સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/વૃત્તિઓની લીલા

From Ekatra Wiki
Revision as of 05:29, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ખાવુંનથીહોતું, અનેએકકોળિયોવધુમોંમાંમૂકીદેવાયછે. બોલવુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ખાવુંનથીહોતું, અનેએકકોળિયોવધુમોંમાંમૂકીદેવાયછે. બોલવુંનથીહોતુંઅનેકંઈકબોલીદેવાયછે — અણધાર્યું, અણચિંત્યું, અણમાગ્યું. કરવુંનથીહોતુંઅનેકંઈકકરીબેસાયછે...... ખવાઈજાયછે, બોલાઈજાયછે, કરીબેસાયછે. આપણીજાગૃતસસંકલ્પશક્તિજાણેકેએકાદક્ષણમાટેગુમથઈજાયછેઅનેકો’કબીજુંતત્ત્વઆપણાપરસવારથઈજાયછે. આરીતેજધણી-ધણિયાણીલડીપડેછે, મિત્રોશત્રુબનીજાયછે, હુલ્લડોફાટીનીકળેછે, બંદૂકનીગોળીછૂટીજાયછે. આછેમાણસનાભીતરનાભાગમાંરહેતીવૃત્તિનીલીલા — અવિચારિણીવૃત્તિની. વાયરોવાયઅનેવહાણખેંચાઈજાયતેમમાણસનીસ્થિતિબનેછે. આતોવિવશતાછે, લાચારીછે, એકરીતેતોપોતાનીબેઆબરૂછે. આસમજાયત્યારેમાણસમાંબીજુંકાંઈકજાગેછે. માણસમાંરહેતોઆબરૂદારભાગજાગેછે, ધૂણીઊઠેછે, સિંહનીપેઠેહુંકારકરેછે — પીઠપરથીપાણીખંખેરતોહોયતેમવૃત્તિઓનેખંખેરીનાખેછે. જેવીરીતેઅવિચારિણીવૃત્તિછે, એવીજરીતેસવિચારિણીવૃત્તિ — ઊર્ધ્વવૃત્તિપણમાણસમાંછે. નિર્બળભાવોનીસામેપ્રબળસંકલ્પશક્તિપણમાણસમાંછે. એમાંથીગોપીચંદ, ભર્તૃહરિ, જનકવિદેહી, ગૌતમબુદ્ધજન્મ્યાછે. [‘બાલ-દક્ષિણા’ ત્રામાસિક :૧૯૬૨]