સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/હબસીઓના ઋષિ

From Ekatra Wiki
Revision as of 05:17, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પુરાણોમાંકલ્પદ્રુમનીવાતઆવેછે. એમાંકહેવાયુંછેકેસત્યય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          પુરાણોમાંકલ્પદ્રુમનીવાતઆવેછે. એમાંકહેવાયુંછેકેસત્યયુગમાંએવાંઝાડહતાંકેકોઈપણમાણસએઝાડનીચેજઈજેકાંઈઇચ્છેતેમેળવીશકતો. જ્યોર્જવોશિંગ્ટનકાર્વરનીજીવનકથાવાંચતાંએપૌરાણિકકલ્પદ્રુમનુંસ્મરણથાયછે. અમેરિકાવાસીહબસીકાર્વરનેલોકોવનસ્પતિ-વૈદ્યતરીકેઓળખતા. તેનેવનસ્પતિમાંરહેલાંપ્રચ્છન્નતત્ત્વોનોસાક્ષાત્કારકરનારઋષિકહીશકાય. મગફળી, કપાસવગેરેવનસ્પતિઓમાંથીતેણેપ્રયોગોમારફતજીવનજરૂરિયાતનીએટલીબધીવસ્તુઓનિર્માણકરીછેકેતેનેઆકલિયુગનુંકલ્પવૃક્ષગણીશકાય. મગફળીજેવીએકજવસ્તુમાંથીપણરંગો, દવાઓ, કપડાંઆદિઅનેકવસ્તુઓબનાવીનેતેણેવ્યવહારમાંમૂકીછે. આવિશેનીકાર્વરનીતપસ્યાઅનેસિદ્ધિએમાનવતાનાવિકાસમાંવિશ્વાસપેદાકરાવેએવીઅદ્ભુતછે. કાર્વરનીજીવનકથાસાંભળતાંપદેપદેગાંધીજીયાદઆવેછે; બંનેનાજીવનમાંનાનુંમોટુંએટલુંબધુંસામ્યછે. સમયનીકિંમતઆંકનારબંનેસરખા. એકપણમિનિટવ્યર્થનજાયએવીજાગૃતિરાખનારા. લોકોજેવસ્તુનેનકામીગણીફેંકીદે, તેનોસમજપૂર્વકઉપયોગકરીએતુચ્છગણાતીવસ્તુમાંપણકેટલુંમહત્ત્વરહેલુંછેતેપુરવારકરવામાંબંનેસરખા. ગરીબ-તવંગર, નાતજાતકેદેશવિદેશનોકશોભેદરાખ્યાવિનાબધાંમાનવીનીનિસ્વાર્થસેવાકરવામાંબંનેસરખા. માનવસિવાયનાઇતરપ્રાણીવર્ગપ્રત્યેપણબંનેનીકૂણીલાગણી. કાર્વરજન્મથીજહબસીએટલેઅમેરિકનસમાજમાંહડધૂતઅનેતેનુંકુટુંબપણનિરાધાર. છતાંતેણેપોતાનીમાનવતાનોએટલોબધોવિકાસસાધ્યોકેતેનેકોઈપણજાતનીતકનઆપનારમિથ્યાભિમાનીગોરાવર્ગમાંપણતેણેખૂબઊંચાંમાનપાનમેળવ્યાં. બીજીબાજુગાંધીજીસાધનસંપન્નકુટુંબમાંઊછરેલા, છતાંનાતજાતનીમિથ્યાભિમાનીમોટાઈનામહેલમાંથીછેકનીચલેપગથિયેઊતરીનેપોતાનાંહડધૂતમાનવબંધુઓવચ્ચેરહેવાનુંસંકલ્પબળએમણેકેળવ્યું. કાર્વરસામાજિકદૃષ્ટિએનીચેથીઉપરચડેછે, તોગાંધીજીબાહ્યદૃષ્ટિએઊંચેથીનીચેઊતરેછે : પરિણામેએબંનેમાનવતાનાઉત્કૃષ્ટવિકાસનીસમાનકક્ષાએજઈબિરાજેછે. કહેવાતાઆકલિયુગનીકેવીસિદ્ધિ! કાર્વરનાજીવનનેલગતીજુદીજુદીચોપડીઓવાંચ્યાપછી, પોતેજ્યાંશિક્ષિકાહતાંતેલોકશાળાનાવિદ્યાર્થીઓનેએજીવનકથાનુંરહસ્યબહેનમૃદુલામહેતાએપાયું. એલાંબાઅનુભવનેઅંતેતેમણેતૈયારકરેલાઆપુસ્તકનીમોહિનીએવીછેકેતેઘેરઘેરવાંચવાનેસંઘરવાલાયકછે. ગમેતેવીહતાશથયેલીવ્યક્તિનેજીવનનીતાજગીઆપેએવુંસત્યતેમાંરહેલુંછે. માણસએકપ્રસંગવાંચેનેઆગળનોબીજોપ્રસંગવાંચવાઅધીરોબને, એવીઆકર્ષકરીતેતેનીરજૂઆતથઈછે. વાંચનારનીજિજ્ઞાસાઉત્તરોત્તરવધેતેનીસાથેપુરુષાર્થકરવાનીઅદમ્યલાલસાપણતેનામાંઉદ્ભવે. આબધુંવિચારતાંએમકહેવાનુંમનથાયછેકેકાર્વરનીઆજીવનકથાનાનાંમોટાંબધાંમાંવંચાતીથાયતેમજશાળાઓમાંપણભણાવાય, તોઆપણીઘરડીઅનેપરોપજીવીમાનસધરાવતીપ્રજામાંજુવાનીઅનેસ્વાવલંબીજીવનનોનાદસ્ફુરે. [‘જ્યોર્જવોશિંગ્ટનકાર્વર’ પુસ્તકનીપ્રસ્તાવના :૨૦૦૧]