સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ઓહ, અમદાવાદ!

From Ekatra Wiki
Revision as of 05:28, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ઓમુજઅમદાવાદ! શુંઆબાદ : શુંબરબાદ! શીતુજઆજેડામરલીંપીરૂડીરૂપાળી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓમુજઅમદાવાદ!
શુંઆબાદ :
શુંબરબાદ!
શીતુજઆજેડામરલીંપીરૂડીરૂપાળીશેરી,
ગલીગલીમાંરંગઅનેરા, દીવાજલેરૂપેરી;
શાતુજપહોળાપંથપ્રલંબિત, લક્ષ્મીતણાશુંરેલા,
શાંદોડેત્યાંવાહન, શાશાહાંકણહારાઘેલા!...
કશાસરિતસાબરનેહૈયેનવાદુપટ્ટાપુલના,
નવાબગીચાફૂલફૂલના, જ્યાંઝૂલતાનૌતમઝૂલણા;...
નવીનિશાળોકશીઅણગણી, નવાંભવનવિદ્યાનાં;
નવાંસ્ટેશનોગગનવાણીનાં, નવાંગ્રંથનાંપાનાં....
કશાભાવિનાવર્તારાતુજ, જોશીજગનાભૂલે,
કશીકાલનેઆજકશી — મુજમનપાગલથૈડૂલે;
ઘડીઊઠેકલ્લોલીગાંડું, ઘડીડૂસકેરોવે,
શીઆબાદી — શીબરબાદી : શુંઅણદીઠુંજોવે!
ગયારૂપાળાદુર્ગ-કોટ, તુજબખ્તરજાણેતૂટ્યાં,
રહ્યાઅટૂલાદરવાજા, હાભાગ્યસકલતુજખૂટ્યાં;
અનેસોડતુજવહતીનિર્મળગઈક્યહીંએસાબર?
ઢગઢગરેતી-ઢગલાએનાંલૂંટીગયાહાઅંબર!
અનેતીરએશાભ્રમતીનેસંતતણોજેવાસો :
આજપડ્યુંપિંજરહંસાવિણ — ખાલીરહ્યોદિલાસો;
એકસંતેજેધૂણીધિખાવી, જેવૃત-તપઆદરિયાં,
આજનથીકોઅહીંમહાત્મા —જનસંધાંટાબરિયાં.
નથીઝળકતામહાઅગ્નિકોતપના, નાપ્રતિભાના,
નહિમેધાનામેરુ, નહિકોઅંતરકરુણાભીનાં;
અહો, આજકરુણાનાંઆંસુમગર-આંખથીદડતાં,
રસોભયાનકબીભત્સકેરાંઆજબજારોચડતાં!
અહો, ઊગ્યામુક્તિનાસૂરજ, નિજનાંરાજ્યરચાયાં,
પણસુખશાંતિતણાંચોઘડિયાંહાય,હજીનવવાગ્યાં;
આજવધ્યાંધનઢગલેઢગ, પણધાનઅહાશાંખૂટ્યાં,
પાઇપબધેનંખાયાનળના, પણપાણીનહિપૂગ્યાં!
આજઅરે, રૂપિયાશાસસ્તા, સસ્તીનેતાગીરીઓ,
ઘડીઘડીશામચેમોરચા, સ્થળેસ્થળેરેખાંભીઓ,
આજખરેકોનેરોવુંનેકોનેહસવુંનજાણું,
આજનયન-મુખબંધકરીદઉં — બંધકરુંમુજગાણું!
તોયઊઠેછેમનથીછબી, એકછાનીછાનીસુરાવટ,
કાલહતીતેઆજનથી, નેઆજબદલશેકરવટ;
ત્રિકાળનેમાર્ગમંડાઈજગનીકૂચ-કદમઆ,
તુજઆત્માતુજનેમળશેહા — થાશેખુદા-રહમહા.
ઓમુજઅમદાવાદ!
ઝિંદાબાદ! ઝિંદાબાદ!
[‘અખંડઆનંદ’ માસિક :૧૯૬૪]