સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સનતકુમાર ભટ્ટ/“એ તો મારો ભાઈ છે!”

From Ekatra Wiki
Revision as of 04:41, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ડુંગરનુંચઢાણઆકરુંહતું. યાત્રાળુસૌનાંમોંપરથાકનાંચિહ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ડુંગરનુંચઢાણઆકરુંહતું. યાત્રાળુસૌનાંમોંપરથાકનાંચિહ્નદેખાતાંહતાં. સૌબોજારહિતથઈચાલતાંહતાં, છતાંહાંફતાંહતાં. બધાંનીસાથેબારેકવરસનીએકછોકરીપણચડતીહતી. કેડેચારેકવરસનોછોકરોતેડયોહતો. કોઈનેદયાઆવી, પૂછ્યું, “અલીછોડી, આછોકરાનેઊંચકીનેચડેછે, તેતનેભારનથીલાગતો?” છોકરીએજવાબઆપ્યો, “ભાર? — નારે, એતોમારોભાઈછે!”