સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ગીત કોણ ગાતું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આજેપ્રભાતપ્હોરવહેલુંવહેલું હોગીતકોણગાતુંઘેલું?... સાગરસીમાડે...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
આજેપ્રભાતપ્હોરવહેલુંવહેલું
 
હોગીતકોણગાતુંઘેલું?...
 
સાગરસીમાડેઘેરુંગરજંતું,
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
પૃથ્વીનેપારણેહીંચેલું.
હો ગીત કોણ ગાતું ઘેલું?...
બાળકનીઆતુરતેઆંખથીઊઠેલું,
સાગરસીમાડે ઘેરું ગરજંતું,
માતાનાઉરથીછલેલું;
પૃથ્વીને પારણે હીંચેલું.
યૌવનનીનોબતેગાંડુંગરજંતું,
બાળકની આતુર તે આંખથી ઊઠેલું,
મૃત્યુનુંઅમૃતપીધેલું.
માતાના ઉરથી છલેલું;
યૌવનની નોબતે ગાંડું ગરજંતું,
મૃત્યુનું અમૃત પીધેલું.
</poem>
</poem>

Latest revision as of 12:24, 29 September 2022



આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
હો ગીત કોણ ગાતું ઘેલું?...
સાગરસીમાડે ઘેરું ગરજંતું,
પૃથ્વીને પારણે હીંચેલું.
બાળકની આતુર તે આંખથી ઊઠેલું,
માતાના ઉરથી છલેલું;
યૌવનની નોબતે ગાંડું ગરજંતું,
મૃત્યુનું અમૃત પીધેલું.