સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/“આવો માણસ કોઈ દિ’ જોયો નથી!”

From Ekatra Wiki
Revision as of 04:32, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સમાજઅનેસાહિત્યનેમળતાંમળેએવાસર્જકઝવેરચંદમેઘાણીનુંપત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સમાજઅનેસાહિત્યનેમળતાંમળેએવાસર્જકઝવેરચંદમેઘાણીનુંપત્રજીવન‘લિ. હુંઆવુંછું’ પુસ્તકમાંવાંચવામળેછે. બેખંડમાંથઈનેકુલ૧૩૬૬પાનાંમાંવિસ્તરતાઆગ્રંથનુંસંપાદનમેઘાણીનાચિરંજીવીવિનોદમેઘાણીઅનેવાર્તાકારહિમાંશીશેલતેકર્યુંછે. મેઘાણીએ૧૯૧૦થી૧૯૪૭નાંવર્ષોદરમિયાનલખેલાકેતેમનેમળેલાઅઢીથીત્રણહજારકુલપત્રોમાંથીઅહીં૧૨૯૨પત્રોપસંદકરીનેમૂકવામાંઆવ્યાછે. તેમાંથી૬૪૯પત્રોમેઘાણીએલખેલાછે, અને૬૪૩પત્રોઅન્યોએમેઘાણીપરલખેલાછે. સંપાદકોનાંઉત્કટઊર્મિઅનેઉમદાઉદ્યમથીતૈયારથયેલોઆપત્રસંચયઅનેકરીતેઅજોડછે. સંપાદકીયદૃષ્ટિ, વિદ્યાકીયનિષ્ઠા, અથકપરિશ્રમઅનેઉત્તમનેઉત્તમરીતેલોકોસુધીપહોંચાડવાનીવૃત્તિજેવીઅનેકગુણવત્તાઓતેનેએકસીમાચિહ્નબનાવેછે. તદુપરાંતઆપત્રોમેઘાણીનાઘટનાપૂર્ણઅનેસંઘર્ષમયજીવનનાઅંતરતમભાવોપરપ્રકાશપાડેછે, તેમજતેમનીએકદેદીપ્યમાનમાનવછબીઆપણીસામેમૂકેછે. ચૌદવર્ષનીઉંમરેલખાયેલાપહેલાપત્રથીજીવનનાછેલ્લાદિવસસુધીનાપત્રોમેઘાણીનીત્રણતપનીપરકમ્માનેજાણેસ્લો-મોશનમાંબતાવેછે. તેમાંવાત્સલ્યમૂર્તિબાપુજી, પરિવારપ્રેમીવડીલ, ઉત્કટસંવેદનશીલતાધરાવતાપતિ, નિષ્ઠાવાનસંશોધક, પ્રખરપત્રકાર, ઈમાનીસર્જકએવામેઘાણીનાપ્રાણવાનવ્યક્તિત્વનીરેખાઓએકબીજામાંભળતીરહેછે. બેખંડોનાઆસંચયનુંનામકરણમેઘાણીનાએકપત્રનીસહીપરથીકરવામાંઆવ્યુંછે. જીવણલાલઍન્ડકંપનીનામનીએલ્યુમિનિયમનાંવાસણોબનાવતીફૅક્ટરીમાંનોકરીકરવામેઘાણી૧૯૧૮થી૧૯૨૧નાંવર્ષોમાંકલકત્તાગયાહતા. ત્યાંથીતેમણેતેમનાપ્રાણનોનાભિપોકારકરતોપત્રએકમિત્રાનેલખ્યો. તેનોછેલ્લોફકરોછે : “અંધારુંથતુંજાયછે. ગોધૂલિનોવખતથઈગયો. વગડામાંથીપશુઓપાછાંઆવેછે — એનાકંઠનીટોકરીનોગંભીરઅવાજકાનેપડેછે. મંદિરમાંઝાલરવાગવાલાગી. હુંપણપાછોઆવુંછું. ધરાઈનેઆવુંછું. જીવનનીઆગોધૂલિનેસમયે, અંધકારનેપ્રકાશનીમારામારીનેવખતે, મારોગોવાળમનેબોલાવીરહ્યોછે — હુંરસ્તોનહિભૂલું. એનાસાદનેહુંઓળખુંછું — વધુશું? લિ. હુંઆવુંછું.” મેઘાણીનાપત્રોઅનેકપ્રકારનાસંબંધોઅનેસંપર્કોનેલગતાછે. તેમાંબંનેપત્નીઓઅનેતેમનાંસંતાનોઉપરાંતઅનેકપરિવારજનોઅનેમિત્રોછે. સંશોધકો, સાહિત્યકારો, સમાજસેવકોનેદેશભક્તોછે. પત્રકારો, સંપાદકોનેપ્રકાશકોછે. ગઢવીઓ, ચારણો, બહારવટિયા, વિદ્યાર્થીઓ, વાચકો, ચાહકોછે. લગભગબધાનાપત્રોમાંમાણસઅનેસાહિત્યકારમેઘાણીમાટેખૂબઉમળકોછે. પત્રોમાંવ્યક્તથતીલાગણીઓનોપટઘણોવૈવિધ્યપૂર્ણછે. સંતાનોમાટેઅખૂટપ્રેમઅનેચિંતાછે. આસપાસનાલગભગદરેકમાણસનીકાળજીઅનેકદરછે. સહુથીમોટાચિરંજીવીમહેન્દ્રસાથેનાપોણાબસોજેટલાપત્રોમાંલાગણીસભરછતાંયવાસ્તવદર્શીઅનેપ્રબુદ્ધપિતૃત્વદેખાયછે. પુત્રવધૂનિર્મળાપરનાપત્રોતોભારતીયસમાજનાસંદર્ભમાંઅનેવ્યક્તિગતલાગણીએમબંનેરીતેવિરલછે. પુસ્તકમાંએવામેઘાણીમળેછેકેજેમણેઘરઝુરાપો, દામ્પત્યજીવનનાઆઘાત, પુનર્લગ્નપછીઅનુકૂલનમાટેનીમથામણ, કટુતાઅનેએકંદરેકરુણતાસતતઅનુભવીછે. વ્યાધિઅનેવ્યાકુળતા, વ્યવહારઅનેવ્યસ્તતા, આવેશઅનેઆક્રોશનેમૂલ્યોતેમજઆદર્શોનીભવ્યતામાંસમાવીલેતામેઘાણીઅહીંછે. આમૂલ્યનિષ્ઠાઅનેકરીતેજોવામળેછે. એટલેજકોમીસંવાદિતા, અભિવ્યક્તિસ્વાતંત્રય, સંશોધનનીચીવટ, લેખકનાગૌરવઅનેઅધિકાર, ઉપેક્ષિતોનાપ્રશ્નોનીસમજજેવાઆપણાસાંપ્રતસાહિત્યમાંથીએકંદરેઓછાંથઈરહેલાંમૂલ્યોસાથેનોમેઘાણીનોઅનુબંધવત્તેઓછેઅંશેઅનેકપત્રોમાંજોવામળેછે. આસંચયનાપાનેપાનેસંપાદકદંપતીનીસમજઅનેમહેનતદેખાશે. વિનોદભાઈએપંદરવર્ષપહેલાંઆશીર્ષકથીમેઘાણીનાપત્રોપ્રસિદ્ધકર્યાહતા. આનવાસંચયમાંતેનુંબમણીપત્રસંખ્યાસાથેનવસંસ્કરણથયુંછે. પત્રોઉપરાંતબહુમોટાપ્રમાણમાંપૂરકવાચન-સામગ્રીઅહીંમળેછે, જેમાંછબીઓ, ચિત્રો, રેખાંકનો, નકશા, સ્થળસંકેતો, અવતરણો, પરિચયનોંધો, પ્રસંગનોંધો, પત્રનાસંદર્ભમુજબમેઘાણીનાતેમજઅન્યોનાંલખાણોનાઅંશો, હસ્તાક્ષરોનાંપુનર્મુદ્રણોવગેરેબાબતોનોસમાવેશથાયછે. તેનોવ્યાપ, ગ્રંથનીશાસ્ત્રીયતાઅનેસંપાદકોનીદૃષ્ટિસ્વતંત્રલેખનાવિષયોછે. આપત્રસંચયપૂર્વેસંપાદકયુગલે‘અંતર-છબી’ નામેમેઘાણીનુંસંકલિતઆત્મવૃત્તાંતપ્રસિદ્ધકર્યુંછે. વિનોદભાઈએમેઘાણીની૩૨વાર્તાઓનોઅંગ્રેજીઅનુવાદત્રણખંડોમાંકર્યોછે. તેમણે‘માણસાઈનાદીવા’નો‘અર્ધનલૅમ્પ્સ’ નામેઅંગ્રેજીઅનુવાદકર્યોછે. વિનોદભાઈનોખૂબજાણીતોબનેલોઅનુવાદએટલે‘સળગતાંસૂરજમુખી’. અમેરિકનલેખનઅરવિંગસ્ટોનેડચચિત્રકારવાનગૉગનાજીવનપરલખેલીનવલકથા‘લસ્ટફોરલાઇફ’નુંઆગુજરાતીઅવતરણછે. ‘લિ. હુંઆવુંછું’ પત્રસંચયસાહિત્યકારતેમજમાણસમેઘાણીનીએકતત્ત્વપૂર્ણપ્રતિમાઆપણીસામેમૂકેછે. તેમાંનોસાહિત્યકારકહેવાતીસાહિત્યિકપ્રતિષ્ઠાથીદૂરરહેવાકોશિશકરેછે. તેનાવિચારોમાંસાતત્યઅનેઅભિવ્યક્તિમાંપારદર્શકતાછે. કશુંમેળવીલેવાનાંવલખાંવિનાનીતપસ્યાછે. વિરલસચ્ચાઈઅનેઈમાનદારીછે. જીવનકાર્ય, સર્જનઅનેસમાજમાટેતીવ્રનેગહનનિસ્બતછે. તેનાથીપ્રેરાઈને, જાતનેનિચોવીનેથાયએટલુંકરવાનીઆસાહિત્યકારનીનેમછે. સંપાદકદંપતીનુંપણકંઈકએવુંજછે. એટલેજતેમેઘાણીનીદેદીપ્યમાનમાનવીયપ્રતિમારજૂકરવામાંસફળરહ્યાંછે. આપ્રતિમાનીવિશિષ્ટરંગરેખાઓબતાવતાકેટલાકપત્રોછે. કેટલીકછટાઓસંપાદકોએમૂકેલીપૂરકમાહિતીમાંથીઊપસીઆવેછે. આબંનેમાંથીથોડીકવિશિષ્ટરંગરેખાઓઅહીંમૂકીછે. મેઘાણીઅમરેલીહાઈસ્કૂલમાંહતાત્યારેછોકરાઓને“ગીતોગવડાવતા, નાટકોમાંપાઠલેતાઅનેસ્ટેજગજવતા.” તેદિવસોમાંતેઓ“એકસોળવર્ષનીશરમાળછોકરીજેવાદેખાતા”, તેવુંતેમનાવર્ગમિત્રાજગજીવનમોહનદાસગાંધીએપત્રમાંનોંધ્યુંછે. ‘ડોશીમાનીવાતો’ નામનુંપુસ્તકમેઘાણીએ૧૯૪૬માંસાતમીઆવૃત્તિપછીબંધકર્યું. કારણકેમહેન્દ્રભાઈએતેપુસ્તકબાળકોમાટેનાવાચનતરીકેયોગ્યનથીએવાતતેમનેસમજાવીઅનેલોકશાહીવાદીલેખકપિતાએતેસ્વીકારી. પાંચાળપ્રદેશમાં૧૯૨૭નાજુલાઈમાંપૂરઆવ્યુંત્યારેમેઘાણીરાહતકામમાંજોડાયાહતા. ચારજણનીટુકડીસાથેમેઘાણીનેવુંગામમાંગયાઅનેસહાયપહોંચાડી. જર્મનઓરિએન્ટસોસાયટીનાપુસ્તકમંત્રીડૉ. વિલ્હેમપ્રિન્ટઝ૧૯૨૮નાઑગસ્ટમાંલખેછે : “અહીંના‘ક્રિટિકલજર્નલઓફઓરિએન્ટલલિટરેચર’ નામનાસામયિકમાંતમારીપ્રશંસાત્મકસમાલોચનાલીધેલીછેતેવાંચીનેતમારીશ્રેણીનાંતમામપુસ્તકોમોકલવાવિનંતીકરુંછું. અમારાસંગ્રહમાંએબધાસંઘરવાહુંઉત્સુકબન્યોછું.” ધોલેરાસત્યાગ્રહમાંગિરફતારથયેલાભાઈઓનેઅભિનંદનઆપવામાટેમેઘાણી૨૭એપ્રિલ૧૯૩૦નાદિવસેબરવાળાગયાઅનેત્યાંપોલીસેતેમનેઅટકાયતમાંલીધા. ‘કોઈનોલાડકવાયો’ કાવ્યનીપહેલવહેલીપ્રશંસાનરસિંહરાવદિવેટિયાજેવાપંડિતવિવેચકનીરોજનીશીમાંમળેછે. મેઘાણીએબાળપણમાંલખેલીએકપ્રાર્થનાઅમરેલીનીજૈનબોઋડગમાંગવાતીહતી. મેઘાણીનેઆકાશદર્શનમાંરસહતો. ઉમાશંકરજોશીપરનાએકપત્રમાંતેમણેલખ્યુંછે : “હમણાંતોઆકાશનાતારા, ગ્રહો, નક્ષત્રોવગેરેનિહાળવાનીખૂબધૂનલાગીછે. પણઓળખુંફક્તબે-પાંચનેજ, એટલેબાકીનાજ્યોતિર્ધરોનીસામેતોબાઘાનીપેઠેજોઈરહુંછું… ચાલીસવર્ષોજીવનનાંગયાં, આખુંજગતડૉળવાનોદાવોકરનારલેખકબન્યો, નેરોજનાઆવાવિરાટસોબતીઆકાશનેજઓળખ્યાવિનારહ્યો! અનેએનજોયુંતેનેપરિણામેકેટલીબધીકંગાલિયતમારાસાહિત્યમાંપણરહીગઈહોવીજોઈએ.” ડૉ. આર્નોલ્ડબાકેનામનાડચસંશોધકઓક્સફર્ડયુનિવર્સિટીતરફથીભારતનાંભજનોપરસંશોધનકરવામાટેસજોડેભારતઆવ્યાહતા. ત્યારેમેઘાણીપરિવારેતેમનેઘણાંમદદઅનેમાર્ગદર્શનઆપ્યાંહતાં. ડૉ. બાકેએવડોદરા, રાણપુર, લાઠીઅનેવડિયાનીમુલાકાતલઈનેવાયરરેકોર્ડરતેમજ૩૫એમએમફિલ્મપરકરેલારેકોર્ડિંગનીકેસેટપરકરેલીનકલકેલિફોર્નિયાયુનિવર્સિટી (લોસએન્જેલસ)નાસંગીતવિભાગમાંએથનોમ્યુઝિયોલોજી (એટલેકેસંગીતશાસ્ત્રા, લોકસંગીત, પ્રાચીનસંગીતતથાતેનાવિવિધમાનવજાતિઓસાથેનાસંબંધોનાશાસ્ત્રા) વિભાગમાંસચવાઈછે. આરેકોઋડગનીઆખીનકલઅનેડૉ. બાકેએલીધેલીફિલ્મો, એમનાઅહેવાલોવગેરેસામગ્રીદિલ્હીનીઅમેરિકનઇન્સ્ટિટયૂટઑફઇન્ડિયનસ્ટડિઝસંચાલિતધઆર્કાઇવઍન્ડરિસર્ચસેન્ટરફોરએટનોમ્યુઝિકોલોજીમાંજતનપૂર્વકજળવાઈછે. ડૉ. બાકેનારેકોર્ડિંગમાંઆઠરચનાઓમેઘાણીએગાયેલીછે. ‘ફૂલછાબ’માંપોતાનાંલખાણોસાથેનાકાર્ટૂનમેઘાણીપોતેજદોરતા. મેઘાણીનેએકવ્યક્તિએલખેલાપત્રમાંતેમનાંનવાંપ્રકાશનોતેમજપુનર્મુદ્રણોપોતાનાપરિચિતએકપ્રકાશકનેઆપવાનીભલામણકરીહતી. તેણેએમપણલખ્યુંહતુંકે‘આપજેઆંકડોમૂકોએઉપાડીલેવા’ પ્રકાશકતૈયારછે. પત્રનીનીચેમેઘાણીએજવાબનોંધકરીછે : “જૂનાપ્રકાશકોનેહુંનછોડીશકું. તેઓએકરેલઉદ્યમપરસ્પરનાઇતબારપરઊભેલછે. અર્થલાભનીલાલચેહુંએઇતબારનલોપું.” ‘ફૂલછાબ’માંપોતાનુંલખાણછાપવાનોવારંવારદુરાગ્રહકરીનેહિંસકધમકીઓઆપનારાએકનામચીનમાથાભારેશખસેએકબપોરેબોટાદસ્ટેશનેમેઘાણીપરહુમલોકર્યો. મેઘાણીએસ્વરક્ષણાર્થેપૂરાજોરસાથેલડીનેએનેધૂળચાટતોકર્યો. એદૃશ્યસેંકડોમુસાફરોએજોયું. ૫-૪-૧૯૪૦ના‘ફૂલછાબ’માંમેઘાણીએ‘ગુંડાઓનોડરત્યજો’ નામેઅગ્રલેખલખ્યો. હુમલાનેવખોડતાઅનેતેમનાશૌર્યનીપ્રશંસાકરતાઅનેકપત્રોમેઘાણીપરઆવ્યા. મનોરંજકકાર્યક્રમોવિશેસ્પષ્ટતાકરતાએકપત્રમાંમેઘાણીલખેછે : “આજસુધીપુરસ્કારમાગ્યોનથીતેમજસાહિત્યેતરસમારંભમાંમનોરંજકકાર્યક્રમતરીકેમારાંગીતો-કથાઓનોઉપયોગકર્યોનથી. જ્યાંજાઉછુંત્યાંઆગીતો-કથાઓનેશુદ્ધસાહિત્યનીસામગ્રીતરીકેજલઈજાઉંછું. યજમાનોધરેછેતેમાંથીપ્રવાસખર્ચજસ્વીકારુંછું.” સંકટગ્રસ્તખેડૂતોનેસહાયકરવાઅનેખેડૂતોનાપ્રશ્નેજનતાનુંધ્યાનદોરવાખેડૂતસમિતિનાઉપક્રમેમેઘાણીએ૨૩માર્ચ, ૧૯૩૬નાદિવસેમુંબઈનાબ્લેટવેટસ્કીલોજમાંગીતોનોકાર્યક્રમરજૂકર્યોહતો. હૉલભરાઈજતાંટિકિટોબંધકરીદેવીપડીહતી. મેઘાણીરવીન્દ્રનાથટાગોરનેમુંબઈમાં૧૯૩૩માંમળ્યા. મુલાકાતનોસમયઅડધોકલાકનક્કીથયોહતો. પણગુરુદેવમેઘાણીનીલોકસાહિત્યવિશેનીવાતોબેકલાકસાંભળતારહ્યાનેતેપછીનંદલાલબોઝનેમેઘાણીનાઘરેમોકલીશાંતિનિકેતનમાંવ્યાખ્યાનોઆપવામાટેનુંઆમંત્રણઆપ્યુંહતું. મેઘાણીએ૧૯૪૧નામાર્ચમહિનામાંશાંતિનિકેતનમાંલોકસાહિત્યપરવ્યાખ્યાનોઆપ્યાંહતાં. ત્યાંનાવિદ્યાર્થીઓ, અધ્યાપકોઅનેકલાકારોપરમેઘાણીનીભૂરકીછવાઈગઈહતી. તેમાંથીકેટલાકેમેઘાણીનેભાવભીનાપત્રોલખ્યાહતા. મેનાનામનીવિદ્યાર્થિનીએલખ્યું : “આઠદિવસરહ્યા, પણરહ્યાનહોતેવુંલાગેછે.” વિશ્વનાથખન્નાલખેછે : “અલ્પસમયમેંહીનજાનેકૈસીમાદકસુધાહમલોગોંકોપિલાઈજિસકાનશાચિરકાલતકનહીંઉતરેગા.” મેઘાણીશાંતિનિકેતનથીગયાપછીપણઠેરઠેરતેમનુંનામઘણીવખતકેવાઆદરથીલેવાતુંહતું, તેમણેઆખાયવાતાવરણનેકેવીરીતેમંત્રામુગ્ધકર્યુંહતુંતેનીવાતવ્રજલાલત્રિવેદીનાપત્રમાંવાંચવામળેછે. શાંતિનિકેતનમાંઅંગ્રેજીમાંઆપેલાંવ્યાખ્યાનોએમેઘાણીમાટેવિશાળભારતનાંદ્વારખોલ્યાંહતાં. શાંતિનિકેતનનાંત્રૌમાસિક‘ધવિશ્વભારતીક્વાર્ટર્લી’માંમેઘાણીએલખેલોલેખ‘ફોકસોંગ્સઑફગુજરાત’ ૧૯૪૩માંપ્રગટથયો. તેપછીનાવર્ષેગુજરાતરિસર્ચસોસાયટીનામુખપત્રમાં‘મેરેજસોંગ્સઑફકાઠિયાવાડ’ નામનોલેખપ્રકટથયેલો. ઓક્સફર્ડનાઅંગ્રેજનૃવંશશાસ્ત્રીઅનેજગવિખ્યાતઆદિવાસીસંશોધકવેરિયરએલ્વિનેતેમનાએકપુસ્તકમાંમેઘાણીએલખેલાબધાજઅંગ્રેજીલેખોનીસૂચિઆપવાનીઇચ્છાવ્યક્તકરીહતી. મેઘાણીએ૧૯૪૩નાઑગસ્ટમાંમુંબઈમાંઠક્કરવસનજીમાધવજીવ્યાખ્યાનોઆપ્યાં. આખૂબમોભાદારવ્યાખ્યાનમાળામાટેનીતૈયારી, વિદ્વાનોસાથેચર્ચા, ભરચકસભાગૃહમાંવ્યાખ્યાનોઆપવામાંપડતાશ્રમ, અનેલોકસંપર્કનીવચ્ચેપણમેઘાણીતેમનાંબીજાંપત્નીચિત્રદેવીનેમદદકરવાનુંચૂકતાનહતા. ચિત્રદેવીકાઠિયાવાડીભરતકામબનાવડાવીનેતેનુંવેચાણકરવાનોવ્યવસાયકરતાં. આવસ્તુઓગ્રાહકોનેબતાવવાનું, સમજાવવાનું, મંગાવવાનુંઅનેગ્રાહકોનેપહોંચાડવાનુંકામમેઘાણીએવ્યાખ્યાનોઉપરાંતનાસમયમાંકર્યુંહતું. ચિત્રાદેવીનેઆકામમાંતેમણેવર્ષોસુધી, જુદીજુદીજગ્યાએઅનેકરીતેમદદકરીહતી. મેઘાણીએ‘ફૂલછાબ’નાવાચકોમાટેઘણાંભેટપુસ્તકોલખ્યાંહતાં. તેમાંથીકેટલાંકતોમાત્રઅઢીસો-ત્રણસોરૂપિયાપુરસ્કારલઈનેલખ્યાંહતાંઅનેતેનીઆવૃત્તિઓ૫-૬હજારનકલોનીથઈહતી. પોલીસખાતામાંકામકરતામેઘાણીનાપિતાએ૩૦વર્ષસુધીરાખેલોતમંચોતેમનામૃત્યુપછીરાણપુરપોલીસનાતાબામાંહતો. તેપાછોમેળવવામેઘાણીએઘણીલખાપટ્ટીકરી. અનેઅંતે૨૬-૮-૧૯૨૮નાદિવસેઅમદાવાદનાજિલ્લામેજિસ્ટ્રેટનેઅંગ્રેજીમાંલખ્યું : “મારોતમંચોમનેઅહીંઅથવાભાવનગરમાંસલામતપાછોસોંપાવોજોઈએએવીમારીસાદરરજૂઆતછે. રાણપુરપોલીસતમંચોમનેસોંપવામાંનિષ્ફળજશેતોમારાવાંકવગરમારોતમંચોજિલ્લાપોલીસપડાવીલેવામાગેછેએવુંદુઃખદઅનુમાનકરીશ. પણમનેશ્રદ્ધાછેકેઆપઆબાબતન્યાયકરશોઅનેઆપનીપોલીસનેઆપખુદપગલુંલેતાઅટકાવશો.” પોતાનીકૃતિઓપરથીફિલ્મોબનેતેવાતસાથેમેઘાણીસંમતનહતા, એવાતઅનેકપત્રોમાંતેમણેલખીછે. એકમાંતેઓલખેછે : “…સિનેમાનીસૃષ્ટિપ્રત્યેહુંઉદાસીનબન્યોછુંનેમનેભારોભારબીકપેસીગઈછેકેઆપણાગુજરાતીલેખકોનીવાર્તાઓપડદાપરનિષ્ફળજજાયછે. એનિષ્ફળતાનોઆઘાતમારાજેવાનબળાહૃદયનામાણસનેઘણોમોટોલાગે.” અમદાવાદમાં૧૯૪૬નાજૂન-જુલાઈમાંકોમીહુલ્લડોથયાંઅનેતેમાંવસંત— રજબશહીદથયા. આતોફાનોમાંગાંધીજીઅનેતેમનાઅનુયાયીઓનીભૂમિકાવિશેમેઘાણીએ૬-૭-૧૯૪૬નાપત્રમાંલખ્યું : “મહાત્માજીબીજાઓનેઆવાઘદીપડાનીબોડમાંઅહિંસાપ્રબોધવાજવાનીહાકલદેવાકરતાંપોતેજોપાંચસોકનેલઈજમાલપુરજેવાએકાદસ્થળમાંપહોંચીપદાર્થપાઠઆપેતોવધુશ્રેયસ્કરબને. આટલાંહુલ્લડોથયાં; મહાત્માજીનેકેએમનાપટ્ટશિષ્યોમાંથીકોઈનેએબૂઝવવાજતાજોયાનથી.” આસંદર્ભમાંગાંધીજીએ૨૮જુલાઈઅને૪ઑગસ્ટના‘હરિજનબંધુ’માંદિલગીરીનાસૂરેલખ્યુંહતું : “હુંઘરમાંબેસીનેબીજાઓનેમરવામોકલુંએમારેમાટેશરમનીવાતકહેવાયનેએઅહિંસાનાદાખલારૂપનથાય.” ‘ફૂલછાબ’ કાર્ટૂનકેસમાંમેઘાણીનેસરકારેકોમીવૈમનસ્યફેલાવવાનાહળાહળખોટાઆરોપસર૧૯૪૧નામેમહિનામાંગિરફતારકર્યાહતા. (અલબત્તઅદાલતેમેઘાણીનેનિર્દોષજાહેરકર્યાહતા.) ધરપકડપછીજામીનમળતાંપહેલાંમેઘાણીકાચાકામનાકેદીઓમાટેનીકોટડીમાંરહ્યાહતા. તેવખતેતેમનેબરાકમાં“ઝાડુમળેતોવાળીનાખવાની” અને“બાગમાંપાણીભરીભરીનેઝાડનેપાવાની” ઇચ્છાથઈ, કેમકે“ઝાડવાંપાયાંહોતતોતોએકાદ-બેનવીટીશીઓ, કૂંપળો, કળીઓએકદિવસઈશ્વરનીઅદાલતમાંહાજરથાતનેગવાહીપૂરતતોખરીકેઆમાણસનેવિનાશનામોંમાંયસર્જનપ્યારુંહતું.” મેઘાણીએઉમાશંકરનેલખેલાઅનેકપત્રોમાંથીએકમાંલખ્યુંહતું : “નવરાતરનાદિવસોમાંબહારપડતુંલોકજીવનએકેયવારગુજરાતમાંજોયુંનથીતેજોવુંછે.” તેમનેબીજાએકપત્રમાંલખ્યુંહતું : “ઝંખનાફક્તએકરહીજાયછેગુજરાતનાંપૂરાંદર્શનકરવાની, તમારાજેવાભોમિયાનાસાથમાં.” મેઘાણીએતેમનાઅવસાનનાઆગળનાદિવસેદિલીપકોઠારીપરનાપત્રમાંલખ્યું : “પીપલ્સથિયેટરનાંત્રણબૅલેપરમુંબઈસરકારેમૂકેલોપ્રતિબંધવખોડીકાઢવાઅનેસખતવિરોધઉઠાવવાઆપણેસૌએસંયુક્તબનવુંજોઈએ. આતોઘણુંઅનુચિતકહેવાય. મેંએજોયાંછેઅનેમનેએમાંકશુંજવાંધાભર્યુંલાગ્યુંનથી. મુંબઈસરકારેતોમાઝામૂકવામાંડીછે. મોરારજીદેસાઈજેવોકલા-સાહિત્યનોમૂળાક્ષરપણનસમજનારમિથ્યાભિમાનીમાણસપગલેપગલેલોકશ્વાસનેજરૂંધીરહેલછે. બહુઉકળાટથાયછે.” મેઘાણીએઅવસાનનાબેદિવસપહેલાં‘સંસ્કૃતિ’ સામયિકમાટેઉમાશંકરનેલેખમોકલ્યોહતોનેતેનીસાથેનાપત્રમાંલખ્યુંહતું : “શરીરકામકરીશકતુંહશેત્યાંસુધીતોમારોલેખદરઅંકેહાજરહશે…” ‘લિ. હુંઆવુંછું’માંઅનેકપત્રોએવાપણછેકેજેમેઘાણીનીકૃતિનીશ્રેષ્ઠતાઉપસાવતાહોય, તેમનાસંશોધનનીમહત્તાબતાવતાહોયકેમાણસતરીકેનીતેમનીમોટાઈનીવાતકરતાહોય. વેરિયરએલ્વિનલખેછેકે : “તમેસાચાલોકજીવનનુંઅર્થઘટનકરીરહ્યાછોતેઅમારેસહુનેમાટેપ્રેરણારૂપછે.” ઇરાવતીકર્વેતેમનાસંશોધનમાંમેઘાણીએકરેલીમદદમાટેતેમનોએકથીવધુવખતઆભારમાનેછે. પ્રખરવિદ્વાનજહાંગીરએદલજીસંજાણાલખેછે : “હવેહુંવિદ્યાર્થીતરીકેમાહિતીશોધવાતમારીપાસેઆવુંછું.” ગુજરાતીસાહિત્યપરિષદનારાજકોટઅધિવેશનનાવ્યાખ્યાનમાંમેઘાણીએસંઘોર્મિનીવિભાવનાનાંદર્શનકરાવ્યાંહતાં. તેનોઉલ્લેખકરીનેબ. ક. ઠાકોરલખેછે : “સંઘોર્મિનાઝીલનારઅનેતેનેઝિલાવનારથોડીજવ્યક્તિઓહોયતેમાંનાતમેઅદ્યતનગુજરાતેછો…” ચારણીસાહિત્યપરનામેઘાણીનાઅભ્યાસનીવાતકરતાંઠારણભાઈગઢવીલખેછે : “આપએટલાઊંડાઊતર્યાછોકેતેટલુંજ્ઞાનઅમારીજ્ઞાતિમાંકોઈકનેહોયતો. આપેઅમારીજ્ઞાતિપરમહાનઉપકારકર્યોછે. આખીજ્ઞાતિઆપનીઋણીછે.” ઇન્દ્રવસાવડાલખેછે : “મારીનાનીદીકરીનેટાઢીબોળકબરમાંસુવાડતાંસુવાડતાંતમારી‘સોરઠતારાંવહેતાંપાણી’ અને‘વસુંધરાનાંવહાલાદવલાં’ ચોપડીઓમાંથીમનેકેટલુંઆશ્વાસનમળ્યું!” કાકાસાહેબકાલેલકરલખેછે : “મરાઠીમાંજેમ‘જ્ઞાનેશ્વરી’ એઆદ્યગ્રંથનુંસ્વતંત્રવ્યાકરણરચાયુંછે, તેમતમારેહાથેસંગ્રહિતલોકસાહિત્યનુંવ્યાકરણ, ભાષાશાસ્ત્રાઅનેવ્યુત્પત્તિશાસ્ત્રાતૈયારકરવામાટેકોઈવિદ્વાનપાકવોજોઈએ. એવાવિદ્વાનનુંઆહ્વાનકરવાનોઅધિકારતમારોછે.” શાંતિનિકેતનનાગુરુદયાલમલ્લિકેલખ્યુંછે : “હુંહિંદનોસમ્રાટહોતતોતમનેમારાવડાપ્રધાનનીમત. પહેલુંકારણતોએકેતમેકવિછો, દ્રષ્ટાછો; બીજુંએકેતમારીનજરદરેકમાંનુંશ્રેષ્ઠપારખીશકેછે… તમારીસ્મૃતિઓનાંમઘમઘતાંઉપવનોમાંતમનેવારંવારમળુંછું.” મેઘાણીએલોકસાહિત્યનાસંશોધનમાટેસૌરાષ્ટ્રખૂંદ્યુંહતું. તેમણેગામડાંગામનાચારણો, ગઢવીઓ, આહિરો, મેરો, ખારવાઓ, ખેડૂતોનીસાથેબેસીનેમૌખિકલોકસાહિત્યએકઠુંકર્યુંહતું. ટાંચણોનેનોંધોકર્યાંહતાં. પોરબંદરનાબરડામહાલનાબગવદરગામનાંમેરાણીબહેનઢેલીએએકવખતપોણીરાતજાગીનેમેઘાણીનેમેરાણીઓનારાસડાસંભળાવ્યાહતા. ૧૯૭૫માં૯૦વર્ષનાંજાજરમાનઢેલીઆઇએનરોત્તમપલાણનેમેઘાણીનુંએકસંસ્મરણકહ્યુંહતું. તેમાંમેઘાણીનાસહવાસઅનેરીતભાતનુંસોંસરીભાષામાંવર્ણનકરીનેછેલ્લેઢેલીઆઈકહેછે : “આવોમાણસમેંકોઈદિ’ જોયોનથી. એનીહાજરીનોકોઈકહેતાંકોઈનેભારજનોલાગે!” [‘આરપાર’ અઠવાડિક :૨૦૦૪]