સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમતિ ર. દલાલ/“સમ્હાંલ લેના આપકા કામ હૈ!”

From Ekatra Wiki
Revision as of 05:44, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આપણાંદેવમંદિરોનાંચોઘડિયાંઅનેબહુઆગળવધીનેલગ્નવખતેમંગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          આપણાંદેવમંદિરોનાંચોઘડિયાંઅનેબહુઆગળવધીનેલગ્નવખતેમંગળવાદ્યોપૂરતીજમર્યાદિતરહીગયેલીશરણાઈનેઉચ્ચસંગીતવાદ્યોનીકક્ષાએમૂકવાનોઅનેસૌથીવધુલોકપ્રિયબનાવવાનોયશસમગ્રપણેબિસ્મિલ્લાખાનનીપાર્ટીનેફાળેજાયછે. શરણાઈપણવાતાવરણનેજીવંતકરીશકેછેતેનોખ્યાલએમણેઆપણનેઆપ્યોછે. ગયાઉનાળાનીએવાતછે. અમદાવાદનીગરમીમાંસાધારણતઃરાતોઠંડીઅનેમજાનીહોયછે. પણએદિવસેતોરાતેપણઉકળાટહતો, અનેઅમેઘેરથીનીકળ્યાત્યારેએમથતુંહતુંકેગરમીનેલીધેબહુમજાનહિઆવે. પણહૉલચિક્કારહતો. સાડાઆઠનાસુમારેશરૂઆતથઈ. બેઠકઉપરબિસ્મિલ્લાખાન, તેમનાબંધુ, તબલચીઅનેએકબીજાસાથીહતા. ખાંસાહેબેશરણાઈઉપરનુંરેશમીકવરછોડ્યું. પાછળનાસાથીએશરણાઈઉપર‘સા’ કાઢયો. એકરેશમીજેવાકાપડથીવીંટળાયેલપત્તાઓનુંલૂમખુંકાઢીનેએમણેતેમાંથીએકપસંદકરીનેશરણાઈઉપરબેસાડી. તાડપત્તીનીબનેલીએનાજુકપત્તીએમણેહોઠથીસહેજભીનીકરીનેહોઠવચ્ચેબરાબરગોઠવી. બેયભાઈઓએપોતપોતાનીશરણાઈઓનાસૂરકાઢ્યાઅને, ગારૂડીપોતાનુંવાદ્યજેમવર્તુળાકારમાંફેરવીનેનાગનેડોલાવેછેતેવીજરીતે, આખીશરણાઈનીનળીગોળફેરવીનેબેજણે‘સા’ મેળવ્યો, અનેત્રણેશરણાઈઓમાંએકસાથે‘સા’ મળતાંજત્રણેસ્વરોસમગ્રપણેકાનઉપરકબજોલગાવીનેબેસીગયા! પાણીનોનળખોલતીવખતેપહેલાંબારીકધારાવહેતીહોયઅનેપછીએજધારામોટીથઈનેવહેવાલાગે, તેવીજરીતેસ્વરમોટોથયોઅનેપછીસ્વરોઘૂમરીલેતાગયા, અનેશરણાઈઓપણગારૂડીનાવાદ્યનીજેમઆસ્તેઆસ્તેહવામાંવર્તુળોલેતીગઈ. પુરિયારાગનીમૂર્તિજાણેસાદૃશથઈનેનજરસામેઊભીરહીગઈ! ગંભીરપણેવહેતાજતાસ્વરોધીરેધીરેઘૂમરીઓલેતાહતાઅને, કોઈમોટુંમાણસનાનાબાળકનેરમાડતુંહોયઅનેઘડીકમાંએનેચુંબનથીનવરાવીનાખેનેઘડીકમાંઅદ્ધરઉછાળેતેવીરીતે, ઘડીકમાંરમતિયાળસ્વરોનીજાણેકેહારનીહારવાતાવરણનેભરીદે, અનેઘડીકમાંએજસ્વરોશાંતથઈનેમધ્યમમાંથીઉચ્ચસપ્તકમાંચાલ્યાજાય, અનેહજુતોતમેએસ્વરનીલહરીઓમાંડોલતાહોત્યાંતોએકદમધીરાઅવાજે — જાણેકેકોઈસમાજવાદીકાર્યકર્તાભૂગર્ભમાંચાલ્યોજતોહોયતેવીરીતે — નીચાઊતરીજાયઅનેશ્રોતાઓનાંમોંમાંથી‘વાહવાહ’ પોકારાઈજાય. એક‘વાહવાહ’ હજુતોપૂરીપણનથઈહોય, ત્યાંતોવળીબીજોજસ્વરપુંજએનીજગ્યાલઈલેઅનેશ્રોતાઓ‘વાહવાહ’ ભૂલીજઈનેનાગનીજેમડોલવાલાગીજાય! અનેજાણેકેવાયોલિનવાગી! સ્વરોનાપલટાઆવીરીતેશરણાઈજેવાવાદ્યમાંલઈશકાયછે, એપહેલીજવારજોયું. વાયોલિનજેવીરીતેસ્વરોનાસમૂહનેઘડીકમાંઉપરઅનેઘડીકમાંનીચેલઈજઈનેહીંચકાખવરાવીશકેછે, તેવીજરીતેબિસ્મિલ્લાખાનશરણાઈઉપરપણસ્વરોનેરમાડીશકેછે. એજશરણાઈતમનેઘડીકમાંહારમોનિયમનોઅનેઘડીકમાંસિતારનોખ્યાલપણઆપીશકેછે! આંખબંધકરીનેસાંભળો, અનેભૂલીજશોકેતમેશુંસાંભળીરહ્યાછો! અર્ધોકલાકવીત્યોએતોપાછળનામોટાઘડિયાળનેલીધેજખબરપડી. થોડીવારથઈત્યાંલાગ્યુંકેઆરાગહવેપૂરોથયો. લોકોએતાળીઓપાડી. અનેત્યાંતોસ્વરોઊંચાચડયાનેવળીએકનવીજતર્જવાતાવરણમાંવહેવાલાગીગઈ, અનેશ્રોતાઓનેકોઈપ્રિયતમાપંપાળતીપંપાળતીઅચાનકતમાચોમારીદે — મજાકમાંઅનેપ્યારથી — તેવીલાગણીથઈ! બંધપડતાંપડતીતાળીઓનુંસ્વરૂપબદલાઈનેઆનંદથીવધાવીલેતીતાળીઓપડી! અનેવળીએવીજરીતેબીજોઅર્ધોકલાકક્યાંજતોરહ્યોતેનીખબરેયનાપડી. સાથેતબલચીપણરંગજમાવતાજતાહતા. તબલાંનેસ્થાનેનાનીનાનીઢોલકીજેવાઘાટનીનરઘીઓહતી, અનેઝીણુંઝીણું, છતાંઝણઝણાટીભર્યું, ખાંસાહેબઅબ્દુલકરીમખાંનીઠુમરીજેવું, એબોલતીહતી. અનેસાથેબિસ્મિલ્લાખાનનાબંધુનાસાથનુંતોપૂછશોજનહિ! કેટલીકવખતતોબેમાંથીકોણવધુસારુંવગાડેછેતેયેનક્કીકરવુંમુશ્કેલપડે! બાલગંધર્વનીસાથેકાદરબક્ષનીસારંગીજોતમેસાંભળીહોય, તોતમનેએનીસહેજકલ્પનાઆવશે. અનેઅહીંતોબેયશરણાઈઓજહતી. બિસ્મિલ્લાખાનનીશરણાઈસહેજઊંચાસ્વરવાળીઅનેએમનાબંધુનીશરણાઈખરજઉપરમેળવેલીહતી. ક્યારેકતોજાણેબેભાઈઓસંતાકૂકડીરમતાહોયએવીરીતેસહગતિએચાલ્યાજાય! અનેત્યારેશ્રોતાગણમસ્તથઈનેબેઉનીએરમતજોવામાંસાંભળવાનુંયેભૂલીજાય. બિસ્મિલ્લાખાનજરાઊંચાસ્વરેએકસ્વરોનુંલૂમખુંજાણેકેહવામાંતરતુંમૂકીદે, અનેએમનાભાઈએજલૂમખાનેહવામાંરમાડે! એવીઆબાદનકલઉતારેકેક્યારેકતોઅસલકયુંઅનેનકલકયુંએસમજવુંયેમુશ્કેલથઈજાય! અનેએવીરીતેવાતાવરણચગેત્યારેશ્રોતાઓનાબેહાથતાળીઓમાટેઓછાપડતાહોયએવુંઆપણનેલાગે! બિસ્મિલ્લાનીવાદનકળામાંબીજુંપણએકમહત્ત્વનુંઅંગછે. સ્વરોસાથેએએટલીબધીરમતકરેછે, છતાંયેએમનીઆંગળીઓનીખાસકશીજહિલચાલજોનારનેદેખાતીનથી. આંગળીનાંટેરવાંજરાયેહલાવ્યાવગરઆટલાબધાસ્વરોએશીરીતેકાઢીશકતાહશેએનીજમનેતોનવાઈલાગ્યાકરેછે. જાણેકેમોંમાંશરણાઈપકડીરાખવાનીછે, અનેએટલાપૂરતોજહાથનોઉપયોગએમણેનકર્યોહોયએવુંલાગ્યાકરે! ભીંગરીતાનહોય, ફરતીતાનહોય, બોલતાનહોયકેપછીગમકાનીતાનહોય, પણએમનીઆંગળીનાંટેરવાંવચ્ચેકશીજખાસહિલચાલનહિ દેખાવાની. છેકઊંચાસપ્તકપરસ્વરજાયત્યારેસહેજમાથુંઊંચુંકરવાનીએમનેટેવછે. એસિવાયનીચુંજોઈનેએવગાડયાકરેછે. શ્રોતાઓપરએમનાવાદનનીજેછાપપડેછે, એમાંએમનાસાથીદારોનોહિસ્સોબહુમોટોછે. જેજેસ્વરોઉપરન્યાસચાલુહોયતેતેસ્વરોનેઆસ્તેથીઉપાડીલેવાનુંકામતેઓબરાબરબજાવેછે. એમાંજોજરીકેકસૂરદેખાયતોઆસ્તેથીએએમનાસાથીદારતરફજુએછે. બિસ્મિલ્લાખાનજાણેકોઈમહારાજાહોયએવોછટાદારએમનોદેખાવછે. ભરાવદારશરીર, ચુસ્તપાયજામો, એનાઉપરચળકતીશેરવાનીઅનેઉપરફુમકાદારસાફો! ગળામાંમોતીનીસેરપણખરી. આંખોમાંસુરમોઅનેઊંચાંબનારસીઅત્તરનીસુવાસપણખરી! એઉપરાંતસાધારણસ્મિતઅનેધીરગંભીરચાલ. પુરિયાપછીકજરીઠુમરીલીધી. શરણાઈપરઠુમરીગંભીરરાગોજેવીનહિદીપેએવોસહેજખ્યાલમનેહતો. કારણ, શરણાઈએદેવમંદિરોનુંવાદ્યછે, અનેત્યાંનીશાંતગંભીરતાજેમાંસૌથીવધુખીલીશકેએવીજએનીરચનાછે. પણઠુમરીયેએમણેશરણાઈપરચમકાવી — અનેસફળતાપૂર્વક! પુરિયાનાગંભીરસ્વરોનીલિજ્જતપછીઠુમરીજાણેદરબારમાંપ્રાર્થનાપછીનૃત્યશરૂથાયએવીજામી. થોડીવારશ્રોતાઓનેરસમાંતરબોળકરીનેએમણેવિશ્રાંતિમાગી. વિશ્રાંતિપછીશરૂથયોમારુબિહાગ : ‘રસિયાઆવોના!’ ગ-રે-સામ-ગ— રે-સાઅનેપ-મ-ગ-રે-સા, એત્રણસ્વરસમુદાયઉપરજએમણેક્યાંયસુધીરમતકર્યાકરી. ખાસ્સોઅર્ધોકલાકવીત્યોત્યારેપણએમણેમધ્યમસપ્તકના‘પ’થીઊંચોસ્વરનહોતોકાઢયો. બે-ચારસ્વરોઉપરજઆટલોવખતમસ્તીકરીનેએમણેશ્રોતાઓઉપરનીપકડજરાયેઢીલીનહોતીપડવાદીધી. રહીરહીનેપંચમ્ઉપરઆવીનેસમઆપે. સમુદ્રમાંકોઈમરજીવોશ્વાસરૂંધીનેતળિયેડૂબકીમારીનેસહેજવારમાંમૂઠીભરીનેમોતીલઈનેઉપરઆવીજાય, તેવીજરીતેએમણેઘડીકનીચેઊતરીનેપાછાઉપરઆવીજવાનીરમતઆદરીહતી. અનેદરેકવખતેઊંચાપ્રકારનાંમોતીતોસાથેહોયજ. પ્રત્યેકવખતેનવાજપ્રકારનાંઊંચાંઊંચાંમોતી! એકજુઓઅનેબીજુંભૂલો! સ્વરોઘૂમરીઓલઈલઈનેઆવતા— જતાહોય, અનેવચ્ચે‘રસિયાઆવોના!’ મૂકીનેએશ્રોતાઓનેપાછાએમનીજગ્યાએમૂકીદે. ખાસ્સોદોઢકલાકએમણેમારુબિહાગઉપરકાઢયોઅનેશ્રોતાઓનેલાગ્યુંકેએમનોફેરોસફળહતો. તાળીઓકેમેકરીઅટકેનહિ. કોઈએકહ્યું : “ખાંસાહેબ, આપેતોકમાલકરીદીધી!” શાંતિથીસ્મિતકરીનેએમણેકહ્યું : “યહપત્તીકભીઠીકનહીંબજતી, ચીપકજાતીહૈ. જીચાહતાહૈકુછ, ઓરનિકલતાહૈકુછ. સમ્હાંલલેનાઆપકાકામહૈ!” બિસ્મિલ્લાખાનનુંવાદન-કૌશલ્યઅપ્રતિમછે. પણ‘અપ્રતિમ’ શબ્દએપૂરતોનથી. ગમેતેટલાપ્રયત્નપછીએકૌશલ્યહાથનઆવીશકેએવુંછે. એનેમાત્રકુદરતીબક્ષિસસિવાયબીજુંકશુંજકહીશકાયએમનથી. પણઆનીપાછળબિસ્મિલ્લાખાનનીસાધનાયેઓછીનથી. એમણેજકહ્યુંહતું : “મનેપહેલોબહારવગાડવામોકલ્યોતેપહેલાંમારામામાએમનેઅઢારવર્ષસુધીરિયાઝકરાવ્યાકરીહતી!” આપણામાંતપનેમાટેબારવર્ષગણવામાંઆવેછે. અરે, આતોથયુંદોઢતપ. આજનાકલાકારોઅઢારવર્ષપછીતોબુઢ્ઢાબનીજાયછે! ઇસ્લામધર્મીહોવાછતાં, આજેપણબનારસમાંહોયત્યારેકાશીવિશ્વનાથનામંદિરમાંએઅચૂકવગાડેછે. અનેએનેવિશેકોઈકાંઈકહેતોએમાત્રએટલુંજકહેછે : “સબબાબાજીકીકૃપાહૈ!”