સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/પ્રથમ કેળવણી માબાપોની

From Ekatra Wiki
Revision as of 04:27, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} માબાપોનેએવાતનીખબરનથીહોતીકેપોતેપોતાનાબાળકનેકેળવણીઆપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          માબાપોનેએવાતનીખબરનથીહોતીકેપોતેપોતાનાબાળકનેકેળવણીઆપીશકેતેમાટેપ્રથમતોતેમણેપોતાનીજાતનેજકેળવવાનીરહેછે, પોતાનેવિષેસભાનબનવાનુંરહેછે, પોતાનાઉપરપ્રભુત્વમેળવવાનુંરહેછેકેજેથીપોતેબાળકઆગળએકખરાબદૃષ્ટાંતરૂપનબનીરહે. ખરીઅસરકારકકેળવણીતોદૃષ્ટાંતમારફતેજઅપાયછે. બાળકનેમાત્રાસારાસારાશબ્દોકહેવા, ડાહીડાહીશિખામણઆપવીએનોકશોજઅર્થનથી. આપણેજેકહેતાહોઈએતેમાંરહેલુંસત્યજોઆપણાજીવંતદૃષ્ટાંતદ્વારાઆપણેનબતાવીશકીએ, તોપછીઆપણાશબ્દોનીકેશિખામણનીકશીઅસરપડતીનથી. સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નિખાલસતા, હિંમત, નઃસ્વાર્થતા, ધીરજ, સહનશક્તિ, ખંત, શાંતિ, સ્વસ્થતા, આત્મસંયમ — આબધીવસ્તુઓએવીછેકેતેમનેશીખવવામાટેસુંદરશબ્દોકરતાંઆપણુંપોતાનુંદૃષ્ટાંતજઅનેકગણુંસારુંકામઆપેછે. માટેહુંમાબાપોનેકહીશકેતમારાજીવનમાંએકઉચ્ચઆદર્શરાખો, અનેતેઆદર્શઅનુસારજહંમેશાંતમારુંવર્તનરાખો. તમેજોશોકેતમારુંબાળકઆઆદર્શનેપોતાનીઅંદરથોડેથોડેઝીલવાલાગ્યુંછે. દરેકબાળકનેસ્વાભાવિકરીતેજપોતાનાંમાબાપતરફમાનઅનેઅહોભાવહોયછે. અનેમાબાપોજોસાવનાલાયકનથીહોતાંતોતેઓબાળકોનેહંમેશાંદેવજેવાંલાગેછેજઅનેતેઓપોતાથીબનેતેટલુંતેમનુંજઅનુકરણકરવાનોપ્રયત્નકરેછે. માબાપો, અમુકવિરલઅપવાદસિવાય, એવાતનોતોકદીખ્યાલજનથીકરતાંકેતેમનીખામીઓ, તેમનીજલદવૃત્તિઓ, નિર્બળતાઓ, આત્મસંયમનોઅભાવબાળકોઉપરકેવીતોભયંકરછાપપાડેછે. તમારાંબાળકોતમનેમાનઆપેએમતમેઇચ્છતાંહોતોપ્રથમતોતમેપોતેજતમારીજાતનુંસન્માનકરતાંશીખો, અનેહરપળેતમેપોતેએકમાનયોગ્યવ્યક્તિબનીરહો. તમેધ્યાનરાખોકેતમારાવર્તનમાંકદીપણતરંગીપણુંનઆવે, અસંયમનઆવે, તેમાંતુમાખીનઆવે, અધીરાઈનઆવે, બદમિજાજનઆવે. તમારુંબાળકતમનેકોઈપ્રશ્નપૂછેત્યારેતમારોજવાબતેસમજીશકવાનુંનથીએમમાનીનેતમેતેનેકોઈઅક્કલવગરનોકેમૂર્ખાઈભરેલોજવાબનઆપશો. તમેજોબરાબરપ્રયત્નકરશોતોતમારીવસ્તુતમેહંમેશાંબાળકનેસમજાવીશકશો — માત્રાતમારેતેનેએવીરીતેકહેવાનીકળામેળવીલેવીજોઈએકેજેથીતમારીવસ્તુસાંભળનારનામગજસુધીપહોંચીશકે. નાનીવયમાં, બારથીચૌદવર્ષસુધી, બાળકનુંમનસૂક્ષ્મરીતનાસિદ્ધાંતોઅનેવ્યાપકસ્વરૂપનાવિચારોનેઝીલીશકેતેવુંનથીહોતું. પરંતુતમેસ્પષ્ટઆકારવાળાંચિત્રો, પ્રતીકોકેદૃષ્ટાંતોનોઉપયોગકરીનેબાળકનામગજનેએવીતાલીમઆપીશકોછોકેજેથીતેએસૂક્ષ્મઅનેવ્યાપકવિષયોનેસમજતુંથઈશકે. માત્રાબાળકોનેજનહિ, પણઠીકઠીકમોટીઉંમરનામાણસોનેપણ, તેમજકેટલાકલોકોકેજેમનુંમનસદાબાળકનીકક્ષાનુંજરહેછેતેવાઓનેપણ, એકાદવારતા, કથાકેપ્રસંગજોબરાબરરીતેકહેવામાંઆવેતોતેથીતેમનેતાત્ત્વિકરીતનાંમોટાંમોટાંવ્યાખ્યાનોકરતાંપણવિશેષજ્ઞાનમળીશકેછે. એકબીજીવસ્તુસામેપણચેતતારહેવાનુંછે. બાળકનેકદીઠપકોનઆપશો — અનેઠપકોઆપવોપડેતોતેકોઈચોક્કસહેતુસરજઅપાય, ઠપકોઆપ્યાવિનાનજચાલેતેમહોયત્યારેજતેઅપાય. વારેવારેઠપકોમળતાંબાળકઠપકાથીટેવાઈજાયછે. પછીતમેતેનેગમેતેકહો, અવાજમાંગમેતેટલીકડકાઈલાવો, પણએનેતેનુંકશુંમહત્ત્વરહેતુંનથી. બાળકકોઈભૂલકરીબેસે, ત્યારેતેનીકબૂલાતએઆપમેળેનેનિખાલસભાવેકરેતેનીરાહજોજો. તમારીઅનેતમારાબાળકનીવચ્ચેભયનુંતત્ત્વદાખલથઈજાય, એવુંતોકદીનથવાદેશો. બીકમાંથીબાળકહંમેશાંઅસત્યઅનેદંભનોઆશરોલેવામાંડેછે. કદીભૂલશોનહિકેબાળકનેઆજગતમાંજન્મઆપીનેતમેતેનાપ્રત્યેનીએકફરજનોતરીલીધેલીછે. એફરજતમારેઉત્તમરીતેઅદાકરવાનીછે — અનેતેનોએકજમાર્ગએછેકેતમેપોતેવધુનેવધુઉત્તમબનો. તમારીજાતનેવટાવીનેતમારેસતતઊંચેનેઊંચેચડતારહેવાનુંછે. (અનુ. સુન્દરમ્)