સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર —

From Ekatra Wiki
Revision as of 04:56, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} {{center|૧. ફરિયાદ}} સાયેબ, કોઈકેઆએકવખારઊભીકરીદીધીછે અમારારહે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         

૧. ફરિયાદ

સાયેબ, કોઈકેઆએકવખારઊભીકરીદીધીછે અમારારહેણાકમહોલ્લામાંજ, રાતોરાત; આપકંઈકકરો, કાયદેસરનું. —ના, ના; આતોએકઅરજછેઅમારી, સાયેબ. અગવડ? અગવડનુંતોપૂછતાજના! હક? પૂછવાનોહક, આપનો? છેજતો, મોટાસા’બ, છેજતોઆપનોપૂરેપૂરો. એવોમતલબ નો’તોકે’વાનોજરીકે, સાયેબ. આતોકે’વાનીરીતઅમારીઅભણલોકની, મે’રબાન. મતલબકેઆવખારેઅગવડોબઉવધારીમૂકીછેઅમારી, સાયેબ. તેવનાંઆપનેતકલીફઆપવાઆવીએઅમો? મુશ્કેલીઓટૂંકમાંકહેવીહોય, નાંમદાર, તોએજ કેઅમારાથીતોરાતેઊઘાતુંનથી, મે’રબાન, નેદા’ડેજગાતુંનથી. લ્યો, આટલુંકયુંએમાંઆપતોબધુંપલકમાંપામીજાઓએવાછો, સાયેબ. આપનાંતોવખાંણકરીએએટલાંઓછાંછે, નાંમદાર. પણઆવખારનુંકંઈકરો, કાયદેસર, તોમે’રબાની.

૨. મુલાકાત

આઅમારાંઘરાંસાયેબ, જેગણોતે. વાયર? નાસાયેબ! હોય? વીજચોરીનાવાયરનથી, સાયેબ. લટકેછેખરા, પણએતોજીઈબીવારાઓએઐસેજનોંખીઆલ્યા’તા, સા’બ, બેસાલપહેલોં. ત્યારનાએમનેમછે, સા’બ. હેં? ના-ના, ઇયાદકેમનથી? ઇયાદછે: ચૂંટણીપેલોંઆપેજ નખાઈઆલ્યા’તા; ઇયાદછે, નાંમદાર. ના-ના, કંઈનઈંએતો, કોયક્યાંકંઈબોલ્યુંછેઅંઈ? એતોઅમથી. એતોપેલીલખમી. એતોએનોકિસોર. કિસોરનુંએકેકિસોરચોંટીજ્યો’તોગઈસાલબાપડો, વરસથયંુ, આથોંભલે. એમોંબોલીકઇયાદછેમારોકિસોર.—ના. કંઈમલ્યુંતોનથીસુધરઈકેજીઈબીકેકોઈકેતોંકોઈકને.—નઈંલખમી? આપઅપાવસો?—સોંભળ, ’લીલખમી, સાયેબનાંમદારજાતેઅલાવસેતને વળતર. સરકારકને, સમજી? ઓમનીઆય. પજેલાગ, સાયેબમે’રબાનકો. ગતીરઈએતો. ગમારલોકાંઅમારાં. મનમાંનાલાવતા. પધારો. આગળપધારો. હા, એજવખાર. પીપળાપાછળદેખાયછે, એજ. છેનેતોતિંગ, સાયેબ?

