સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/શોધું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> શોધુંસાંજસવાર, આપારેઓપાર, મારાસૂરોનોઅસવારજી, મારાસૂરતણોસરદાર...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
શોધુંસાંજસવાર,
 
આપારેઓપાર,
 
મારાસૂરોનોઅસવારજી,
શોધું સાંજસવાર,
મારાસૂરતણોસરદારજી.
આ પારે ઓ પાર,
રંગમહલમાંદીપજલાવ્યામેંબાંધ્યાહીંડોળાખાટજી,
મારા સૂરોનો અસવાર જી,
સજ્જમારાસહુતારસતારના, વાદકનીરહીવાટજી.
મારા સૂર તણો સરદાર જી.
મારાસૂરોનોસરદારજી.
 
કુંજનિકુંજેફૂલખીલ્યાં, ખીલ્યાંજલકમલકાસારજી,
રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી,
આજવસંતકેરીવાતજાગી, મારુંઉરમાગેઉદ્ગારજી.
સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી.
મારાસૂરોનોસરદારજી.
મારા સૂરોનો સરદાર જી.
મનપવનનીપાવડીપહેરું, આંખમાંઆંજુંજ્યોતજી,
 
નીલગગનનીગોદગોતેમારોપ્રાણનોપ્રેમ-કપોતજી.
કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી,
મારાસૂરોનોસરદારજી.
આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદ્ગાર જી.
આભઓળંગુંનેભોમભેદું, માંડુંગુરુચરણનમાંચિત્તજી,
મારા સૂરોનો સરદાર જી.
કંઠમારેએણેકંઠભર્યોનિજ, પ્રીતમાંપૂરીપ્રીતજી.
 
મારાસૂરોનોસરદારજી.
મનપવનની પાવડી પહેરું, આંખમાં આંજું જ્યોત જી,
નીલ ગગનની ગોદ ગોતે મારો પ્રાણનો પ્રેમ-કપોત જી.
મારા સૂરોનો સરદાર જી.
 
આભ ઓળંગું ને ભોમ ભેદું, માંડું ગુરુ ચરણનમાં ચિત્ત જી,
કંઠ મારે એણે કંઠ ભર્યો નિજ, પ્રીતમાં પૂરી પ્રીત જી.
મારા સૂરોનો સરદાર જી.
</poem>
</poem>

Latest revision as of 12:32, 29 September 2022