સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/લગન

From Ekatra Wiki
Revision as of 05:01, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરીદેશમાંસંગીતનાકાર્યક્રમોઆપવાનીકળેલા. એકદિવસકાર્યક્રમશરૂથવાનેથોડીજવારહતીત્યાંમૅનેજરેઆવીનેતેમનેજણાવ્યુંકે, “આખારંગભવનમાંમાત્રાએકશ્રોતાબેઠેલોછે. તેનેટિકિટનાપૈસાપાછાઆપીનેઆજનોકાર્યક્રમરદકરીએતોસારું.” “નહીં, નહીં,” બ્રાહ્મેભારદઈનેકહ્યું, “એતોપેલામાણસનુંઅપમાનકહેવાય. સંગીતસાંભળવામાટેતોએઆવ્યોછે. એનીઇચ્છાપૂરીથવીજજોઈએ.” નિયતસમયેપડદોખૂલ્યોઅનેમંચપરથીબ્રાહ્મેએવીલગનસાથેસંગીતરજૂકર્યુંકેજાણેરંગભવનઆખુંખીચોખીચભરેલુંહોય! [‘નવનીત’ માસિક :૧૯૭૮]