સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હંકારી જા: Difference between revisions

no edit summary
(Created page with "<poem> મારીબંસીમાંબોલબેવગાડીતુંજા, મારીવીણાનીવાણીજગાડીતુંજા. ઝંઝા...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
મારીબંસીમાંબોલબેવગાડીતુંજા,
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારીવીણાનીવાણીજગાડીતુંજા.
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાંઝાંઝરનેપહેરીપધારપિયા,
 
કાનનાંકમાડમારાંઢંઢોળીજા;
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
પોઢેલીપાંપણનાપડદાઉપાડીજરા
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા;
સોનેરીસોણલુંબતાડીતુંજા.
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સૂનીસરિતાનેતીરપહેરીપીતાંબરી,
સોનેરી સોણલું બતાડી તું જા.
દિલનોદડૂલોરમાડીતુંજા;
 
ભૂખીશબરીનાંબોરબેએકઆરોગી,
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
જનમભૂખીનેજમાડીતુંજા.
દિલનો દડૂલો રમાડી તું જા;
ઘાટેબંધાણીમારીહોડીવછોડીજા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
સાગરનીસેરેઉતારીતુંજા;
જનમભૂખીને જમાડી તું જા.
મનનામાલિક, તારીમોજનાહલેસે
 
ફાવેત્યાંએનેહંકારીતુંજા.
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]
સાગરની સેરે ઉતારી તું જા;
}}
મનના માલિક, તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]}}
</poem>
</poem>
26,604

edits