સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમંત દેસાઈ/તમે જ એને મળ્યા હોત તો?

From Ekatra Wiki
Revision as of 05:42, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનકડીએકવાર્તાછે. એકમાણસનુંજીવવુંઝેરથઈગયું. આશાનુંએકન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નાનકડીએકવાર્તાછે. એકમાણસનુંજીવવુંઝેરથઈગયું. આશાનુંએકનાનકડુંકિરણપણક્યાંયનજરેચડતુંનહોતું. એનેથયુંકેઆજીવનનોઅંતલાવ્યેજછૂટકો. શહેરનીવચ્ચેથીરેલવેપસારથાયત્યાંજઈને, ગાડીઆવેત્યારેપાટાપરપડતુંમૂકવાનુંતેણેનક્કીકર્યું. પણઘેરથીનીકળતાંબીજોપણએકસંકલ્પતેણેકર્યોકે, રસ્તામાંજેમાણસોમળેતેમાંથીએકાદપણજોએનાતરફજોઈનેજરાકસ્મિતકરે, એસ્મિતવડેએનાઅંતરમાંલગીરહૂંફપ્રગટાવે, તોમરવાનીયોજનાપડતીમૂકીનેઘેરપાછાફરીજવું. ......હવેએવાતનેત્યાંરાખીએ. એમાણસનુંપછીશુંથયું, તેજવાદઈએ. પણએકસવાલથાયછે : એમાણસઘેરથીનીકળ્યોપછી, રસ્તામાંકદાચતમેજએનેસામામળ્યાહોતતો? — બોલો, એનુંશુંથાત? ત્યાંથીઘેરપાછાફરવાનુંકારણતમેતેનેઆપીશક્યાહોત? જરાવિચારીજોજો! [‘લોકજીવન’ પખવાડિક]