સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/પગલાં

From Ekatra Wiki
Revision as of 05:34, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> દરિયાનેતીરેએકરેતીનીઓટલી ઊચીઅટૂલીઅમેબાંધીજીરે; પગલુંતેએકએકપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દરિયાનેતીરેએકરેતીનીઓટલી
ઊચીઅટૂલીઅમેબાંધીજીરે;
પગલુંતેએકએકપાડેમહેમાનએમ
રામજીનીઆણઅમેદીધીજીરે.
પહેલામહેમાનતમેઆવો, સૂરજદેવ,
પગલુંસોનાનુંએકપાડજોજીરે;
પગલાંમાંનવલખતારાનીભાતને
સંધ્યાનારંગબે’કમાંડજોજીરે.
બીજામહેમાનતમેઆવો, પવનદેવ,
પગલુંઆકાશીએકપાડજોજીરે;
પગલાંમાંવાતલખોપરીઓનાદેશની,
ફૂલડાંનીફોરમપૂરજોજીરે.
ત્રીજામહેમાનતમેઆવો, સમદરદેવ,
પગલુંમોતીનુંએકપાડજોજીરે;
પગલાંમાંમહેલચણીસાતેપાતાળના,
માણેકનાદીવાપ્રગટાવજોજીરે.
ધીરેમહેમાનજરાધીરેથીઆવજો,
પગલાંતેપાડજોજાળવીજીરે;
જોજોવિલાયનાએપગલાંનીપાંદડી,
બાળુડેઓટલીબનાવીજીરે.
[‘કાવ્યમંગલા’ પુસ્તક: ૧૯૩૩]