સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/તેજોમૂર્તિ ભગિની

From Ekatra Wiki
Revision as of 05:15, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વીસથીવધારેવર્ષથયાંહશે, મેંપ્રસિદ્ધહિંદીપત્રિકા‘સરસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          વીસથીવધારેવર્ષથયાંહશે, મેંપ્રસિદ્ધહિંદીપત્રિકા‘સરસ્વતી’માંશ્રીમતીહેલન[કેલર]નુંસંક્ષિપ્તપણઅદ્ભુતપુરુષાર્થઅનેપ્રતિભાનુંસૂચકજીવનચિત્રવાંચેલું. ત્યારેજએબહેનતરફમારુંઆકર્ષણસહજભાવેથયું. એનેવિષેવધારેવિગતવાળીસ્પષ્ટમાહિતીનીમારીજિજ્ઞાસાઅદ્યપિજાગરિતજહતી. પણમારામર્યાદિતજીવનઅનેકાર્યક્ષેત્રમાંએનેસંતોષવાનીતકમનેમળીનહતી. તેટલામાંશ્રીયુતગોપાલદાસભાઈએમનેએકદિવસકહ્યુંકે, વર્ધાથીમગનભાઈ [દેસાઈ] પુછાવેછેકેતેમણેશ્રીમતીહેલનનીજીવનકથાનોગુજરાતીઅનુવાદકર્યોછેતેતમનેઅર્પણકરવાઇચ્છેછે, નેજોતેસ્વીકારોતોતેનાપ્રારંભમાંતમેસ્વીકારરૂપેકાંઈકલખીઆપોએમપણઇચ્છેછે. મેંતરતજકહ્યું, “હુંએવાંચીપછીહા-નાકહું. જોએનાવાચનપછીજરાપણમનેલખવાનોમારોઅધિકારજણાશેતોઅવશ્યકાંઈકલખીશ.” મનેતરતજઅનુવાદનાફરમામળ્યા. મારુંઘણાંવર્ષપહેલાંનુંશ્રીમતીહેલનપ્રત્યેનુંઆકર્ષણઅનેતેનાજીવનવિષેનીજિજ્ઞાસાએબંનેએટલાંબધાંતીવ્રપણેસજીવથઈગયાંકે, તેવખતનાચાલુલેખનઅનેસતતમનનકાર્યનાપ્રવાહોમારામનનેબીજીદિશામાંજતાંરોકીશક્યાનહીં. કાંઈકઅંશેસમશીલજીવનકથાસાંભળતાંજઅનેકવિચારોઊભરાયા. મેંશ્રીમતીહેલનને‘તેજોમૂર્તિ’ અને‘ભગિની’ એવાંબેવિશેષણોઆપ્યાંછે, તેસાભિપ્રાયછે. એનીજીવનકથામાંપદેપદેપુરુષાર્થઅનેપ્રતિભાનાતેજસિવાયબીજુંકાંઈજદૃષ્ટિગોચરનથીથતું. એતેજનાઅંબારમાંએનીશરીરમૂર્તિઅદ્ભુતથઈજાયછે. અનેકરીતેજુદાઈહોવાછતાંઉંમરઅનેસમાનશીલતાનીદૃષ્ટિએમેંએનેઆપેલું‘ભગિની’ એવિશેષણએનીસાથેનોમારોસાદૃશ્ય-સંબંધઠીકઠીકવ્યક્તકરીશકે. હેલનનેદર્શન, શ્રવણઅનેવાચનનીત્રણેશકિતઓએકજસાથેઅનેતેપણછેકશૈશવકાળથીગઈ, જ્યારેમારીતોમાત્રદર્શનશકિતગયેલીઅનેતેપણગ્રામ્યશાળાસુલભમાતૃભાષાનાપૂરાઅભ્યાસતેમજઆજુબાજુનાબધાદૃશ્યપદાર્થોનાપ્રત્યક્ષઅવલોકનતેમજતત્સંબંધીભાષાઅનેલેખનવ્યવહારસિદ્ધથયાપછી—લગભગપંદરેકવર્ષનીઉંમરે. ઇન્દ્રિયવૈકલ્યઅનેતેપ્રાપ્તથવાનીઉંમરનીદૃષ્ટિએહેલનમારાકરતાંઅનેકગણીવધારેલાચાર, વધારેબંધનવાળીખરી. પણદેશ, કુટુંબઅનેબીજાસંયોગોનીદૃષ્ટિએતેનુંસ્થાનમારાકરતાંઅનેકગણુંવધારેસાધનસંપન્નઅનેવધારેસ્વતંત્ર. ક્યાંઅમેરિકાઅનેક્યાંહિંદુસ્તાન? ક્યાંહેલનનાકૌટુંબિકસંયોગોઅનેક્યાંમારા? એનાંમાતાપિતાએનેવાસ્તેદરેકજાતનોમાર્ગતૈયારકરવાબુદ્ધિપૂર્વકસર્વસ્વહોમેછે, જ્યારેમારાપ્રત્યેપૂર્ણસદિચ્છાવાળાપણમારાવડીલોસ્વયંવિદ્યાહીનહોઈમારાવિકાસમાર્ગનીકોઈપણદશાસ્વયંજાણવાતેમજકોઈજણાવેતોતેસમજવાઅસમર્થ. ક્યાંઇંદ્રિયવિકલમાનવબંધુઓનેવિવિધરીતેશિક્ષિતઅનેસંસ્કારીબનાવવાકામકરતાઅખૂટધીરજવાળાતપસ્વીશિક્ષકોથીશોભતીતપોભૂમિજેવીઅમેરિકાનીઅપંગશિક્ષણસંસ્થાઓ; અનેક્યાંઅપંગનેઅનુપયોગીસમજીતેનાદુ:ખપ્રત્યેનીસાચીસહાનુભૂતિથીબેનિસાસાનાખી, બહુતોતેનેકાંઈકદાનઆપીસંતોષમાનનાર, પણએઅપંગનીઉપયોગિતાઅનેતેનાવિકાસમાર્ગનીશક્યતાનાવિચારથીછેકજઅજાણઅનેઅશ્રદ્ધાળુ, એવાપૌરુષહીનપુરુષોનીજનનીકહેવાતીકર્મભૂમિઆર્યાવર્ત? એકદેશમાંજાતિથીઅબળાગણાતીઅનેત્રણત્રણઇંદ્રિયોથીવિકલએવીઅપંગવ્યકિતનેપોતાનુંસુષુપ્તબધુંબળપ્રગટાવવાનીપૂરીતકમળેછે, નેતેએદ્વારાપોતાનીજાતનેઆખાવિશ્વમાંમાન્યબનાવેછે; ત્યારેબીજાદેશમાંઅપંગનીતેમજઅબળાઓનીવાતજશું, પૌરુષવાનગણાતાપૂર્ણાંગપુરુષોસુધ્ધાંને, પશુતામાંથીમુક્તથવાનીઅનેમાનવતાપ્રગટાવવાનીઓછીઅનેનજીવીતકછે. અમેરિકાઅનેહિન્દુસ્તાનવચ્ચેજેઅંતરછે, તેહેલનઅનેમારાજીવનનીઅનેકશકિતઓનાઆવિર્ભાવમાંવ્યકતથાયછે. એટલીનાનીઉંમરેત્રણત્રણઇંદ્રિયોથીવિકલએબાલિકા૨૧વર્ષનીઉંમરેપોતાનુંઅભ્યાસવિષયકજેજીવનચિત્રખેંચેછેતેનીતોમનેતેથીબમણાંવર્ષેપણબહુઓછીકલ્પનાઆવીછે. બાહ્યવિશ્વમાંપ્રવેશવાનાંશ્રીમતીહેલનનાંઅગત્યનાંત્રણઇંદ્રિયદ્વારોબંધ, અનેછતાંયએમાંપ્રવેશવાનોએનેપ્રબળઉત્સાહતેમજપુરુષાર્થ, તેથીએણેએબધુંકામઅંતરિંદ્રિયઉપરભારમૂકીસાધ્યું. પરિણામે, પ્રાપ્તઘ્રાણઅનેસ્પર્શનઇંદ્રિયદ્વારાજએણેભૌતિકવિશ્વમાંપ્રવેશવાનોમાર્ગકર્યો. એનીઘ્રાણઅનેસ્પર્શનશકિતમાંએવુંજાદુઈબળપ્રગટ્યુંકે, તેએબેઇંદ્રિયોદ્વારાજપાંચેઇંદ્રિયોનુંકામલેવાલાગી. બીજીબાજુ, તેનેઆબધુંકાર્યઅંતરિંદ્રિયઉપરભારઆપીનેજકરવાનુંહોવાથી, તેનીએશકિતએટલીબધીતીવ્રખીલેલીદેખાયછેકે, જ્યારેતેકોઈદૃશ્ય, શ્રવ્યકેસ્પૃશ્યપદાર્થનુંવર્ણનકરેછેઅગરતેનાભાવોનુંવર્ણનકરેછે, ત્યારેએવાંચતાતેઇંદ્રિયવિકલછેએભાનભૂલીજવાયછે. આઉપરાંતતેનીપ્રજ્ઞાઇન્દ્રિયનોએટલોબધોવિકાસથયોછેકે, તેદિશકાલાતીતસદાસ્થાયીભાવોનુંજ્યારેચિત્રણકરેછેત્યારેતેજાણેતેનાંઉપમાઅનેરૂપકઆદિઅલંકારોદ્વારાકવિવરટાગોરનુંઅનુગમનકરતીહોયએમલાગેછે. પુરુષાર્થનીમૂતિર્હેલનેછેવટેએવિકાસદ્વારાવાણીનુંબંધનતોતોડ્યુંજ. ઇંદ્રિયોપરસ્પરએકબીજાનીશોકજેવીછે. જેજાગતીઅનેબળવતીતેબાકીનીઇંદ્રિયોનુંસામર્થ્યપૂર્ણપણેખીલવામાંઆડીઆવે. નેત્રસૌમાંબળવાન, એનોસંચરણઅનેકાર્ય-પ્રદેશઅતિવિશાળ. તેથીમાણસનેત્રહોયતોતેનાથીજકામલે, અનેસંભવહોયત્યાંપણસ્પર્શન-ઘ્રાણથીકામલેવાનીમાથાફોડમાંનપડે. પણદૈવયોગેનેત્રનુંસામર્થ્યજાયત્યારેબધોબોજોસ્પર્શન-ઘ્રાણઉપરપડતાંજતેનીગુપ્તશકિતઓબહારઆવીતેઇંદ્રિયોજનેત્રનુંપ્રધાનત્વમેળવીલેછે, અનેનેત્રવાનનીકલ્પનામાંપણઆવીનશકેએવાંચમત્કારીકાર્યોબતાવીદેછે. હેલનનીસ્પર્શનઇંદ્રિયઆવાતનોપુરાવોછે. હસ્તલેખનદ્વારાએબધુંશ્રવણકાર્યસાધેછે. એનીત્વચાબીજાકોઈનાહાથનીકેમોઢાનીરેખાઓપારખીશકેછે, એસાંભળતાંતોભારેમાંભારેવિચારકપણથોડીવારમૂંઝાયખરો; બોલતાબીજામાણસોનાહોઠોઉપરઆંગળીરાખીતેનાશબ્દોઉકેલવાનાતેનાત્વચાસામર્થ્યનોવિચારકરતાંતોહુંઆશ્ચર્યમુગ્ધબનીજાઉંછું. ‘પણ, પાણી, થાળ, થાળી, હાથી, હાથ’ જેવાશબ્દોઉચ્ચારતામારાપોતાનાજહોઠોઉપરઆંગળીમૂકીભેદપારખવાપ્રયત્નોકર્યાઅનેએદિશામાંશૂન્યતાજઅનુભવી, ત્યારેતોહેલનએકદિવ્યતેજરૂપેજસામેઆવી. અલબત્ત, તેજનીઆમૂતિર્નાસમગ્રઆશ્ચર્યકારીવિકાસનોમૂળઆધાર-ઉપાદાનમાત્રતેનોઆત્માજનથી. તેનોઆત્માગમેતેવોસામર્થ્યશાળીહોતઅનેછતાંતેનેઅમેરિકાસુલભજડચેતનસગવડમળીનહોત, તોએતારોઊગતાંજઆથમીજાત. ઇંદ્રિયખોડનીનિબિડતમબેડીછતાંજ્યારેઅભ્યાસમાર્ગમાંઆગળધપવાનીહેલનનેતાલાવેલીલાગેછે, તેમજખોડવિનાનાસહચારીઓસાથેરહેવાનીઅનેતેમનાથીપણઆગળવધવાનીધૂનલાગેછે, ત્યારેજેમુશ્કેલીઓઅનેજેનિરાશાઓઅનુભવાયછે, તેઘણેસ્થળેમારીઅનેહેલનનીએકજેવીછે. હેલનેકોલેજવાસ્તેનીતૈયારીકરવાનોવિચારકર્યો. તેનીલાચારસ્થિતિમાંજેમુશ્કેલીઓસંભવેતેનાવિચારથીહેલનનાહિતૈષીઓએએબાબતભારેવિરોધકર્યો. પણક્યાંએહિતૈષીનોતીવ્રવિરોધઅનેક્યાંએનોદુર્દમતીવ્રતરકાર્યોત્સાહ? અંતેહેલનજીતી. મારામાંઅણધારીક્યારેકકાશીજવાનીભાવનાપ્રગટી. બધાજહિતૈષીઓનોપ્રબળતરવિરોધ; પણઅંતેએભાવનાનાતીવ્રતમવેગેમનેકાશીમાંજજઈપટક્યો. પરીક્ષાનોપ્રસંગતોઅમારાબંનેનોલગભગએકજેવોછે. હેલનપરીક્ષામાંપ્રથમબેઠીત્યારેએનેપ્રશ્નપત્રસમજાવનારકુશળ, ઉત્તરલખવાનોસમયપૂરતો, અનેલખ્યાપછીબચતસમયમાંભૂલસુધારવાનીનિરીક્ષકેકરીઆપેલીતક; આબધીપૂરીસગવડ. પણપછીજ્યારેતેઆગલીપરીક્ષામાંબેઠીત્યારેસગવડનુંતંત્રઅગવડમાંપરિણમ્યુંઅનેહેલનનેપરીક્ષાનીભયંકરતાનોસાક્ષાત્કારથયો. મારીપણએજદશા. કાશીક્વીન્સકોલેજમાંપહેલીવારપરીક્ષાઆપવાબેઠોત્યારેલેખકનીખામીનુંફળભોગવવાનોપ્રસંગઆવતાંજએકભલાનિરીક્ષકભટ્ટાચાર્યએપામીગયાઅનેનવેસરસગવડથતાંહુંઉચ્ચધોરણેજપસારથયો. પણઆગલાંવર્ષોમાંવ્યવસ્થાપકઅનેપરીક્ષકોનીબેપરવાઈતથાઅનાવડતજોઈમનેપણપરીક્ષાનુંમૂલ્યસમજાયુંઅનેપરીક્ષાનોઅર્ધોરસ્તોકાપ્યાપછીસંક્લ્પકર્યોકેઆજપછીપરીક્ષાનિમિત્તેઆકતલખાનામાંદાખલનથવું. મનેયાદછેકેએનિશ્ચયપછીલગભગચોવીસવર્ષેહુંફરીએક્વીન્સકોલેજમાંઅભ્યાસક્રમઉપરવિચારકરવાનાત્યાંનારજિસ્ટ્રારનાઆમંત્રણનેસ્વીકારીએકઅધ્યાપકતરીકેજગયો, પણપરીક્ષ્યવિદ્યાર્થીતરીકેનહીં. સ્કૂલઅનેકોલેજનાવિદ્યામયવાતાવરણમાંથીહેલનજ્યારેજ્ઞાનતૃષાશમાવેછે, ત્યારેએપોતાનીઅપંગતાનુંભાનભૂલીચિત્ત-શકિતનાએલૌકિકઆનંદનોઅનુભવકરેછેનેએમાંથીજીવનકથાજેવાંમધુરફળોપીરસેછે. મારીપણલગભગએજદશારહીછે. બાહ્યઅનેઆંતરિકવિક્ષેપોનામૃત્યુનેતટેલાવીમૂકેએવાસંભારવચ્ચેમનેવિવિધશાસ્ત્રોનાઅભ્યાસે, ચિંતનેઅનેલેખનેજબચાવીએલૌકિકઆનંદભૂમિકાઉપરમૂક્યોછે. કોલેજમાંયાંત્રિકરીતેશીખવતાઅધ્યાપકોનીશુષ્કદોડનીહેલનટીકાકરેછેત્યારેપણતેનેસમુદ્રમાંમીઠીવીરડીજેવાવિરલઅધ્યાપકોમળેછે, જેઓહેલનનેરસમયશિક્ષણથીતરબોળકરીદેછે. સાંકડીઅભ્યાસ—કોડમાંસતતપુરાયેલશાસ્ત્રગાયોનાંઅર્થહીનશબ્દસ્તનોમાંથીદૂધનેબદલેરક્તખેંચીતેનેદૂધમાની-મનાવીપિવરાવનારપંડિત-ગોપોવચ્ચેમનેપણસતતશુદ્ધદુગ્ધવર્ષીકામદુઘાજેવાવિરલઅધ્યાપકબહુમોડેમોડેપણમળેલા. જેમહેલનનુંમાનસવિવિધવિષયસંચારીશિક્ષણમાંરસલેછે, તેમમારુંમાનસપણ. પ્રમાણઅનેસાધનનોભેદબાદકરતાંવનવિહાર, જલવિહાર, પર્વતપર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષીપરિચયઆદિનોરસબંનેનોસમાનજ. અલબત્ત, એનોસાઇકલ-સવારીનોતંરગમનેકદીઆવ્યોનથી. પણહુંધારુંછંુમારોઅશ્વારોહીતરંગએનેભાગ્યેજથયોહશે. સમૂહમાંઅનેએકલાંશેતરંજરમવાનીશોધેલીએનીનવીરીતેઆજેપણમારુંમનલોભાયું. પુસ્તકોઅનેશિક્ષકોએનાંઅનેમારાંસમાનમિત્રો. હેલનઅંતમાંલખેછેએમ, “મારીજીવનકથામારામિત્રોએઘડીછે” એસૂત્રમારાજીવનવિષેેપણપૂર્ણપણેસત્યછે. મારાપણમિત્રોનીયાદીભારેવિશાળઅનેતેપણઅનેકતેજસ્વીનામઅનેગુણનારંગોથીભૂષિતછે. શ્રુત, પરિશીલિતઅનેઅભ્યસ્તવિવિધવિષયોનાંપુસ્તકોનીયાદીમારીખંતપણબતાવેઅનેકાંઈકએકાંગીજડતાપણ. હેલનનેપરિચિતધર્મગુરુઓમાંકોઈસંકીર્ણમનનોદેખાતોનથી. તેનેજેજેબિશપવગેરેમળ્યાછેતેબધાએતેનેઅસાંપ્રદાયિકસત્યનેજમાર્ગેદોરવાયત્નકર્યોછે. મારીબાબતમાંતેમનથીબન્યું. છેકલઘુવયથીતેબહુમોડેમોડેસુધીઆપણાદેશમાંજડજનતાનેસુલભએવાજઅતિસાંકડામનનાઅનેઅંધારામાંપ્રકાશતેમજકૂવામાંસમુદ્રમાનીબેઠેલાઅનેકધર્મગુરુઓએકપછીએકમનેમળતાજરહેલા. છતાંતેમનાંચરણોમાંબેસીઝીલેલધર્મબોધઉપરફરીવિચારકરવાનીફરજપડેઅનેઆખુંમાનસબદલીનાખેએવુંવ્યાપકધર્મભાનકરાવનારધર્મપ્રાણપુરુષોનુંપણમારાજીવનમાંસ્થાનછે. આમઅમારાબંનેનુંક્ેટલંુકસામ્યછતાંએકવીસવર્ષજેટલીનાનીઉંમરેહેલનના—“એવીક્ષણહોયછેજ્યારેમનેએમલાગેછેકેશાયલોકતથાજ્યૂડાજેવાલોકઅનેસેતાનપણવિશ્વમાંપ્રવર્તમાનસાધુતાનામહાચક્રનાભાંગીગયેલાઆરાછેઅનેતેઓયોગ્યસમયેપાછાસમારીલેવાશે”—આવાક્યમાંમહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટઅનેગાંધીજીનીજેસહજશ્રદ્ધાઅનેપ્રજ્ઞાઇંદ્રિયનાસ્ફુરણનુંભાનથાયછે, તેઆટલીપ્રૌઢઉંમરેપણસ્વાભાવિકરીતેમારાજીવનક્રમમાંમનેદેખાતુંનથી. અલબત્ત, આર્યાવર્તનાંવિવિધદર્શનોનાઅનેકજટિલ, કંટકિલઅનેગ્રંથિલવાદવિવાદવચ્ચેપણમેંતેનીપારનાપ્રજ્ઞામય, શાંતઅનેસર્વવ્યાપકભાવનુંવિસ્મરણકદીકર્યંુનથી. આપુસ્તકનોઅનુવાદસ્વતંત્રલખાણજેવોસીધોછે. અર્થસમજવામાંશબ્દની, વાક્યનીકેતેવીજઆંટીઘૂંટીઆડેઆવતીનથી. અનુવાદકેમૂળગતભાવોસ્પષ્ટકરવાઅનેપોતાનીનવશબ્દરચનાસમજાવવાજેટૂંકાંપણમહત્ત્વનાંટિપ્પણોકર્યાંછે, તેનહોતતોઅનુવાદનોઆત્માઆટલોઅર્થપૂર્ણનબનત. અનુવાદકમાંજેભાવપૂર્ણનવશબ્દસર્જનનુંસામર્થ્યદેખાયછેતેગુજરાતીભાષાનાસમૃદ્ધઅભ્યુદયનુંએકમહત્ત્વનુંલક્ષણછે. હુંશ્રીયુતમગનભાઈપાસેએટલીમાગણીઅવશ્યકરુંછુંકે, તેઓશ્રીમતીહેલનનાપછીનીવયનાઉત્તરોત્તરપક્વતરવિચારતેમજઅનુભવવાળાંબાકીનાંપુસ્તકોઅનુવાદિતકરે. વાચકોઆઅનુવાદમાંથીજીવનરસદાયીઘણુંમેળવીશકશે. તેમછતાંબહેનોેનેતોઆમાંથીઘણુંશીખવાનુંમળશે. તેઓઆઅનુવાદવાંચીએટલુંતોવિચારતાંથશેજકે, જ્યારેત્રણત્રણબંધનોનાકિલ્લાપાછળપુરાયેલએકલઘુબાળાએબંધનોતોડીબહારઆવવાદૃઢનિશ્ચયકરેછેઅનેઅનવરતપુરુષાર્થમાંભાનભૂલીછેવટેઅપંગપણાનાસહજબંધનનીપેલીપારરહેલાપોતાનાઆત્માનેપ્રગટાવેછે, ત્યારેએવાએકેબંધનવિનાનીતેબહેનોનિશ્ચયઅનેપુરુષાર્થદ્વારાશુંશુંસાધીનશકે? શિક્ષણનીઘણીમાધ્યમિકસંસ્થાઓમાંપાઠ્યતરીકેનહીંતોછેવટેઆપુસ્તક [‘અપંગનીપ્રતિભા’] વાંચવાનીખાસભલામણકરવાજેવુંછે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]