સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીધર બાલન/૨૦૦૬માં ફ્રેન્કફર્ટને મેળે

From Ekatra Wiki
Revision as of 04:15, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જર્મનીનાફ્રેન્કફર્ટશહેરમાંદરવરસેજગતનોસૌથીમોટોઆંતરર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જર્મનીનાફ્રેન્કફર્ટશહેરમાંદરવરસેજગતનોસૌથીમોટોઆંતરરાષ્ટ્રીયપુસ્તકમેળોભરાયછે. દરવરસેએપુસ્તકમેળોકોઈએકદેશનેમુખ્યસ્થાનઆપેછે. ૧૯૮૬માંભારતનેએસ્થાનમળેલુંઅનેહમણાંજાહેરાતથઈછેકે૨૦૦૬નાફ્રેન્કફર્ટમેળામાંફરીવારભારતનેએસ્થાનઅપાશે. વીસવરસનાગાળામાંઆવુંસન્માનબેવારમેળવનારએકમાત્રદેશભારતછે. ભારતમાંઆજે૧૬,૦૦૦જેટલાપ્રકાશકોછેઅનેઆદેશમાંવરસે૭૦,૦૦૦જુદાંજુદાંપુસ્તકોબહારપડેછેતેવોઅંદાજછે. તેમાંથી૪૦ટકાજેટલાંતોઅંગ્રેજીભાષામાંહોયછે. એરીતેઅંગ્રેજીપુસ્તકોનાંપ્રકાશનમાંભારતનુંસ્થાનબ્રિટનઅનેયુનાઇટેડસ્ટેઇટ્સપછીદુનિયામાંત્રીજુંઆવેછે. ભારતમાંપ્રકાશિતઅંગ્રેજીપુસ્તકોજગતનાઘણાદેશોમાંનિકાસથાયછે. ભારતીયપુસ્તકોનીનિકાસ૧૯૯૧માંરૂ. ૩૩કરોડનીહતી, તે૨૦૦૩માંરૂ. ૩૬૦કરોડપરપહોંચેલી. ભારતનીઅદ્યતનમુદ્રણવ્યવસ્થાઅનેમજૂરીનાનીચાદરનેકારણેકેટલાકદેશનાપ્રકાશકોપોતાનાદેશકરતાંભારતનાંછાપખાનાંમાંપુસ્તકોછપાવવાનુંપસંદકરેછે. એરીતેઆજેભારતનેવિદેશોમાંથીરૂ. ૯૪કરોડનુંછાપકામમળેછે. [‘ટાઇમ્સઓફઇન્ડિયા’ દૈનિક: ૨૦૦૫]