સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હંકારી જા

From Ekatra Wiki
Revision as of 05:32, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મારીબંસીમાંબોલબેવગાડીતુંજા, મારીવીણાનીવાણીજગાડીતુંજા. ઝંઝા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મારીબંસીમાંબોલબેવગાડીતુંજા,
મારીવીણાનીવાણીજગાડીતુંજા.
ઝંઝાનાંઝાંઝરનેપહેરીપધારપિયા,
કાનનાંકમાડમારાંઢંઢોળીજા;
પોઢેલીપાંપણનાપડદાઉપાડીજરા
સોનેરીસોણલુંબતાડીતુંજા.
સૂનીસરિતાનેતીરપહેરીપીતાંબરી,
દિલનોદડૂલોરમાડીતુંજા;
ભૂખીશબરીનાંબોરબેએકઆરોગી,
જનમભૂખીનેજમાડીતુંજા.
ઘાટેબંધાણીમારીહોડીવછોડીજા,
સાગરનીસેરેઉતારીતુંજા;
મનનામાલિક, તારીમોજનાહલેસે
ફાવેત્યાંએનેહંકારીતુંજા.
[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]