સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/નહુંઝાઝુંમાગું

From Ekatra Wiki
Revision as of 10:06, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> નહુંઝાઝુંમાગું નહુંઝાઝુંમાગું, નથીમારુંત્રાગું; પણહૃદયમાંજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નહુંઝાઝુંમાગું
નહુંઝાઝુંમાગું,
નથીમારુંત્રાગું;
પણહૃદયમાંજેવ્રણપડ્યા,
સહુંસકલએનીબળતરા,
વિનાચીસે,
વિનારીસે;
બસ, સહનનુંએવુંબલદે.
નહુંઝાઝુંમાગું,
નથીમારુંત્રાગું;
મુજરિપુરિપુત્વેમચીરહે
છતાંમારેહૈયેકદીયપ્રતિશત્રુત્વફણગો
ફૂટીનેફેલાયેવિષતરુ—નએવુંકદીબને;
બસ, સહનનુંએવુંબલદે.
નહુંઝાઝુંમાગું,
નથીમારુંત્રાગું;
મુજજીવનછોનેવિફલઆ
બને, તોયેકો’નાંઉર-ઉપવનોધ્વસ્તકરવા,
અજાણેકેજાણે,
કદીયેકોટાણે, મુજથકીકશુંયેનવબને;
બસ, સહનનુંએવુંબલદે.
નહુંઝાઝુંમાગું,
કરુંવાનાત્રાગું,
પણકદીયએવુંપણબને:
હુંજેવાનીરાખેજનમભૂમિનાંખાતરબને,
દઉંતોદગ્ધીહુંમુજજીવનસંપૂર્ણહૃદયે;
હૃદયગરવેમત્તનબને,
મનનવચઢેતર્કચકવે;
બસ, મરણનુંએવુંબલદે.
[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]