સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/આપવું એટલે

From Ekatra Wiki
Revision as of 05:00, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપવુંએટલેઉદારતાવધુઆપવામાંનહીં, પરંતુસમયસરઆપવામાંરહેલીછે. અને‘આપવા’નોઅર્થફક્તકોઈવસ્તુઆપવાપૂરતોનથી. મધુરસ્મિત, પ્રેમાળવાણીઅનેલાગણીભરેલોસ્પર્શ — એપણએકજાતનુંદાનજછે. રશિયનલેખકતુર્ગનેવનીએકવાર્તામાંએકમાણસ, ભિખારીનેઆપવામાટેપોતાનાખિસ્સામાંકાંઈજનહોવાનેકારણેએનીસાથેહાથમિલાવેછે, ત્યારેભિખારીહસીનેકહેછેકે, આપણએકદાનજછેને!.