સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/પાયો

From Ekatra Wiki
Revision as of 05:02, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> લોકતંત્રાનોસાચોપાયોશોછે, તેમજએપાયોઆપણાલોકતંત્રામાંકેટલેઅં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

લોકતંત્રાનોસાચોપાયોશોછે,
તેમજએપાયોઆપણાલોકતંત્રામાંકેટલેઅંશેછે,
એજાણવુંજરૂરીછે.
લોકતંત્રામાંકોઈમહત્ત્વનોઆધારહોયતોતે,
પ્રત્યેકવ્યક્તિએપોતાનાસ્વાર્થને
સમષ્ટિનાકલ્યાણમાંજતાકરવા
તેમજપોતાનીશક્તિઓનેસમષ્ટિનાહિતમાંવાપરવીતેછે.
આખાઇતિહાસકાળદરમિયાનદેખાતી
દેશનીગુલામીમનોવૃત્તિનામૂળકારણની
જોઆપણેશોધકરીશું,
તોએજણાયાવિનાનહીંરહેકેએકંદર
ભારતનીપ્રજામાંસમષ્ટિ-હિતનીસાચીસમજણનેબદલે
વૈયક્તિકસ્વાર્થનીવૃત્તિજપ્રધાનપણુંભોગવતીરહીછે,
અનેતેણેજબધોસર્વનાશનોતર્યોછે.
મૂડીવાદીઓનીદૃષ્ટિ,
અમલદારોનીસાચીજવાબદારીપ્રત્યેબેપરવાઈ,
વ્યાપારીઓનીવિદેશીવસ્તુઓનાદલાલબનવાનીકુટેવ,
અનેકેળવણીનાક્ષેત્રામાંકામકરતા
તેમજલોકમતકેળવવાપત્રોચલાવતાવર્ગની
માત્રઅંગતલાભનીદૃષ્ટિએથતીપ્રવૃત્તિ...
— એબધુંજ્યારેવિચારુંછું,
ત્યારેમારીસાદીસમજણનેએમચોક્કસલાગેછેકે
લોકરાજ્યસ્થપાયુંછે, તેનુંબંધારણઘડાયુંછે,
તેનાઉત્સવોઊજવાયછે,
પણખાટલેમોટીખોટકેનક્કરપાયોજનથી.
એટલેકેઉદ્યોગપતિ, અમલદારો, સંસ્કારીગણાતાવિદ્વાનો
—એબધાલોકોરાજ્યનેઉપકારકથાયએવી
સમષ્ટિ-હિતનીદૃષ્ટિએકામકરતાનથી.