સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુકુમાર મહેતા/‘લડવાડિયા’ની વેદના

From Ekatra Wiki
Revision as of 05:00, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} મારાપિતાહરુભાઈમહેતાનીસમાજમાંછાપઉદ્દામ, આક્રમક, ગમેત્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          મારાપિતાહરુભાઈમહેતાનીસમાજમાંછાપઉદ્દામ, આક્રમક, ગમેત્યારેગમેતેનીસાથેઝઘડોકરીબેસેતેવા‘લડવાડિયા’ની. એડવોકેટતરીકે, જાણેસામાવાળાવકીલહોયતેમપહેલાંપોતાનાજઅસીલનીઊલટતપાસલે. સામેગમેતેવામોટાધારાશાસ્ત્રીહોય—પછીએપાલખીવાળાહોયકેસોલીસોરાબજી—પપ્પાકોઈનીશેહશરમરાખેનહીં. કોર્ટમાંતેમનીસામેદલીલોકરતાંપપ્પાનોઅવાજઊચોથઈજાય, ભવાંચઢીજાય, ફાઇલકે‘ઓથોરિટી’નુંથોથુંધબ્બદઈનેટેબલપરફેંકાઈજાય. નીડરસ્પષ્ટવક્તાનીતેમનીતડફડવૃત્તિ, રુક્ષમુદ્રાનેસોંસરવીવાણી. તેમનાએઉશ્કેરાટનીપાછળરહેલીહતીશોષિતઅનેપીડિતોમાટેનીતેમનીવેદના. પણ‘વજ્રાદપિકઠોરાણિ’ જેવાલાગતાપપ્પાનામૃદુપાસાનોજઅનુભવમનેતોથયોછે, એમનાસ્નેહનાસરોવરમાંનહાવામળ્યુંછે. પપ્પાપહેલેથી‘ચેન-સ્મોકર’: એકસિગારેટબુઝાઈનથીનેબીજીસળગાવીનથી. આમછતાંમારીકે‘બહેન’ સામેએકદીધૂમ્રપાનકરતાનહીં. (મારાંમમ્મીભારતીબહેનનેહું‘બહેન’ કહુંછું.) મેંકેબહેનેએમનેભાગ્યેજ—અનેતેપણએમનીઅજાણતાંજ—સિગારેટપીતાજોયાછે. મારીપુત્રીપ્રાચીચારવર્ષનીહતીત્યારેતેણેએકવારએમનેકહેલુંકે, “દાદા, તમારાંકપડાંમાંથી (સિગારેટનાધુમાડાની) બહુવાસઆવેછે!” બસ, પૌત્રીનાએકબોલપરપ્રેમાળદાદાએધૂમ્રપાનકાયમમાટેછોડીદીધું. [‘સંબંધનાંસરોવર’ પુસ્તક: ૨૦૦૨]