૩. વખારમાંનજર

આપસે’જમોડાપધાર્યાએટલેપીપળાતળેવધારેઅંધારિયુંજણાતુંહસે, નામદાર, પણઆજગોએતોબપોરેયતડકોપોં’ચતોનથી. લાઇનોતોએલોકાએછ-છનંખાઈછે: તૈણજમણે, તૈણડાબે. નેબીજીબેરિજવમાંપાછળ, તેવધારાની. કરંટતો, સાયેબ, ધમધમાટજાયછેઆઠે-આઠમાંથતોકનેમોંય, પાવરની કોઈખોટનથીવખારવારાને, પણદૈજાણેકેમ લાઇટનથીચલાવતાએકેઆમઆડેદા’ડે. કો’કરાતેઓંખોઓંધળીકરીમૂકેલાઇટોજલાઇટોસળગાઈને, બાકીચાહીકરીનેઆવુંરાખેછે, અંધારિયું-અંધારિયું. અલ્યા, બૅટરીલાયતોમારી, બીયેસેફવારી, ઓયડીમોંથી. હાંસા’બ, બીયેસેફમેંથા, પૂરેદસસાલથા, જનાબ, કછબોડરપેથા; લાય’લા, આતબકીહૈ, મારીબેટી, ચોમડુંચીરીનાખેઅંધારાનુંગમેતેવાનું, તેજમિજાજની. હવડેદેખાડું, સા’બ. બૅટરીહમારી, ઓંખોઆપકી, ખિડકીવખારકી. અલ્યા, જોતો, એકાદ બારીતોઢીલીનીકળસે, ધકેલીજો, ડાબે નહીંતોજમણે, પાછળનહીંતો આગળ.

૪. ...પણવખારમાંનોકરી?

દેખા, સા’બ? યેદેખો... ઔરયે... દેખાયાબરોબર? યેતોસા’બ, કુછભીનહીંહૈ, યેખડકીવાલાનજારા. મામલોતોમે’નગેટખૂલેને, તૈંયેનજરેચઢે. હાસા’બ, યેસા’બ, વખારકામે’નગેટ હૈનેબુલંદદરવાજા, સા’બ?... ના-ના, સાહેબ, ના, ગુજરાતીછું, મુસલમાનનથી. કંપલેટગુજરાતી. આતો... એમજ, સાયેબ, બીયેસેફવારીટેવ, એવુંબોલવાની. આપતોપલકમાંપામીજાઓએવામે’રબાનછો, માઈબાપ. આમે’નગેટતોનાંમદાર, દેખનારદેખતોરહીજાયએવોછે, અજવાળામાં. આજુઓટોરચે-ટોરચે, આચચ્ચારઇન્ચનાચાપડા, લોખંડી, સર; નેપણે, ત્યોં, વખારનીભીંતોમોં, નીચે, આડાબેનેઆજમણે, જોયાં.? જડીદીધાંછે બેકડાં, નેઆસીધમાંઉપરબીજોં, બેચણતરમાંજજડીલીધોંછે, નાંમદાર. નેએમોં કડેથીકડેલોઢાનાઆચાપડાઅદબભીડીને, સરકાર, નેતૈણતૈણતો તાળાં, સાયેબ, બેનીચેનાકડેડાબા-જમણીનેતીજું, દેખોઆ, વચ્ચેદૈતજેવુંબેચાપડાનુંભેગું. દૈજાણેકોણછેમાલિકઆવખારનો, સાયેબ, નેએવંુતેસંુછેઆતાળાકૂંચીમોં? એનાંમાણહાંઐડધીરાતેતૈણેતાળાંખોલેનેચાપડાપછાડેનેદરવાજા ધકેલે, ત્યારે, સાયેબ, મ્હોલ્લાનાંછોકરાંઝબકીનેરોવેચઢેછે, સાયેબ, નેબીજેદા’ડેઅમારેનોકરીતોખરીજ. ઓંખોફાડીનેજાગવુંપડે. નોકરી? છેજતો. નોકરીતોખરીજને, નાંમદાર. હા, એખરું, નાંમદાર. નોકરીમલીરે’ છેઅમોનેઆપનારાજમોં, નાંમદાર. બેકારી? બેકારીમાંતોબસઆપાહેંનીસ્હકારીતૂટીએમોંઅમારા છજણનીનોકરીગઈ, નાંમદાર. ના-ના, છયેબાપડાકારકુન-પટાવાળામાંહતા, સરકાર, એમોંનું એકેજેલમાંનથી, માલિક. જેચારસાહેબોજેલમાંજયેલાએચારેયપાછા જામીનપરછૂટ્યાછે, સાયેબ, નેલેરિયાંકરેછે, ત્યોંબહુમાળીમોં. અમનેસોવોંધોહોય, સાયેબ? છોકરતાબાપડાપોતાનેબંગલે. પણઅમારાઆછયેનુંતોઆયીબન્યુંને, નાંમદાર? હેં? ખરેખરામાં? નાહોયઆજનાજમાનામાં, નાંમદાર! અલ્યાભટ, રાઠવા, કોકિલાબૂન, છયેઝટનામ-ઠેકાણાંલખાવોઆપડાસાયેબને, છયેનેસાયેબજાતે નોકરીઅલાવસે. અલીઝટકર, કોકી, લખમીચાંલ્લોકરવાનતુક્યાં... ક્યોં, સાહેબ? ક્યોંનવીનોકરી, નાંમદાર? વખારમોં? આવીઆહામેનીવખારમોંનોકરી, નાંમદાર?

