સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/લગન: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરીદેશમાંસંગીતનાકાર્યક્રમોઆપવાનીકળેલા. એકદિવસકાર્યક્રમશરૂથવાનેથોડીજવારહતીત્યાંમૅનેજરેઆવીનેતેમનેજણાવ્યુંકે, “આખારંગભવનમાંમાત્રાએકશ્રોતાબેઠેલોછે. તેનેટિકિટનાપૈસાપાછાઆપીનેઆજનોકાર્યક્રમરદકરીએતોસારું.”
 
“નહીં, નહીં,” બ્રાહ્મેભારદઈનેકહ્યું, “એતોપેલામાણસનુંઅપમાનકહેવાય. સંગીતસાંભળવામાટેતોએઆવ્યોછે. એનીઇચ્છાપૂરીથવીજજોઈએ.”
જર્મન સંગીતકાર જોહાન્નીસ બ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવાર હંગેરી દેશમાં સંગીતના કાર્યક્રમો આપવા નીકળેલા. એક દિવસ કાર્યક્રમ શરૂ થવાને થોડી જ વાર હતી ત્યાં મૅનેજરે આવીને તેમને જણાવ્યું કે, “આખા રંગભવનમાં માત્રા એક શ્રોતા બેઠેલો છે. તેને ટિકિટના પૈસા પાછા આપીને આજનો કાર્યક્રમ રદ કરીએ તો સારું.”
નિયતસમયેપડદોખૂલ્યોઅનેમંચપરથીબ્રાહ્મેએવીલગનસાથેસંગીતરજૂકર્યુંકેજાણેરંગભવનઆખુંખીચોખીચભરેલુંહોય!
“નહીં, નહીં,” બ્રાહ્મે ભાર દઈને કહ્યું, “એ તો પેલા માણસનું અપમાન કહેવાય. સંગીત સાંભળવા માટે તો એ આવ્યો છે. એની ઇચ્છા પૂરી થવી જ જોઈએ.”
{{Right|[‘નવનીત’ માસિક :૧૯૭૮]}}
નિયત સમયે પડદો ખૂલ્યો અને મંચ પરથી બ્રાહ્મે એવી લગન સાથે સંગીત રજૂ કર્યું કે જાણે રંગભવન આખું ખીચોખીચ ભરેલું હોય!
{{Right|[‘નવનીત’ માસિક : ૧૯૭૮]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits