્રબમણાશરમાઈગયાઅનેબોલ્યા, “પ્રભુ, મનેઆમશરમમાંકેમનાખોછો?” વશિષ્ઠેજવાબઆપ્યો, “હુંકદીમિથ્યાબોલતોનથી. આજેતમેબ્રહ્મર્ષિથયાછો. આજેતમેઅભિમાનનોત્યાગકર્યોછે. આજેતમેબ્રહ્મર્ષિપદપ્રાપ્તકર્યુંછે.” વિશ્વામિત્રેકહ્યું, “આપમનેબ્રહ્મજ્ઞાનઆપો.” વશિષ્ઠેજવાબદીધો, “આપશેષનીપાસેજાઓ. તેજઆપનેબ્રહ્મજ્ઞાનઆપશે.” વિશ્વામિત્રશેષનીપાસેપહોંચ્યા. માથાઉપરપૃથ્વીધારણકરીનેશેષબેઠાહતા. વિશ્વામિત્રેબધીવાતકહીસંભળાવી. શેષબોલ્યા, “તમેજોઆપૃથ્વીતમારામસ્તકપરધારણકરીશકો, તોહુંતમનેબ્રહ્મજ્ઞાનઆપીશકીશ.” તપોબળનાગર્વથીભરેલાવિશ્વામિત્રેકહ્યું, “આપપૃથ્વીનેમાથેથીઉતારીનાખો. હુંએનેમારેમાથેલઈલઉંછું.” શેષેપૃથ્વીનેમાથાપરથીઉતારીતેવીજતેઆકાશમાંચક્કરલેતીલેતીગબડવાલાગી. વિશ્વામિત્રેગર્જનાકરી, “હુંમારાસમસ્તતપનુંફળઅર્પણકરુંછું. પૃથ્વી, સ્થિરથઈજા!” પણપૃથ્વીસ્થિરનથઈ. ત્યારેશેષબોલ્યા, “વિશ્વામિત્ર, પૃથ્વીનેધારણકરીશકાયએટલુંતપતોતમેકર્યુંલાગતુંનથી. પણકોઈદિવસકોઈસાધુપુરુષનોસંગકર્યોછે? કર્યોહોયતોતેનુંફળઅર્પણકરો.” વિશ્વામિત્રેકહ્યું, “એકાદક્ષણજેટલોવશિષ્ઠનોસંગકર્યોછે.” શેષેકહ્યું, “તેએનુંજફળઅર્પણકરો.” વિશ્વામિત્રબોલ્યા, “હુંએફળઅર્પણકરુંછું.” અનેધીરેધીરેપૃથ્વીસ્થિરબની. પછીવિશ્વામિત્રબોલ્યા, “હવેમનેબ્રહ્મજ્ઞાનઆપો.” શેષેકહ્યું, “મૂર્ખવિશ્વામિત્ર, જેનીસાથેનાએકક્ષણજેટલાસત્સંગનાફળરૂપેપૃથ્વીસ્થિરથઈગઈ, તેનેમૂકીનેતુંમારીપાસેથીબ્રહ્મજ્ઞાનલેવાઇચ્છેછે?” વિશ્વામિત્રક્રોધેભરાયા. વિચારવાલાગ્યાકે, આતોવશિષ્ઠેમનેછેતર્યો! ઝડપથીતેઓવશિષ્ઠપાસેજઈપહોંચ્યાઅનેકહેવાલાગ્યા, “આપેમનેશામાટેછેતર્યો?” વશિષ્ઠેધીરગંભીરભાવેઉત્તરઆપ્યો, “તેવખતેજોમેંતમનેબ્રહ્મજ્ઞાનઆપ્યુંહોતતોતેમાંતમનેવિશ્વાસબેસતનહીં. હવેતમનેશ્રદ્ધાબેસશે.” અનેપછીવિશ્વામિત્રેવશિષ્ઠપાસેથીબ્રહ્મજ્ઞાનપ્રાપ્તકર્યું.

ભારતદેશમાંઆવાઋષિઓહતા, આવાસાધુપુરુષોહતા. ક્ષમાનોઆવોઆદર્શહતો. એવુંતપોબળહતુંકેજેદ્વારાપૃથ્વીનેધારણકરીશકાતીહતી. ભારતદેશમાંવળીપાછાએવાજઋષિઓજન્મલઈરહ્યાછે. એઋષિઓનાપ્રભાવઆગળપ્રાચીનકાળનાઋષિઓનોપ્રકાશઝાંખોપડીજશે. એઋષિઓભારતદેશનેપ્રાચીનકાળકરતાંયેવધારેગૌરવઅપાવશે.