સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/બોલતાં પહેલાં

From Ekatra Wiki
Revision as of 04:24, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પોતેશબ્દનોવિનિયોગકરીશકેછે, એવાતનુંમનુષ્યનેસહેજેઅભિમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પોતેશબ્દનોવિનિયોગકરીશકેછે, એવાતનુંમનુષ્યનેસહેજેઅભિમાનરહેતુંહોયછે. પૃથ્વીઉપરએજપહેલુંપ્રાણીછે, કેજેબોલીશકેછે. એટલેકોઈબાળકનેરમકડુંમળ્યુંહોયનેતેનીસાથેરમવાનુંએનેબહુગમે, તેનાજેવીએનીહાલતછે. કેટલાકલોકોએવાહોયછેકેત્ોપ્રથમબોલવામાંડેપછીજવિચારકરીશકતાહોયછે. મૌનમાંરહીનેવિચારકરવાનીએમનામાંશકિતનથીહોતી. એમનેજેકાંઈલાગે, તેવિશેએતરતબોલવાનુંશરૂકરીદેછે. એઅટકીશકતાનથી. બોલવામાંજએપોતાનોસમયપસારકરતાહોયછે. બોલતાંપહેલાંજવિચારકરવાનીટેવઆપણેપાડીશકીએ, તોપછીઆપણુંબોલવાનુંકાંઈનહીંતોઅર્ધુંતોઓછુંથઈજાય. [‘દક્ષિણા’ ત્રિમાસિક: ૧૯૭૭]