૫. સાહેબવારીસુખસોન્તી (પણવખારએમનેમ)

વોંધોસોહોય, મોટાસા’બ? વોંધાનોસવાલજનથી, સરકાર. મોટીમે’રબાનીઆપનીઆતો. આતોહોંભળતાંવેંતસે’જઓંચકોજરીકખઈજયાઅમો, નાંમદાર. એટલેએમકેઓંચકોતોસો, પણએમકેઆપનાંમદાર નોકરીઆભટ-રાઠવાનેઆવખારમાંકઈરીત્યે...? વાહ! વાહ-વાહ! આનુંનોંમવહીવટ, નાંમદાર; આનુંનોંમકડપ! અલ્યાઓ, સોંભળ્યુસૌએ: સાયેબજાતેપેલાવખારવારાઓનેરોકડુંપરખાવસે કેવખારરાખવીહોયતોઆછયેછનેઅંદરનોકરીએરાખવાપડસેનેએયે પૂરાકાયદેસરનાપગારે. વાહ! આનુંનોંમરાજનેઆનુંનોંમસુખસોન્તી. આપને? આપનેયેખરીસ્તો, સાયેબ; સુખસોન્તીઆપનેપેલી. પડવાનાસ્તો, આખામ્હોલ્લાનામતઆઇલેકસનમાંખરીજગોએજપડવાના, નાંમદાર. સાયેબ-સાયેબ! ઓમ, પણ, આપઓમઊધીબાજુક્યોંચાલ્યા? પૂરી? આપનીમુલાકાતપૂરી? બીજેપોંચવાનુંછે? સાયેબ? ’લ્યા, સાયેબબોલ્યાક? મેમણવાડનેમિસનવારાલત્તામોંયેવખારોનોઆવોજમામલોથયોછે. ’લ્યા, બે’રોછઅ્? તોસારું, સરકાર, ત્યોંનુંજુઓ. પણ, સાયેબ, સાયેબ, આહોંમીવખારનુંકંઈનંઈ?

૬. એકસજેસન (રૂબરૂકચેરીમાં)

નાસાહેબસ્રી, કોઈનવીલપલઈનેનથીઆયા, નાંમદાર; એજરજૂઆતછે, વખારવારી. આપતૈણમાસપેલાંજ્યાંપધારેલાએજમ્હોલ્લાની. હાએજવખાર, મોટાસા’બ, ચાપડાવારી. એનું, નાંમદારસ્રી, એટલુંજછેકેએહજુત્યોંનીત્યોંજછે, ને, નામદારસ્રી, ત્રાસબહુવધીજ્યોછેનેવેઠાતોનથીતેમાંઆયાછીએ. અમોનેઆપોંચનેઅંદરઆવ્વાદીધાછે, મોટાસા’બ, આપનીરૂબરૂ; નેબીજાબધાયઆપનેઅરજીએઆયાછે, બારઓસરીમાંસોન્તીથી ઊભાછે, ચુપચાપ. ટૂંકમાંજનાંમદાર, ટૂંકમાંજ. ટૂંકમાંએકે રે’ણાકજગોછે, મંદવાડફેલાયછે, ચારમૈણાંઆછેલ્લાએકમાસમાંથઈજ્યાં, મે’રબાન. કંઈકમે’રબાનીકરો; દૈજાણેસુંનુંસુંભરેછેવખારમાં? ઘૈડાનો’તા, નાંમદાર, એકેમૈયતઘૈડીનો’તી; જુવાનજોધફાટીપડ્યાબે, નેબેતોબચ્ચાંહતાં; આડોહાનોતો એકનોએકપાછોથયો, વી-એકવીનો, કોનેકૈયે? છાપાવારાને? આપનાંમદારનેધમકીઆપનારાઅમેકોણ, સાયેબ? પણછાપાવારાપાછરપડેછે, તોપણઅમોતોમોંખોલતાનથી, નાંમદારસ્રી. આએકઆપનીઆગરબોલવાનુંઠેકાણંુરાખ્યુંછેતેરવાદેજો, માઈબાપ. તે, સાયેબ, આવખારમાંથીથોડીકચીજોડિછપોજનાકરીદેવાય? બીયેસેફમાંહોંભળેલોસાયેબ, ડિછપોજનેડિછપોજલ. બોડરપારથીદોંણચોરીમાંજેઆવેનેપકડાયતેનીબાબત. ના-ના, મોટાસા’બ, વખારમાંક્યાંબોડરપારનીવાતઆયી? મારોએમતલબનો’તો. ઓમોંતોબધુઅઈંનુંજલાગેછે. પણ, સરકાર, ગૂણોનીગૂણોઆજકેટલાયટેમથીત્યોંનીત્યોંજછે, નેનરીગંધાયછે, નાંમદાર; જીવાત-જીવાતથઈગઈછે, માઈબાપ, ને નેકરીનેકરીનેઘરાંમાંભરાયછેઅમારાંનેચટકેછેનેચોમડીમાંપેહીજાયછે, નાંમદાર. વખારઆખીમાંસુંસંુછેએઅમોનેબારરયેકેમનુંકળાય, સાયેબ? અમારાંતોછૈયાંનેભાંડુઆમટપોટપમરીજ્યાંએટલીજઅમારીજાણ. હવે, માઈબાપ, વેઠાતુંનથી. સડ્યુંસાચવેનેજીવતુંમારે, એવીતેકેવીવખાર આઆપની, નાંમદાર?

૭. નાહોય, નાંમદાર!

(સાહેબફરીમહોલ્લાનીમુલાકાતે)નાના, નાહોય, સાયેબ, એવુંતોનાહોય! સત્તાવારરીત્યે આઅમારોઆખોરે’ણાકવસ્તારઆજથીવખારનોએકભાગહોવાનું હુકમનામંુબજવાનુંછે? હતોજ? અગાઉથીહતોજ? ક્યારથીસાયેબ? પે’લેથીએટલેપે’લેથીજ, સાયેબ? પણ, સરકાર, પે’લેથીઆવખારહતીજક્યાંઅહીંયા? વસ્તી? વસ્તીતોહતીસ્તો, મારાદાદાનાવખતથી, કમસેકમ. મારોતોજલમજઆખોયડામાં, નાંમદાર; ઊછર્યાંયેઅંઈ, આબધાં. વસ્તીતોપાછળથીકેવાઈ? અસલ, મૂળ, જૂનું સત્તાવારનોમસરકારીદફતરેવખારજહતું, નાંમદાર? મેમણવાડેનેબધેયએવુંજછે, સાયેબ? ક્યાંયવસ્તીનંઈ, નેબધેવખાર? મૂળેવખારમાંજવસ્તીથઈ? વખારએજવસ્તી? વસ્તીએજવખાર? નાના, નાંમદાર, ના.... એવુંતેહોય, સાયેબ, એવુંતેહોય?

૮. ઉકેલ

આવોઆવોસાયેબ, પધારોનાંમદાર, આપઆમક્યોંથીઅમારેત્યોં? ફરિયાદ, નાંમદાર? અમારાવસ્તીવારાઓનીહાંમે? વખારવારાની? ફોજદારી? હોયએતોસાયેબ, ફરિયાદોતોહોય, દીવાનીનેડાહી, એમાંઆપેદોડવાનું? આપકચેરીએબેસીફરિયાદોસોંભળવાજોગછો, અમોબધાકચેરીએઆવી ફરિયાદકરવાજોગછીએ. સઉયે. વસવાટવારાનેવખારવારાયે. આપે, નાંમદાર, સોંભળીલેવાની, બઉબઉતોબંગલેબોલાવીને. નાના, નાંમદાર, અમેકરીએગુનો? નેતેયેપાસામોંઆવેએવો? અમેતો, સાયેબ, આપગણતરીમોંડોતોઆખીવસતીનાહજારેકકુટુંબ, પોંચ-છહજારજણ, એકેકુબબેવારવોટઆલેતોદસ-બારેઓંકડોપોંચે, પોંચસાલમાંએકવાર, નેહવેતોદૈજાણેબેવાર, તૈણવારેપેલંુથાય, તો, નાંમદાર, ઓંકડોછત્રીહજારેપોંચે. હવેઆપજકો, જાણતલછો, છત્રીહજારતેકંઈગુનોકરે? નાકરેને, નાંમદાર? વાહ, આપછોજસાગરપેટાનેસમજુ, અમેતોતમારાંછોરુ, માઈબાપ; આપકંઈકમાવતરથાવ, ઓણસાલ? નેવખારનુંતોઆખુંકોકડંુજઊકલીગયું, સાયેબ. ખોલીનાંખી, અમીંતો. અડધીકવસ્તીજઅમારીવખારખોલીનેત્યોંરે’વાચાલીગઈ, નાંમદાર. આમેઅમારારે’ણાકવસ્તારમાંભીડબહુથઈજઈ’તી, હવડોંની. ચીજવસ્તુઓ, નામદાર? સેનીચીજવસ્તુઓ? ચીજોમાંનેવસ્તુઓમાં, સાયેબ, થોડીકતોએક્ષપોટકરીનાખી, પસંદગીની, બીજીથોડીક, મીંકયું’તુંને, એમડિછપોજકરીનાખી, નેનાંમદાર, સુંકઉંઆપને બાકીનીબધીયચીજોનેવસતુઓ, નાંમદાર, અમેવસતીવારાજબધા, બધીકંઈનેકંઈરીતે, દા’ડાજોગીથોડીકદા’ડે તેરાતેથોડીકરાતજોગી, થોડીકઘૈડાં તોથોડીકછોરાં, થોડીકબૈરાં નેબાકીનીઅમોભાયડાભાયડા, નાંમદાર, એયનેલે’રથીવાપરીયેછીયે, સાયેબ, વસતુઓનેચીજો, વખારવારી. ચીજોયેકેટલીકઊચામાયલીહતી, વખારમાં, સરકાર; સડેલી નેગંધાતીયેનો’તીએવુનંઈ, તેવી-તેવડીનોંખીદીધીખાડા-ખાબડાપુરાણખાતે, બાકીનીવપરાસખાતેલઈલીધી, મે’રબાન. પેલાનોનકાનેકોંડેઘડિયાળજોઈ, સાયેબ? એલાટેમકે’ તોતારો, સરકારને. સાયેબ, ઘડિયાળમલીતોટેમજોતાંયસીખીજ્યોછેસાલોટેણી. નેપેલીછોડીએઘરેણોંઘાલ્યાંછેને, એએકેએકવખારમાંથીઊડેથી કાઢેલુંછે, હોંસાયેબ.—સોભેછેનેવાલામૂઈનેનાકે-કાને, નાંમદાર? આસરવાદ આલો. લાય’લા, પેલીએક્ષપોટવારીઅગરનીફુસફુસલાય, કાચની, નેસાયેબનેલગાય. લગાવોલગાવો, મારાસાયેબ, બગલમાંયે મઘમઘાટ. નકરકેવીગંધાતી’તીપે’લાં, આનીઆજવખાર, વગરવાપર્યી. ના, નાંમદાર, બીજીકોયરાવફરિયાદનથી, હાલતો. આપહવેપધારવુંહોયતોપધારો. વખારનોકોયડોતોજુઓનેઆવસતીએજઉકેલીનાખ્યો, નાંમદાર. [‘પરબ’ માસિક: ઓક્ટોબર૨૦૦૩]