સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંત ફ્રાન્સિસ/એવું કરો કે —

From Ekatra Wiki
Revision as of 04:34, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} હેપરમાત્મા, મનેતારીશાંતિનુંવાહનબનાવ. જ્યાંધિક્કારછેત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          હેપરમાત્મા, મનેતારીશાંતિનુંવાહનબનાવ. જ્યાંધિક્કારછેત્યાંહુંપ્રેમવાવું જ્યાંઘાવથયોછેત્યાંક્ષમા જ્યાંશંકાછેત્યાંશ્રદ્ધા જ્યાંહતાશાછેત્યાંઆશા જ્યાંઅંધકારછેત્યાંપ્રકાશ જ્યાંશોકછેત્યાંઆનંદ. હેદિવ્યસ્વામી, એવુંકરોકે, હુંઆશ્વાસનમેળવવાનહિ, આપવાચાહું મનેબધાંસમજેએકરતાંહુંબધાંનેસમજવાચાહું મનેકોઈપ્રેમઆપેએકરતાંહુંકોઈનેપ્રેમઆપવાચાહું. કારણકે, આપવામાંજઆપણનેમળેછે; ક્ષમાકરવામાંજઆપણેક્ષમાપામીએછીએ મૃત્યુપામવામાંજઆપણેશાશ્વતજીવનમાંજન્મીએછીએ. (અનુ. કુન્દનિકાકાપડીઆ)